- પકડાયેલ આરોપી
- શીવમભાઇ કાળુભાઇ રાઠોડ
- સુરેશભાઇ લખમણભાઇ પરમાર
- કિશોરભાઇ ડાયાભાઇ ડભોયા
- અજયભાઇ દિનેશભાઇ તન્ના
- હુશેનભાઇ બાબુભાઇ સૈયદ
- ભરતભાઇ રતીલાલભાઇ તન્ના
- બકુલભાઇ દયાશંકરભાઇ તેરૈયા
તમામ આરોપીઓ બાબરાના રહેવાસી છે.
- પકડાયેલ મુદ્દામાલ
ઉપરોક્ત સાતેય આરોપીઓ પાસેથી રોકડ રકમ ૧૯૨૦૦તથા મોબાઇલ નંગ-૦૬, મોટર સાયકલ નંગ-૦૧ મળી કુલ મુદ્દામાલ ૩૯૨૦૦રેઇડ દરમ્યાન પકડાયો હતો.તેની સામે ધોરણસર ફરીયાદ કરી બાબરા પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ અર્થે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.