ETV Bharat / state

ઉનાળાને ધ્યાનમાં લઇ વન્યજીવો માટે કરાઇ વિશેષ સુવિધા - Forest Department

અમરેલી: જિલ્લામાં આવેલા સાવરકુંડલાના મિતિયાળા અભ્યારણ્ય સહિતના જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા પાણીના પોઇન્ટ પર સોલ્ટ લિક્સ મુકીને અને વનરાજા માટેની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.

વન્યજીવો માટે સુવિધામાં વધારો
author img

By

Published : May 16, 2019, 12:14 AM IST

અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલાના મિતિયાળા અભ્યારણ્ય સહિતના જંગલોમાં વન વિભાગ દ્વારા પાણીના પોઇન્ટ પર સોલ્ટ લિક્સ મુકીને સિંહો સહિતના વન્ય જીવોને ઉનાળાની ગરમીમાં પોષક તત્વો મળી રહે તેમજ લુ ના લાગે તે માટે વન વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરી સરાહનિય કામગીરી કરવામાં આવી મિતિયાળા અભ્યારણ આસપાસના 10 પાણીના પોઇન્ટ કાર્યરત કરી આ તમામ 10 પાણીના કૃત્રિમ પોઇન્ટ વન વિભાગ ભરાઈ રહ્યાં છે.

વન્યજીવો માટે સુવિધામાં વધારો

જો કે તમામ પોઇન્ટ પર વન્ય જીવોને લુ ગરમી ન લાગે અને પોષક તત્વો મળી રહે તે માટે તમામ જંગલમાં પોઇન્ટ પર સોલ્ટ લિક્સ મુકવામાં આવ્યા છે. સિંહ સહિતના વન્ય જીવો પાણી પીધા બાદ આ સોલ્ટ લિક્સ ચાટે છે. ગીરના સિંહો અને જંગલના તમામ પશુઓને પોષક તત્વો મળી રહી લુ ના લાગે તેવા હેતુસર વન વિભાગ દ્વારા કરવામાં આવેલો પ્રયોગ સફળ પ્રયત્નો કરી રહ્યાં છે.

તા.15/05/19
વનરાજો માટે સુવિધામાં વધારો
ધવલ આજુગિયા
અમરેલી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ના મિતિયાળા અભયારણ્ય સહિત ના જંગલ માં વન વિભાગ દ્વારા પાણી ના પોઇન્ટ પર સોલ્ટ લિકસ મુકઈ અને વનરાજે માટે સુવિધામાં વધારો કરવામાં આવ્યો સિંહો સહિત ના વન્ય જીવો ને ઉનાળા ની ગરમી માં પોષક તત્વો મળી રહે અને લુ ન લાગે તે માટે વન વિભાગ નો નવતર પ્રયોગ કરી સરાહનીય કામગીરી કરવામાં આવી મિતિયાળા અભ્યારણ આસપાસ ના 10 પાણી ના  પોઇન્ટ  કાર્યરત કરી આ તમામ 10 પાણી ના કૃત્રિમ પોઇન્ટ વનવિભાગ  ભરાઈ રહ્યા છે .તે તમામ પોઇન્ટ પર વન્ય જીવો ને લુ ગરમી ન લાગે અને પોષક તત્વો મળી રહે તે માટે તમામ જંગલ માં પોઇન્ટ પર સોલ્ટ લિક્સ મુકવામાં આવ્યા સિંહ સહિત ના વન્ય જીવો પાણી પીધા બાદ આ સોલ્ટ લિક્સ ચાટે છે ગીર ના સિંહો અને જંગલ ના તમામ પશુ ઓ ને પોષક તત્વો મળી રહી  લુ ન લાગે તે હેતુ સબબ વન વિભાગ દ્વારા કરવામાં આવેલો પ્રયોગ સફળ પ્રયત્નો કરી રહયા છે જંગલ ના વન્ય જીવો સહિત તમામ સિંહો પણ પાણી ન પોઇન્ટ આસપાસ મુકેલા સોલ્ટ લિક્સ ચાટી ને જતા રહે છે આમ આવી નવતર પ્રયત્નો દ્વારા સિંહોને ઉનાળાના તાપમાં થી રાહત મળી શકે છે......
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.