ETV Bharat / state

પત્તા પ્રેમીઓને જેલ હવાલે કરતી અમરેલી LCB

અમરેલીઃ ધારી તાલુકાનાં સરસીયા ગામની સીમમાં જુગાર રમતા નવ ઇસમોને રૂ.1,78,190/- ના મુદ્દામાલ સાથે અમરેલી LCB એ પકડી પાડ્યા હતા. તેમજ આ ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

dhari
author img

By

Published : Jun 26, 2019, 6:41 AM IST

તા.24-25/06/2019ના શરૂ રાત્રીનાં અમરેલી LCBના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.વાઘેલા તથા LCB ટીમને જુગાર અંગે ચોક્કસ બાતમી મળેલ કે સરસીયા ગામની સીમમાં રાકેશ કેશુભાઇ ચાવડા રહે.સરસીયા વાળાની વાડી પાસે જાહેરમાં અમુક ઇસમો જુગાર રમતા હોય અને આ માહિતીના આધારે, રેડ કરતા 9 ઇસમો રોકડા રૂ.56,190/- તથા મોબાઇલ નંગ 8, કિ.રૂ.22,000/- તથા મોટર સાઇકલ નંગ-5, કિં.રૂ.1,00,000/- તથા જુગાર સાહિત્‍ય મળી કુલ રૂ.1,78,190/- ના મુદ્દામાલ સાથે પકડાયા હતા.

જુગાર રમતાં રેડ દરમિયાન પકડાયેલ ઇસમોઃ-

(૧) મહેશભાઇ વાળા, ઉ.વ.48, રહે.સરસીયા તા.ધારી

(૨) દિનેશ જોષી, ઉ.વ.32 રહે.ફાચરીયા તા.ધારી

(૩) રાકેશ ચાવડા, ઉ.વ.32 રહે.સરસીયા તા.ધારી

(૪) અશ્વિન બેડીયા, ઉ.વ.47,રહે.ગોવિંદપુર તા.ધારી

(૫) હરિભાઇ દાફડા, ઉ.વ.55 રહે.ગોવિંદપુર તા.ધારી

(૬) ચતુરભાઇ ધામેલીયા, ઉ.વ.45, રહે.ગોવિંદપુર તા.ધારી

(૭) અશ્વિન સતાસીયા, ઉ.વ.45, રહે.ગોવિંદપુર તા.ધારી

(૮) દાનાભાઇ ખાંભલા, ઉ.વ.42, રહે.સરસીયા તા.ધારી

(૯) જીતેન્‍દ્ર સોલંકી, ઉ.વ.25 રહે.સરસીયા તા.ધારી.

તમામ આરોપીઓ સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ જુગારીઓને ધારી પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

તા.૨૫/૦૬/૨૦૧૯
પતતા પ્રેમીઓ જેલ હવાલે
ધવલ આજુગિયા
અમરેલી

ધારી તાલુકાનાં સરસીયા ગામની સીમમાં જુગાર રમતા નવ ઇસમોને રૂ.૧,૭૮,૧૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી. અમર

        આજ રોજ તા.૨૪-૨૫/૦૬/૨૦૧૯ ના શરૂ રાત્રીનાં અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી.ટીમને જુગાર અંગે ચોક્કસ બાતમી મળેલ કે સરસીયા ગામની સીમમાં રાકેશ કેશુભાઇ ચાવડા રહે.સરસીયા વાળાની વાડી પાસે જાહેરમાં અમુક ઇસમો જુગાર રમતા હોવાની સચોટ બાતમી આધારે, મળેલ હકિકત બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા નવ ઇસમો પકડાઇ જતાં તમામ આરોપીઓ સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ જુગારીઓને ધારી પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.
જુગાર રમતાં રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમોઃ- 
(૧) મહેશભાઇ જયુભાઇ વાળા, ઉ.વ.૪૮, રહે.સરસીયા તા.ધારી  
(૨) દિનેશ ગાંડાભાઇ જોષી, ઉ.વ.૩૨ રહે.ફાચરીયા તા.ધારી
(૩) રાકેશ કેશુભાઇ ચાવડા, ઉ.વ.૩૨ રહે.સરસીયા તા.ધારી
(૪) અશ્વિન ગોરધનભાઇ બેડીયા, ઉ.વ.૪૭,રહે.ગોવિંદપુર તા.ધારી
(૫) હરિભાઇ વાલજીભાઇ દાફડા, ઉ.વ.૫૫ રહે.ગોવિંદપુર તા.ધારી
(૬) ચતુરભાઇ બાધાભાઇ ધામેલીયા, ઉ.વ.૪૫, રહે.ગોવિંદપુર તા.ધારી
(૭) અશ્વિન બાબુભાઇ સતાસીયા, ઉ.વ.૪૫, રહે.ગોવિંદપુર તા.ધારી
(૮) દાનાભાઇ અજાભાઇ ખાંભલા, ઉ.વ.૪૨, રહે.સરસીયા તા.ધારી
(૯) જીતેન્‍દ્ર મોહનભાઇ સોલંકી, ઉ.વ.૨૫ રહે.સરસીયા તા.ધારી.   
 
પકડાયેલ મુદામાલઃ-
 
રોકડા રૂ.૫૬,૧૯૦/- તથા મોબાઇલ નંગ ૮, કિ.રૂ.૨૨,૦૦૦/- તથા મોટર સાઇકલ નંગ-૫, કિં.રૂ.૧,૦૦,૦૦૦/- તથા જુગાર સાહિત્‍ય કિં.રૂ.૦૦/- મળી કુલ રૂ.૧,૭૮,૧૯૦/- નો મુદ્દામાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.