ETV Bharat / state

અમરેલી: મગફળી અને કપાસના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ઉતાર-ચઢાવ - Peanut and cotton prices rise

અમરેલી: માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસના ભાવોમાં ગત વર્ષની સરખામણીએ વધારો-ઘટાડો જોવા મળી રહ્યોં છે. ગત વર્ષે કપાસના ભાવ હતા. તે આ વર્ષે વર્ષે કપાસના ભાવ ઘટાડો છે.

મગફળી અને કપાસના ભાવમાં ગત વર્ષની સરખામણીએ જોવા મળી રહ્યો છે ઉતાર-ચઢાવ
author img

By

Published : Nov 22, 2019, 10:11 PM IST

કમોસમી વરસાદની માર સૌથી વધુ અમરેલી જિલ્લામાં જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચોમાસાની ઋતુ ખૂબ જ લાંબી ચાલી છે. જેને પરિણામે ખરીફ પાકો પર તેની વિપરીત અસરો જોવા મળી હતી. કપાસ અને મગફળીના પાકને ખુબ મોટા પ્રમાણમાં નુકસાન થવાના અહેવાલો પણ મળી રહ્યાં હતાં, જેને લઈને ખેડૂતોમાં પણ ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે, પરંતુ હવે જ્યારે માર્કેટિંગ યાર્ડ ખરીફ પાકોથી ધમધમી રહ્યાં છે, ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બજાર ભાવમાં વધઘટ જોવા મળી રહી છે.

મગફળી અને કપાસના ભાવમાં ગત વર્ષની સરખામણીએ જોવા મળી રહ્યો છે ઉતાર-ચઢાવ

ગત વર્ષે જે પ્રકારે કપાસના ભાવ મળતા હતા તેમાં આ વખતે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ જોવા જઈએ તો ભાવમાં થયેલી વધઘટને કારણે મગફળી પકવતા ખેડૂતોને થોડો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ કપાસ પકવતા ખેડૂતોને ગત વર્ષની સરખામણીએ આ વખતે થોડું નુકસાન થઈ રહ્યું છે. તેમ છતાં કપાસ અને મગફળીના વર્તમાન બજાર ભાવને લઇને ખેડૂતોમાં હજુ પણ નારાજગી જોવા મળી રહી છે.

ગત વર્ષે કપાસના 1120ના ભાવો ખેડૂતોને મળ્યા હતા. તેની સામે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં પ્રતિ 20 કિલોએ કપાસના ખેડૂતોને 868 રૂપિયા મળી રહ્યાં છે. જ્યારે તેની સરખામણી ગત વર્ષના ભાવ સાથે કરતા આ ભવામાં 161 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીના ભાવ 1018 કરાયા છે, તેમ છતાં ખેડૂતો રિટેલ બજારમાં મગફળી વેચી રહ્યાં છે. સમગ્ર ભાવ તાલને લઈને અમરેલી માર્કેટિંગ યાર્ડના ચેરમેન પણ ખેડૂતોને જે પ્રકારે સરકાર દ્વારા ભાવ આપવામાં આવી રહ્યાં છે. તેમજ રીટેઈલ બજારમાં જે પ્રકારે ખેડૂતોને કપાસ અને મગફળીના ભાવો મળી રહ્યાં છે. જેને લઈને નારાજગીની સાથે ચિંતા પણ વ્યક્ત કરી હતી. એક તરફ દર વર્ષે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. બીજી તરફ ખેડૂતોને ખરીફ પાકોના ભાવ દર વર્ષની સરખામણીએ નીચા છે. સમગ્ર મામલાને લઇને સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય લેવામાં આવે તેવી માગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે.

Intro:અમરેલી માર્કેટીંગ યાર્ડમાં મગફળી અને કપાસના ભાવો માં ગત વર્ષની સરખામણીએ જોવા મળી રહ્યો છે ઉતાર ચડાવ કપાસમાં ગત વર્ષ કરતા નિશા જ્યારે મગફળીમાં ગત વર્ષ કરતા ઊંચા ભાવો જોવા મળી રહ્યા છે

