ETV Bharat / state

રાજૂલાના ST બસ સ્ટેન્ડમાં ઊભી કરાયેલી શાક માર્કેટમાં વેપારીને જગ્યા નહીં મળતા રોષ - latest news of corona virus

રાજૂલાના ST બસ સ્ટેન્ડમાં ઉભી કરાયેલી હંગામી શાક માર્કેટમાં અડધાથી વધારે વેપારીઓને જગ્યા નહીં ફલવાતા તેમને આકરા તાપમાં ખુલ્લામાં બેસવાનો વારો આવ્યો છે. જેના લીધે શાકભાજી વેંચતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.

Rajula
Rajula
author img

By

Published : Apr 22, 2020, 1:01 PM IST

અમરેલીઃ રાજૂલાના ST બસ સ્ટેન્ડમાં ઉભી કરાયેલી હંગામી શાક માર્કેટમાં અડધાથી વધારે વેપારીઓને જગ્યા નહીં ફલવાતા તેમને આકરા તાપમાં ખુલ્લામાં બેસવાનો વારો આવ્યો છે. જેના લીધે શાકભાજી વેંચતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.

રાજુલાના એસ.ટી.બસસ્ટેન્ડમાં ઊભી કરાયેલ શાક માર્કેટમાં વેપારીને જગ્યા ન મળતા રોષ

શાક માર્કેટના વેપારીઓમા કચવાટ શરૂ થતાં માર્કેટિંગ યાર્ડ ચેરમેન જીગ્નેશ પટેલ એસ.ટી.બસ સ્ટેન્ડએ પોહચ્યા હતા અને ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ અને ચીફ ઓફિસરને પણ સ્થળ પર આવી સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને શાકમાર્કેટ તાકીદે અન્ય બહોળી જગ્યાપર આપવા માટે માર્કેટિંગ યાર્ડ ચેરમેન અને નાયબ કલેકટર સહિત અધિકારીઓ બેઠક કરી નિર્ણય લેવામાં આવશે.

ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ અને ચીફ ઓફિસર પણ સ્થળ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.