ETV Bharat / state

કેસર કેરીની સુગંધ અમેરિકન સ્ટુડન્ટ્સને ખેંચી લાવી ગુજરાત

અમરેલીઃ ઉનાળાની બપોરે ધમધોખતા તડકમાં ઘરે કેરીનો સ્વાદ આહલાદક લાગે છે. ફળોનો રાજા કહેવાતા કેસર કેરીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. સમગ્ર વિશ્વમાં કેરીમાં કેસર કેરીનું ખાસ મહત્વ છે. કેરીની અનેક વિધ જાત વિશ્વમાં જોવા મળે છે. ગુજરાતની કેસર કેરી માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 11, 2019, 2:26 PM IST

Updated : Jun 11, 2019, 2:56 PM IST

સમગ્ર ગુજરાતમાં કેસર કેરીનું ઉત્પાદન અમરેલી અને જૂનાગઢમાં સૌથી વધારે થાય છે. ભારતના લોકો આ કેસર કેરીથી પરિચિત તો છે પરંતુ વિદેશના લોકોમાં પણ કેસર કેરીનો ચસ્કો જોવા મળે છે. સાવરકુંડલા પાસેના વીરડી ગામે સવાણી ફાર્મ છે, જે કેસર કેરીનો બગીચો છે. અહીંથી વિદેશમાં પણ કેરીઓ એક્સપોર્ટ થાય છે ત્યારે સવાણી ફાર્મ ખાતે USના પેનસોનિવિયા સ્ટેટમાં ફૂડ વોશિંગટન ગામ છે. જ્યાં જર્મન ટાઉન એકેડેમી નામની સ્કૂલ આવેલી છે. આ સ્કૂલના 10 જેટલા સ્ટુડન્ટ ઇન્ડિયન કલ્ચર અને ખાસ કરીને કેસર કેરી વિશે જાણવા માટે ગુજરાત આવ્યા છે.

કેસર કેરીના રસ્યા વિદેશથી પહોંચ્યા ગુજરાત

કેરીઓ તો અનેક જાતની છે. પરંતુ કેસર કેરીના સ્વાદમાં ખાસ શુ છે, શા માટે કેસર કેરી સમગ્ર વિશ્વમાં વખણાય છે. તે જાણવા અને કેસર કેરીનો પાક કઈ રીતે લેવાય છે તેનો અભ્યાસ કરવા એક ગ્રુપ અમેરિકાથી ગુજરાત આવી પહોંચ્યું છે.

Intro:Body:

R_GJ_AMR_04_કેરીનો ચસ્કો

AJUGIYA DHAVALBHAI <dhaval.ajugiya@etvbharat.com>

એન્કર.....

કેસર કેરીનું નામ સાંભળતાજ લોકોના મોમાં પાણી આવી જાય છે.સમગ્ર વિશ્વમા કેરીમાં કેસર કેરીનું ખાસ મહત્વ છે.કરીની અનવક જાત વિશ્વમાં જોવા મળે છે.બહારના દેશના લોકોને પણ હવે લાગ્યો છે કેસર કેરીનો ચસ્કો.... શુ કહે છે વિદેશના લોકો.....

વિઓ - 1

સમગ્ર ગુજરાતમાં કેસર કેરીનું ઉત્પાદન અમરેલી અને જૂનાગઢમાં સૌથી વધારે થાય છે.લોકોને કેરીઓમાં કેસર કેરી ખૂબજ પસંદ છે.ભારતના લોકો કેસર કેરીથી પરિચિત છે જ પરંતુ હવે વિદેશના લોકોને પણ કેસર કેરીનો ચસ્કો લાગ્યો છે.સાવરકુંડલા પાસેના વીરડી ગામે સવાણી ફાર્મ છે.જે કેસર કેરીનો બગીચો છે.અહીંથી વિદેશમાં પણ કેરીઓ એક્સપોર્ટ થાય છે.ત્યારે સવાણી ફાર્મ ખાતે યુએસના પેનસોનિવિયા સ્ટેટમાં ફૂડ વોશિંગટન ગામ છે.જ્યા જર્મન ટાઉન એકેડેમી કરીને એક સ્કૂલ આવેલી છે.આ સ્કૂલના 10 જેટલા સ્ટુડન્ટ અહીં ઇન્ડિયન કલચર અને ખાસ કરીને કેસર કેરી  વિશે જાણવા માટે અહીં આવ્યા છે.કેરીઓ તો અનેક જાતની છે.પરંતુ કેસર કેરીના સ્વાદમાં ખાસ શુ છે....શા માટે કેસર કેરી સમગ્ર વિશ્વમાં વખણાય છે.તે જાણવા અને કેસર કેરીનો પાક કઈ રીતે લેવાય છે તે જાણવા અહીં અમેરિકાથી એક ગૃપ આવી પહોંચ્યું છે.

બાઈટ-1  મિહિર  (સ્ટુડન્ટ-જર્મન ટાઉન એકેડેમી સ્કૂલ - વોશિંગટન)

વિઓ - 2

હવે કેસર કેરીનો ચસ્કો ગોરા લોકોને પણ લાગ્યો છે.કેસર કેરીનો અભ્યાસ કરવા અને અહીંના ખેડૂતો કેસર કેરીનું ઉત્પાદન કઈ રીતે કે છે તે જાણવા   યુએસએ માંથી 10 જેટલા સ્ટુડન્ટ સાવરકુંડલા તાલુકાના વીરડી ગામે આવી પહોંચ્યા છે.અહીં આવતાજ કેસર કેરી જોઈને આ સ્ટુડન્ટ ખુશ થઈ ગયા હતા.કેસર કેરીના સ્વાદનો ચસ્કો પણ હવે ગોરા લોકોને લાગી ગયો છે ત્યારે સવાણી ફાર્મના નિરંજનભાઈ સવાણી શુ કહે છે.....

બાઈટ-2 નિરંજન સવાણી  (યુએસએ)

Conclusion:
Last Updated : Jun 11, 2019, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.