ત્યારબાદ બાઉન્સરે મહિલાનો પાસ પણ ફાડી નાખ્યો હતો. જેને લઈને બબાલ થતા આસપાસના બીજા બાઉન્સરો એકઠા થયા હતા અને મહિલાના પતિ અસ્લમને એક રૂમમાં લઇ જઇ માર માર્યો હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો હતો. આ મામલો વધુ બિચકતા તમામને મણિનગર પોલીસ મથકમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે બંને પક્ષને ફરિયાદ સાંભળી કાર્યવાહી શરૂ કરી હતી.
અમદાવાદ એલ.જી. હોસ્પિટલમાં બાઉન્સર મહિલાઓની દાદાગીરી - hospital
અમદાવાદ: શહેરની એલ. જી. હોસ્પિટલમાં ફરી એકવાર બાઉન્સરોની દાદાગીરી સામે આવી છે. જેમાં હોસ્પિટલમાં નરોડાનો એક પરિવાર દર્દીની મુલાકાતે આવ્યો હતો. આ સમયે બાઉન્સરે પાસ માગતા પરિવારે પાસ આપ્યો હતો. જેમાં બાઉન્સર દ્વારા મહિલા સાથે અભદ્ર વર્તન કરતા મહિલાનો પતિ વચ્ચે પડ્યો હતો.
![અમદાવાદ એલ.જી. હોસ્પિટલમાં બાઉન્સર મહિલાઓની દાદાગીરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2507372-1028-cac4ef27-87d7-4ead-a1c5-c03f5dfe4814.jpg?imwidth=3840)
ત્યારબાદ બાઉન્સરે મહિલાનો પાસ પણ ફાડી નાખ્યો હતો. જેને લઈને બબાલ થતા આસપાસના બીજા બાઉન્સરો એકઠા થયા હતા અને મહિલાના પતિ અસ્લમને એક રૂમમાં લઇ જઇ માર માર્યો હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો હતો. આ મામલો વધુ બિચકતા તમામને મણિનગર પોલીસ મથકમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે બંને પક્ષને ફરિયાદ સાંભળી કાર્યવાહી શરૂ કરી હતી.
અમદાવાદ એલ.જી. હોસ્પિટલમાં બાઉન્સર મહિલાઓની દાદાગીરી

Conclusion: