અમદાવાદ: મોટેરા સ્ટેડિયમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નમસ્તે trump કાર્યક્રમ યોજવાના છે. 24 ફેબ્રુઆરીના બપોરે 12 કલાકની આસપાસ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે. ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે. સમગ્ર જે કાર્યક્રમ છે તેને લઈને આવતા સ્વાગતા સહિતની તૈયારીઓ કરવામાં આવી હતી.
નમસ્તે ટ્રમ્પ: સ્ટેડિયમ બહાર અમદાવાદીઓ પહોંચ્યા, લોકોમાં ઉત્સુકતા - અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોલે ગુજરાતના પ્રવાસે આવવાના છે. જેને હવે ગણતરીના કલાકો બાકી છે. જેને લઇને રવિવારની સાંજે મોટેરા સ્ટેડિયમ ખાતે અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા.
![નમસ્તે ટ્રમ્પ: સ્ટેડિયમ બહાર અમદાવાદીઓ પહોંચ્યા, લોકોમાં ઉત્સુકતા aaaa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6178743-thumbnail-3x2-kjghjkjkgjk.jpg?imwidth=3840)
નમસ્તે ટ્રમ્પ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોલે ગુજરાતના પ્રવાસે