ETV Bharat / state

Hanuman Jayanti 2022: હનુમાન જયંતિ નિમિત્તે અમરેલીથી ભુરખીયા પગપાળા જતા શ્રદ્ધાળુઓ - હનુમાન જયંતિ

અમરેલી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી મંદિરમાં( Hanuman Jayanti 2022 )અમરેલી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ પર હજારોની(Bhurkhiya Hanumanji Temple ) સંખ્યામાં પદયાત્રીઓ દર્શને પહોંચ્યા છે. કોરોના મહામારીને લઈને બે વર્ષથી મંદિર બંધ હોવાથી આ વર્ષે છૂટછાટ હોવાથી જન્મ જયંતિને લઈને લોકોમાં ખૂબ આનંદ ઉત્સાહ જોવા મળ્યો અને ધામધૂમથી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી.

Hanuman Jayanti 2022: હનુમાન જયંતિ નિમિત્તે અમરેલી થી ભુરખીયા પગપાળા જતા શ્રદ્ધાળુઓ

author img

By

Published : Apr 16, 2022, 3:29 PM IST

અમરેલીઃ જિલ્લામાં હનુમાન જયંતિના (Hanuman Jayanti)પાવન તહેવાર પર લાઠીના ભુરખીયા ગામના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી મંદિરમાં (Bhurkhiya Hanumanji Temple )અમરેલી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ પર ( Hanuman Jayanti 2022 )હજારોની સંખ્યામાં પદયાત્રીઓ જોવા મળ્યા અને ઠેર ઠેર જગ્યાએ ખાણીપીણી, ફ્રુટ, શરબત અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા આ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું. કોરોના મહામારીને લઈને બે વર્ષથી મંદિર બંધ હોવાથી આ વર્ષે છૂટછાટ હોવાથી જન્મ જયંતિને લઈને(Celebration of Hanuman Jayanti) લોકોમાં ખૂબ આનંદ ઉત્સાહ જોવા મળ્યો અને ધામધૂમથી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી.

ભુરખીયા હનુમાનજી મંદિર

આ પણ વાંચોઃ Hanuman Jayanti 2022 : ગુજરાતના ક્યાં શહેરમાં હનુમાનજીને કેન્દ્ર સરકાર તેલના ડબ્બા ચઢાવવા માટે બિલ કરે છે રજૂ?

મહાપ્રસાદનો લાભ લાખો ભક્તો લેશે - હનુમાન જયંતીને ધ્યાને લઇ ભુરખીયા હનુમાન મંદિર દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઇ વાહનો માટે વૈકલ્પિક રૂટનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં 15 એપ્રિલના રોજ બપોરે 2:00 થી 16 એપ્રિલના સવારના 6 કલાક સુધી અમરેલી લાઠી ચાવંડ તથા ચાવંડ લાઠી અમરેલી માર્ગે ચાલતા ભારે વાહનો એ તથા આ રૂટ પરથી પસાર થતા અન્ય હળવા વાહનોએ વૈકલ્પિક રૂટ પરથી પસાર થયાઆ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર રહેશે. દાદાના દરબારમાં શનિવારે ભીડ હોય છે પરંતુ આજે વિશેષ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થવાનો છે કારણ કે ત્રિવેણી સંગમ છે શનિવાર છે ચૈત્ર પૂનમ છે અને હનુમાન જયંતી છે. આથી આજ મહાઆરતી અને મહાપ્રસાદનો લાભ લાખો હરિભક્તો લેશે.

આ પણ વાંચોઃ Hanuman Jayanti 2022: જૂનાગઢમાં લંબે હનુમાન મંદિરમાં હનુમાન જયંતિની ઉજવણી, અન્ય રાજ્યોમાંથી પણ આવ્યા ભક્તો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.