ETV Bharat / state

ધારાસભ્ય અમરીશ ડેર સહિતના નેતાઓએ વિઠ્ઠલભાઈ રાદડિયાના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું - વી.વી.વઘાસિયા

અમરેલીઃ સૌરાષ્ટ્રભરમાં વિઠ્ઠલભાઈ રાદડિયાના નિધનથી શોકનો માહોલ છવાયો છે. વિઠ્ઠલભાઈ ખેડૂતો માટે હંમેશા આગળ રહી ખેડૂતોના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવતા હતા. જેથી ખેડૂતોના હિમાયતી નેતા વિઠ્ઠલભાઈના નિધનની મોટી ખોટ સમાજમાં રહેશે.

વિઠ્ઠલભાઇનું અવસાન
author img

By

Published : Jul 29, 2019, 5:00 PM IST

ત્યારે આ દુ:ખદ ઘટનાને લઈ પૂર્વ કૃષિ પ્રધાન વી.વી.વઘાસિયા, ગુજ. કો.માર્શલના ડીરેક્ટર અને APMC સાવરકુંડલાના ચેરમેન દિપક માલાણી તથા રાજુલા-જાફરાબાદના કોંગી ધારાસભ્ય અમરીશ ડેરે દુઃખ વ્યક્ત કર્યું છે.

વિઠ્ઠલભાઇના અવસાનને લઇ પૂર્વ કૃષિ પ્રધાન વી.વી.વઘાસિયાએ વ્યક્ત કર્યું દુ:ખ

વી.વી. વઘાસિયાએ દુખ વ્યક્ત કર્યું

વિઠ્ઠલભાઇના અવસાનને લઇ APMC સાવરકુંડલાના ચેરમેને વ્યક્ત કર્યું દુ:ખ

દિપક માલાણીએ દુખ વ્યક્ત કર્યું

વિઠ્ઠલભાઇના અવસાનને લઇ કોંગી ધારાસભ્ય અમરીશ ડેરેે વ્યક્ત કર્યું દુ:ખ

ધારાસભ્ય અમરીશ ડેરે દુખ વ્યક્ત કર્યું

ત્યારે આ દુ:ખદ ઘટનાને લઈ પૂર્વ કૃષિ પ્રધાન વી.વી.વઘાસિયા, ગુજ. કો.માર્શલના ડીરેક્ટર અને APMC સાવરકુંડલાના ચેરમેન દિપક માલાણી તથા રાજુલા-જાફરાબાદના કોંગી ધારાસભ્ય અમરીશ ડેરે દુઃખ વ્યક્ત કર્યું છે.

વિઠ્ઠલભાઇના અવસાનને લઇ પૂર્વ કૃષિ પ્રધાન વી.વી.વઘાસિયાએ વ્યક્ત કર્યું દુ:ખ

વી.વી. વઘાસિયાએ દુખ વ્યક્ત કર્યું

વિઠ્ઠલભાઇના અવસાનને લઇ APMC સાવરકુંડલાના ચેરમેને વ્યક્ત કર્યું દુ:ખ

દિપક માલાણીએ દુખ વ્યક્ત કર્યું

વિઠ્ઠલભાઇના અવસાનને લઇ કોંગી ધારાસભ્ય અમરીશ ડેરેે વ્યક્ત કર્યું દુ:ખ

ધારાસભ્ય અમરીશ ડેરે દુખ વ્યક્ત કર્યું
Intro:એન્કર .... સૌરાષ્ટ્ર ભરમાં વિઠલ ભાઈ રાદડિયા ના નિધન થી ખુબ શોક નો માહોલ છે ખેડૂતો માટે હર હમેશ અગ્ર રહી ખેડૂતો ના પ્રશ્નો ગમે તે સરકાર માં સોલ કર્યા છે જેથી ખેડૂતો ના હિમાયતી આ નેતા ના દુખદ નિધન થી ખુબ મોટી ખોટ હાલ સમાજ ને લોકો ને પડી છે ત્યારે સાવરકુંડલા ના ગુજ.કો માર્શલ ના ડીરેક્ટર અને એપી એમ સી સાવરકુંડલા ચેરમેન દીપક માલાની એ અને ગુજરાત ના પૂર્વ કૃષિ મંત્રી વી ,વી . વઘાસીયા એ પોતાની પ્રતિ ક્રિયા આપી હતી અને જણાવ્યું હતુંBody:વીઓ 1.
પૂર્વ કૃષિ મંત્રી એ જણાવ્યું કે તેમના નાના દીકરા નું અવસાન થતા તેમની પુત્ર વધુ ને પોતાની દીકરી માની તેમનું કન્યા દાન કરી અઢળક સંપતી સાથે વિદાય કરી હતી જે સમાજ માટે નોંધ નીય બાબત હતી અને તો નું જીવન હમેશા લોકો ની ખેડૂતો ની સેવા માં રહ્યું હતું

બાઈટ 1 વી.વી.વાઘસિયા પૂર્વ કૃષિ મંત્રી

વિઓ.2
ત્યારે ગુજ કો માર્શલ ન ડીરેક્ટર અને એપી એમસી સાવરકુંડલા ચેરમેન જણાવ્યું કે તેઓ ખેડૂત નેતા હતા અને પોતાની જીવન ખેડૂતો માટે લડાયક રીતે ગુજાર્યું હતું અને તેઓ કેળવણી કાર હતા સાથે સાથે અનેકો ધર્મશાળા તેમને સમાજ માટે ગુજરાતી ઓ માટે રાજ્ય બહાર રાજસ્થાન મહારાષ્ટ્ર સહીત અનેક રાજ્યો માં બાંધી લોકો ની સેવા ના કર્યો કર્યા હતા તેમની વિદાય થી સમાજ ને લોકો ને ખુબ મોટી ખોટ હાલ સેવાઈ રાઈ છે

બાઈટ ૨.દીપક માલાની સહકારી આગેવાન ગુજ કો માર્શલ ના ડીરેક્ટર અને એપી એમ સી ચેરમેન

બાઈટ 3 .
અમરીશ ડેર ધારાસભ્ય કોંગ્રેસ રાજુલા જાફરાબાદConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.