હાથીજણ ગામ જે સતત પાણીના બગાડ માટે પ્રચલીત થયું છે. ત્યારે વહેલી સવારે હાથીજણ ગામમાં પીવાના પાણીના પાઈપમાં ભંગાણ પડતા હજારો લીટર પાણી રોડ ઉપર વહી ગયું હતું.
પાણીની અછત વચ્ચે હાથીજણમાં પાણીનો બગાડ હજુ યથાવત - ahd
અમદાવાદ: એક બાજુ સમગ્ર ગુજરાત પાણી માટે વલખા મારી રહ્યું છે અને ગુજરાત સરકાર દ્વારા ઘણાx વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે પાણીની અછતની વ્યાપક તકલીફો ઊભી થઈ છે અને અમદાવાદના કેટલાક વિસ્તારમાં પાણીનો બગાડ થઇ રહ્યો છે.
હાથીજણમાં સતત પાણીનો બગાડ હજુ યથાવત
હાથીજણ ગામ જે સતત પાણીના બગાડ માટે પ્રચલીત થયું છે. ત્યારે વહેલી સવારે હાથીજણ ગામમાં પીવાના પાણીના પાઈપમાં ભંગાણ પડતા હજારો લીટર પાણી રોડ ઉપર વહી ગયું હતું.
Intro:એક બાજુ સમગ્ર ગુજરાત પાણી માટે વલખા મારી રહ્યું છે. અને ગુજરાત સરકાર દ્વારા ઘણા વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે,ત્યારે પાણીની અછતની વ્યાપક તકલીફો ઊભી થઈ છે.
Body:અને બીજી બાજુ હાથીજણ ગામ જે સતત પાણી ના બગાડ માટે સમાચારોમાં ગૂંજતું રહ્યું છે. ત્યારે આજરોજ વહેલી સવારે હાથીજણ ગામના રબારી વાસમાં પીવાના પાણીની પાઈપમાં ભંગાણ પડતા હજારો લીટર પીવાનું પાણી રોડ ઉપર વહી રહ્યું હતું.
Conclusion:અને બીજી તરફ પાણીનો જરૂરિયાત કરતા સપ્લાય ખૂબ જ ઓછો હોવા છતાં આટલું પાણી રોડ ઉપર નકામું થઇ જવાથી ગ્રામજનોમાં રોષ ની લાગણી જોવા મળી હતી. બાઈટ. ઉદા ભાઈ રાવળ.