ETV Bharat / state

અમરેલીના વાનલિયા ગામે વૃક્ષારોપણ કરી ગ્રામજનોએ નવાનીરના વધામણા કર્યા

અમરેલીઃ જિલ્લાના બાબરા તાલુકાના વાનલિયા ગામે તળાવ ઊંડા કરી નવા નીર વધામણાં કરવા વૃક્ષારોપણ કરી ગામના લોકોએ હજાર વૃક્ષો રોપી ઉમદા કાર્ય કર્યુ હતું.

વૃક્ષારોપણ કરી નવાનીરના કર્યા વધામણા
author img

By

Published : Jul 7, 2019, 2:46 PM IST

બાબરા તાલુકાના વાનલિયા ગ્રામજનોએ ગામના તળાવની પાસે વૃક્ષારોપણ કરી ઉમદા કાર્ય કર્યુ હતું. તેમજ અનેક વર્ષે વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને વૃક્ષ વાવ્યા પછી તેનો 100 ટકા ઉછેર કરી કાળજી લેવામા આવશે તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તળાવમાં નવાનીર આવતા ગામા લોકો ખુશ થઇ ગયા હતા.

વૃક્ષારોપણ કરી નવાનીરના કર્યા વધામણા

બાબરા તાલુકાના વાનલિયા ગ્રામજનોએ ગામના તળાવની પાસે વૃક્ષારોપણ કરી ઉમદા કાર્ય કર્યુ હતું. તેમજ અનેક વર્ષે વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને વૃક્ષ વાવ્યા પછી તેનો 100 ટકા ઉછેર કરી કાળજી લેવામા આવશે તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તળાવમાં નવાનીર આવતા ગામા લોકો ખુશ થઇ ગયા હતા.

વૃક્ષારોપણ કરી નવાનીરના કર્યા વધામણા
Intro:

એંકર.........
બાબરા તાલુકાના વાનલિયા ગામે
તળાવ ઊંડા કરી નવા નીર વધામણાં કરવા વૃક્ષારોપણ કરી ગામના લોકો એ હઝારો વૃક્ષો રોપણ કારી ઉમદા કાર્ય કારેલ.........

Body:વિઓ........
બાબરા તાલુકાના વાનલિયા ગ્રામવાસીઓ દ્વાર લોકોએ ગામના તળાવના પાળ વૃક્ષારોપણ ઉમદા કાર્ય કરયુ હતું તેમજ અનેક વર્ષે વૃક્ષઓનું વાવવામાં આવે છે અને વૃક્ષ વાવ્યા પછી તેનો 100 ટકા ઉછેર કરું કાળજી લેવામા આવશે તેમજ નવાનીર આવતા ગામા લોકો ખુશ થાય ગયા હતા કરવામાં આવ્યા હતા

બાઈટ 1.સવજીભાઈ ગ્રામવાસીConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.