ETV Bharat / state

RFO અને ફોરેસ્ટર વિરુદ્ધ દંડ વસૂલી અને માર મારવાની FIR - Amreli

અમરેલી: અમરેલી જિલ્લાના ખાંભાના રાવળ ડેમમાં માછીમારી કરતા યુવાન પાસેથી 5 હજારનો દંડ વસૂલી ઢોર માર મારતા ખાંભાના RFO અને ફોરેસ્ટર વિરુદ્ધ ગીર ગઢડા પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.

RFO અને ફોરેસ્ટર વિરુદ્ધ દંડ વસૂલી અને માર મારવાની FIR
author img

By

Published : Jul 22, 2019, 5:02 AM IST

Updated : Jul 22, 2019, 5:32 AM IST

અમરેલી જિલ્લાના તુલસીશ્યામના રેન્જમાં આવેલા રાવળ ડેમમાં માછીમારી કરવા ગયેલા યુવાનોએ ગેર ધોરણે પ્રવેશ કર્યો હોવાથી, આ યુવાનોને પકડી પાડી તેમના પર કાયેદસરની કાર્યવાહી કરવામાં આવી હતી, આ સાથે જ દંડ લઈ તેમના પરિવારજનોને રૂબરૂ સહી સલામત સોંપવામાં આવ્યા હતા. આ ઘટનાના 15 કલાક બાદ ઉના ખાતે હોસ્પિટલમાં દાખલ થયા હતા.

RFO અને ફોરેસ્ટર વિરુદ્ધ દંડ વસૂલી અને માર મારવાની FIR

આ બાબતે, RFOએ જણાવ્યું હતું કે વનવિભાગ વિરુદ્ધ બદનામ અને રુપિયા પડવાના હેતુસરથી, જે કાર્યવાહી કરવામાં આવી હતી, તે તદ્દન ખોટી છે, તેમજ વનવિભાગને બદનામ કરવાના હેતુથી મીડિયામાં જાહેર કરેલી માહિતી પણ ખોટી છે.

Intro:અમરેલી જિલ્લાના ખાંભાના રાવળ ડેમમાં માછીમારી કરતા યુવાન પાસેથી 5 હજારનો દંડ વસૂલી ઢોર માર મારતા ખાભાના આર.એફ.ઓ. અને ફોરેસ્ટર વિરુદ્ધ ગીર ગઢડા પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાઈ......
Body:વિઓ.1.....
અમરેલી જિલ્લાના તુલસીશ્યામના રેન્જમાં આવેલ રાવળ ડેમમાં માછીમારી કરવા ગયેલ યુવાનોએ ગેર ધોરણે પ્રવેશ કરેલ જેમાં આ યુવાનોને પકડી પાડેલ તેમના પર ધોરણસરની કાર્યવાહી કરી દંડ લઈ તેમના પરિવાર જનોને રૂબરૂ સહી સલામત સોંપી આપેલ આ ઘટના બાદ 15 કલાક બાદ ઉના ખાતે હોસ્પિટલમાં દાખલ થઈ વનવિભાગ વિરુદ્ધ બદનામ અને પૈસા પડવાના હેતુસર આ કાર્યવાહી કરી જે તદ્દન ખોટી છે.તેમજ વનવિભાગને બદનામ કરવા માટે અને મીડિયામાં જાહેર કરાયેલા માહિતી ખોટી હોવાનું જણાવ્યું ....

બાઈટ 1.પરિમલ પટેલ (આર.એફ.ઓ.ખાંભા)Conclusion:
Last Updated : Jul 22, 2019, 5:32 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.