જમાલપુર વિસ્તારમાં રહેતો રિયાઝૂદિન શેખ નામનો યુવક ગઈકાલે મોડી રાતે હજારીની પોળ પાસે તેના મિત્ર સાથે ઉભો હતો, ત્યારે 5 જેટલા શખ્સો ત્યાં આવ્યા હતાં અને રિયાઝૂદિનના મિત્ર સાથે ઝઘડો કરવા લાગ્યા હતાં. જેમાં રિયાઝૂદિન છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. જેમાં આવેલા તમામે તેને માર માર્યો હતો અને છાતીમાં છરીના ઘા ઝીંક્યા હતાં. ત્યાર બાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતાં. જે ઘટનાને લઇને ગાયકવાડ હવેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી બે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય ત્રણ આરોપીની શોધખોળ શરૂ છે.
અમદાવાદમાં આંતરીક ઝઘડામાં વચ્ચે પડતા યુવકની હત્યા, 2 આરોપીની ધરપકડ - અમદાવાદ ગાયકવાડ હવેલી
અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી હજારીની પોળ પાસે મોડી રાતે યુવકની હત્યા કરવામાં આવી હતી. જેમાં ઝઘડામાં વચ્ચે છોડાવવા પડતા છાતીમાં છરીના ઘા મારી તેની હત્યા કરી નાખવામાં આવી હતી. જેમાં ગાયકવાડ હવેલી પોલીસે બે આરોપીની ધરપકડ કરી અન્ય 3 આરોપીની શોધખોળ શરૂ કરી છે.
જમાલપુર વિસ્તારમાં રહેતો રિયાઝૂદિન શેખ નામનો યુવક ગઈકાલે મોડી રાતે હજારીની પોળ પાસે તેના મિત્ર સાથે ઉભો હતો, ત્યારે 5 જેટલા શખ્સો ત્યાં આવ્યા હતાં અને રિયાઝૂદિનના મિત્ર સાથે ઝઘડો કરવા લાગ્યા હતાં. જેમાં રિયાઝૂદિન છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. જેમાં આવેલા તમામે તેને માર માર્યો હતો અને છાતીમાં છરીના ઘા ઝીંક્યા હતાં. ત્યાર બાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતાં. જે ઘટનાને લઇને ગાયકવાડ હવેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી બે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય ત્રણ આરોપીની શોધખોળ શરૂ છે.
Body:જમાલપુર વિસ્તારમાં રહેતો રિયાઝૂદિન શેખ નામનો યુવક ગઈકાલે મોડી રાતે હજારીની પોળ પાસે તેના મિત્ર સાથે ઉભો હતો ત્યારે 5 જેટલા શખ્સ ત્યાં આવ્યા હતા. રિયાઝૂદિનના મિત્ર સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. જેમાં રિયાઝૂદિન છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. જેમાં પાંચેય તેને માર માર્યો હતો અને છાતીમાં છરીના ઘા મારી દીધાં હતાં. હત્યા બાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતા. ગાયકવાડ હવેલી પોલીસ ઘટનાસ્થળે પોહચી ગઈ હતી. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે.Conclusion: