ETV Bharat / state

અમરેલીમાં જાહેરમાં જુગાર રમતા ઇસમો ઝડપાયા - અમરેલી ન્યૂઝ

અમરેલીઃ જિલ્લાના બાબરા તાલુકાના ખાખરીયા ગામની સીમમાંથી જાહેરમાં ચાલતા જુગારના અડ્ડા પર અમરેલી SOGએ રેડ કરી 10 ઇસમોને 4,74,600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ​ ​​

જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા ઇસમો ઝડપાયા
author img

By

Published : Aug 2, 2019, 2:54 PM IST

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર દ્રારા શ્રાવણ માસ હાલમાં શરૂ થયો હોવાથી અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં જુગાર રમવાનું ચલણ વધારે હોય છે. ગુરુવારે ખાખરીયા ગામની સીમમાં કેટલાક ઇસમો જાહેરમાં જુગાર રમે છે, જે બાતમીના આધારે વર્ણન વાળી જગ્યાએ રેડ કરતા 10 આરોપીઓ જુગાર રમતા 4,74,600ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો.

રેડ દરમ્યાન જુગાર રમતા 10 ઇસમો પાસેથી રોકડા 3,04,600 તથા ગંજી પત્તાના પાના નંગ-52 તથા મોબાઇલ ફોન નંગ-11 50,000 તથા મોટરસાયકલ નંગ-5 1,20,000 મળી કુલ રુપિયા 4,74,600/- નો મુદ્દામાલ સોંપવામાં આવ્યો છે.

Intro:બાબરા તાલુકાના ખાખરીયા ગામની સીમમાંથી જાહેરમાં ચાલતા જુગારના અડ્ડા પર રેઇડ કરી દસ ઇસમોને રૂ.૪,૭૪,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ
​ ​​
Body:ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, અશોકકુમાર દ્રારા શ્રાવણ માસ હાલમાં શરૂ હોય અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં જુગાર રમવાનું ચલણ વધુ હોય અને આ શ્રાવણીયા જુગાર રમવાથી ઘણા-પરીવારો આર્થિક અન્વયે ગત તા.૦૧/૦૮/૨૦૧૯ ના રોજ ખાખરીયા ગામની સીમમાં કેટલાક ઇસમો જાહેરમાં જુગાર રમે છે જે હકિકત આધારે બાતમીમાં વર્ણન વાળી જગ્યાએ રેઇડ કરતા દસ આરોપીઓ જુગાર રમતા રૂ।.૪,૭૪,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

જુગાર રમતાં રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમો*
(૧) મગનભાઇ નરશીભાઇ બફલીપરા ઉ.વ.૪૮ ધંધો-ખેતી રહે. ખાખરીયા પ્લોટ વિસ્તાર તા.બાબરા
(૨) લાલજીભાઇ ભગવાનભાઇ વાઘેલા ઉ.વ.૩૨ ધંધો-વેપાર રહે. અમરાપરા શ્રવણ શેરી તા.બાબરા
(૩) હિતેશભાઇ બાબુભાઇ થડેશ્વર ઉ.વ. ૩૯ ધંધો-મજુરી રહે. બાબરા ખાખરીયા ચોરા પાસે
(૪) બાલુભાઇ બેચરભાઇ કાવઠીયા ઉ.વ.૪૯ ધંધો-ખેતી રહે. વલારડી તા. બાબરા
(૫) બારાન ઉર્ફે ભીખો સલીમભાઇ બ્લોચ (મકરાણી) ઉ.વ.૩૧ ધંધો-મજુરી રહે. જીવાપર (વાવડી) તા.બાબરા
(૬) રાજુભાઇ જીવાભાઇ મેતર ઉ.વ.૩૦ ધંધો-હીરા ઘસવાનો રહે. અમરાપરા નાના બસસ્ટેન્ડની પાછળ
(૭) અનકભાઇ દેવકુભાઇ બસીયા ઉ.વ. ૪૫ ધંધો-ખેતી રહે. જીવનપરા પાણી પુરવઠાની ઓફીસની બાજુમા તા.બાબરા
(૮) રણજીતભાઇ ગોરધનાઇ દુધાત ઉ.વ.૪૪ ધંધો-વેપાર રહે. વલારડી તા.બાબરા
(૯) લાલજીભાઇ ધનજીભાઇ સીધપરા ઉ.વ.૩૫ ધંધો-હીરા ધસવાનો રહે. ખાખરીયા તા.બાબરા
(૧૦) ભદ્રેશભાઇ ભરતભાઇ બફલીપરા ઉ.વ.૨૯ ધંધો-હીરા ઘસવાનો રહે. ખાખરીયા તા.બાબરા

જુગારની રેઇડ દરમ્યાન મળેલ મુદ્દામાલ*
રેઇડ દરમ્યાન જુગાર રમતા દસ ઇસમો પાસેથી રોકડા રૂા. ૩,૦૪,૬૦૦/- તથા ગંજી પતાના પાના નંગ-૫૨ કિ.રૂા. ૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧૧ કિ.રૂા. ૫૦,૦૦૦/- તથા મોટરસાયકલ નંગ-૫ કિ.રૂા.૧,૨૦,૦૦૦/- મળી *કુલ રૂા.૪,૭૪,૬૦૦/-* નો મુદ્દામાલ
ઉપરોક્ત પકડાયેલ દસ ઇસમો જાહેરમાં પૈસા-પાના વડે તીનપત્તિનો હારજીતનો જુગાર રમતાં રેઇડ દરમ્યાન પકડાયેલ હોય જે તમામ ઇસમો વિરુધ્ધ બાબરા પો.સ્ટે.માં જુગાર ધારા હેઠળ ગુન્હો રજી. કરાવી વધુ તપાસ અર્થે બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.