ETV Bharat / state

ભારત વર્ષ માટે આજે ઐતિહાસિક દિવસ છે: વિશ્વ હિન્દુ પરિષદ - રામમંદિર

અમદાવાદઃ સમગ્ર દેશ આજે અયોધ્યા અંગેના ચુકાદાનું જશ્ન મનાવી રહ્યું છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના મોટાભાગના લોકો જોડાયા હતાં અને તેમણે ફટાકડા ફોડી અને ઢોલ નગારા વગાડી આ નિર્ણયને આવકાર્યો હતો.

VHP's response to Supreme Court ruling
author img

By

Published : Nov 9, 2019, 9:58 PM IST

સાંભળો શું કહે છે VHPના પ્રમુખ વિષ્ણુ સદાશિવ કોકજે...

ભારત વર્ષ માટે આજે ઐતિહાસિક દિવસ છે: વિશ્વ હિન્દુ પરિષદ

સાંભળો શું કહે છે VHPના પ્રમુખ વિષ્ણુ સદાશિવ કોકજે...

ભારત વર્ષ માટે આજે ઐતિહાસિક દિવસ છે: વિશ્વ હિન્દુ પરિષદ
Intro:અમદાવાદઃ

બાઇટ: વિષ્ણુ સદાશિવ કોકજે(પ્રેસિડેન્ટ, VHP)

સમગ્ર દેશ આજે અયોધ્યા અંગેના ચુકાદાનું જશ્ન મનાવી રહ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદના મોટાભાગના લોકો જોડાયા હતા અને તેમણે ફટાકડા ફોડી અને ઢોલ નગારા વગાડી આ નિર્ણયને આવકાર્યો હતો.


Body:વિષ્ણુ સદાશિવ રાખજે જણાવે છે કે ભારતના તમામ નાગરિકોના આરાધ્ય શ્રીરામ છે રામ જન્મભૂમિ માટે જે લોકોએ આંદોલન કર્યું હતું તેમનો આભાર માનું છું ખુશી એ વાતની છે કે રામ મંદિર જગ્યાએ બનશે અને સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો અમને માન્યા છે વિજયના ઉન્માદમાં ન આવી અમે ગંભીરતાથી આ ચુકાદાને આવકાર્યો છે. હવે અમે મંદિરના નિર્માણના કામમાં પણ જોડાઈ શું હું દરેક હિન્દુઓ ને અભિનંદન પાઠવું છું જમીન વિવાદ થી વધારે મોટું કામ હવે મંદિર બનાવવાનું છે ન્યાયાલયનો નિર્ણય આવ્યો છે કે ટ્રસ્ટ બનાવી મંદિર બનાવે અને મંદિરની દેખરેખ આ જ ટ્રસ્ટ કરે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.