Body:અમરેલી માર્કેટીંગ યાર્ડમાં મગફળી અને કપાસ ના બજાર ભાગોમાં ગત વર્ષની સરખામણીએ જોવા મળી રહ્યો છે વધારો-ઘટાડો ગત વર્ષે કપાસના ભાવ જે પ્રમાણે જોવામાં આવ્યા હતા તેના કરતાં આ વર્ષે કપાસના ભાવ નીચા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ આ વર્ષે મગફળીની આવક ની સામે જે બજાર ભાવ ખેડૂતોને મળતા હતા તેના કરતાં આ વખતે બજાર ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે તેમ છતાં અમરેલી જિલ્લાના ખેડૂતો જે ભાવ મળી રહ્યા છે તેને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે

કમોસમી વરસાદની માર સૌથી વધુ અમરેલી જિલ્લામાં જોવા મળી રહી છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચોમાસાની ઋતુ ખૂબ જ લાંબી ચાલે છે જેને પરિણામે ખરીફ પાકો પર તેની વિપરીત અસરો જોવા મળી હતી કપાસ અને મગફળીના પાકને ખુબ મોટા પ્રમાણમાં નુકસાન થવાના અહેવાલો પણ મળી રહ્યા હતા જેને લઈને ખેડૂતોમાં પણ ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે પરંતુ હવે જ્યારે માર્કેટિંગ યાર્ડ ખરીફ પાકોથી ધમધમી રહ્યા છે ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બજાર ભાવમાં વધઘટ જોવા મળી રહી છે ગત વર્ષે જે પ્રકારે કપાસના ભાવ મળતા હતા તેમાં આ વખતે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે તેવીજ રીતે ગત વર્ષે જે પ્રકારે મગફળીના ભાવો હતા તેમાં આ વખતે ઉછાળો જોવા મળી રહ્યો છે આમ જોવા જઈએ તો ભાવમાં થયેલી વધઘટને કારણે મગફળી પકવતા ખેડૂતોને થોડો ફાયદો થતો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ કપાસ પકવતા ખેડૂતોને ગત વર્ષની સરખામણીએ આ વખતે થોડું નુકસાન થઈ રહ્યું છે તેમ છતાં કપાસ અને મગફળીના વર્તમાન બજાર ભાવને લઇને ખેડૂતો માં હજુ પણ નારાજગી જોવા મળી રહી છે

ગત વર્ષે કપાસના 1120ના ભાવો ખેડૂતો ને મળ્યા હતા તેની સામે આજના દિવસે અમરેલી માર્કેટીંગ યાર્ડ માં પ્રતિ ૨૦ કિલોએ કપાસના ખેડૂતોને 868 રૂપિયા મળી રહ્યા છે જેની સરખામણી ગત વર્ષના ભાવ સાથે કરતા આ ભવમાં 161 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે સીધી રીતે કહીએ તો ગત વર્ષે જે પ્રકારે ખેડૂતોને પ્રતિ ૨૦ કિલો કપાસના ભાવો મળ્યા હતા તેમાં ચાલુ વર્ષે 161 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે ગત વર્ષે પ્રતિ ૨૦ કિલો મગફળીના ભાવ 748 રૂપિયા રહ્યા હતા જેની સરખામણીમાં આજના દિવસે અમરેલી માર્કેટીંગ યાર્ડમાં 20 કિલો મગફળીના ભાવ 868 રૂપિયા બોલાવી રહ્યા છે જે ગત વર્ષ કરતા 120 રૂપિયા વધુ મળી રહ્યા છે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદ ના ભાવ 1018 કરાયા છે તેમ છતાં ખેડૂતો રિટેલ બજારમાં મગફળી વેચી રહ્યા છે સમગ્ર ભાવતાલને લઈને અમરેલી માર્કેટીંગ યાર્ડના ચેરમેન પણ ખેડૂતોને જે પ્રકારે સરકાર દ્વારા ભાવ આપવામાં આવી રહ્યા છે તેમજ રીટેઈલ બજારમાં જે પ્રકારે ખેડૂતોને કપાસ અને મગફળીના ભાવો મળી રહ્યા છે તેને લઈને નારાજગીની સાથે ચિંતા પણ વ્યક્ત કરી હતી એક તરફ દર વર્ષે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે તો બીજી તરફ ખેડૂતોને ખરીફ પાકોના ભાવ દર વર્ષની સરખામણીએ નીચા મળી રહ્યા છે સમગ્ર મામલાને લઇને સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે

બાઈટ 1 પી.પી સોજીત્રા ચેરમેન એપીએમસી અમરેલી (ખુરશી પર બેઠેલા)

બાઈટ 2 હિતેષ વઘાસીયા ખેડુત અમરેલી

બાઈટ 3 વિપુલ વસોયા ખેડૂત અમરેલી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.