ETV Bharat / state

અમરેલીમાં સંગઠન પર્વની ઉજવણીમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા ઉપસ્થિત - gujarat

અમરેલીઃ દેશવ્યાપી સંગઠન પર્વની ઉજવણી અમરેલી ભાજપ દ્વારા પણ કરાઈ હતી. જેમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અલ્પેશ ઠાકોર અંગે પુછાયેલા સવાલ અંગે તેમણે મૌન સેવ્યુ હતું.

અમરેલીમાં સંગઠન પર્વની ઉજવણીમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા ઉપસ્થિત
author img

By

Published : Jul 7, 2019, 4:22 AM IST

દેશભરમાં ભાજપ સંગઠન પર્વની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે આજે અમરેલી જિલ્લાનો ભાજપના સંગઠન પર્વ સંમેલનમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પ્રભારી મંત્રી હકુભા જાડેજા, સાંસદ નારણ કાછડીયા, દિલીપ સંઘાણી, હીરા સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. કાશીથી વડાપ્રધાન મોદીના સંગઠન પર્વના કાર્યક્રમને કાર્યકરો અને આગેવાનોએ નિહાળ્યો હતો.

અમરેલીમાં સંગઠન પર્વની ઉજવણીમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા ઉપસ્થિત

આ સંમેલનમાં મનસુખ માંડવિયાએ પ્રવચન આપતા જણાવ્યું હતું કે, સંગઠનથી સત્તા તરફ જવુંને જનકલ્યાણના કામો કરવાનો ધ્યેય ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય છે. 11 કરોડની સભ્ય સંખ્યા ધરાવતી ભાજપ બીજા સદસ્યતા અભિયાનમાં સમગ્ર દેશમાં ઓનલાઈન સભ્યો નોંધવાના સાથે આંતરિક મજબૂતી સંગઠન કરવાની છે. કાર્યક્રમ પછી મીડિયાએ રાજ્યસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે ક્રોસ વોટિંગ અંગેનો સવાલ પુછતા મનસુખભાઈએ જવાબ આપવાનું ટાળ્યુ હતું.

Intro:એન્કર.....
દેશભરમાં ભાજપ સંગઠન પર્વની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આજે અમરેલી જિલ્લાનો ભાજપનો સંગઠન પર્વ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ને સંગઠન પર્વ પત્યા બાદ અલ્પેશ ઠાકોરના પ્રશ્ન અંગે માંડવીયાએ બોલવાનું ટાળ્યું હતુંBody:વીઓ-1 આજે દેશભરમાં શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મ દિવસ સાથે ભાજપ સદસ્યતા પર્વનું સંગઠન સંમેલન યોજી રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લાની સંગઠન પર્વ સંમેલન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની વિશેશ ઉપસ્થિતિમાં યોજાયું હતું પ્રભારી મંત્રી હકુભા જાડેજા, સાંસદ નારણ કાછડીયા, દિલીપ સંઘાણી, હીરા સોલંકી સહિતના રાજકીય મહાનુભાવો હાજર રહ્યા હતા મેં કાશીથી પ્રધાનમંત્રી મોદીના સંગઠન પર્વને ટીવી સ્ક્રીનના પડદે ભાજપના મહાનુભાવોએ કાર્યકર્તાઓ વચ્ચે બેસીને નિહાળ્યું હતું એ પ્રસંગે કેન્દ્રીય મંત્રી માંડવીયાએ જણાવ્યું હતું કે
સંગઠનથી સતા તરફ જવું ને જનકલ્યાણના કામો કરવાનો ધ્યેય ભારતીય જનતા પાર્ટીનું લક્ષ છે 11 કરોડની સભ્ય સંખ્યા ધરાવતી ભાજપ બીજા સદસ્યતા અભિયાનમાં સમગ્ર દેશમાં ઓનલાઈન સભ્યો નોંધવાના સાથે આંતરિક મજબૂતી સંગઠન કરવાની છે ત્યારે ગઇકાલની રાજ્યસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે ક્રોસ વોટિંગ કર્યાના પ્રશ્નમાં સદસ્યતા અભિયાન માં આવ્યો હોવાનું કહીને માંડવીયાએ અલ્પેશ મુદ્દે મગનું નામ મરી ન પાડ્યું

બાઈટ-1 મનસુખ માંડવીયા (કેન્દ્રીય મંત્રી)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.