અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન તેમજ ગાંધીનગરના સાંસદ અમિત શાહ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજે બપોરે તેઓ ચાંગોદરમાં ઉપસ્થિત રહ્યાં જ્યારે બપોરે 2.30 કલાકે આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં વાર્ષિક પદવીદાન સમારોહમાં હાજરી આપશે.
-
केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी के आज गुजरात में कार्यक्रम।
— Office of Amit Shah (@AmitShahOffice) December 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિત શાહના ગુજરાત ખાતે વિવિધ કાર્યક્રમો.
लाइव देखें:👇
यूट्यूब: https://t.co/epDvE37kga
फेसबुक: https://t.co/P0cyoNlmPD
ट्विटर: https://t.co/qlU94gyX0l
व्हाट्सऐप… pic.twitter.com/nXsovrW0W0
">केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी के आज गुजरात में कार्यक्रम।
— Office of Amit Shah (@AmitShahOffice) December 16, 2023
કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિત શાહના ગુજરાત ખાતે વિવિધ કાર્યક્રમો.
लाइव देखें:👇
यूट्यूब: https://t.co/epDvE37kga
फेसबुक: https://t.co/P0cyoNlmPD
ट्विटर: https://t.co/qlU94gyX0l
व्हाट्सऐप… pic.twitter.com/nXsovrW0W0केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी के आज गुजरात में कार्यक्रम।
— Office of Amit Shah (@AmitShahOffice) December 16, 2023
કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિત શાહના ગુજરાત ખાતે વિવિધ કાર્યક્રમો.
लाइव देखें:👇
यूट्यूब: https://t.co/epDvE37kga
फेसबुक: https://t.co/P0cyoNlmPD
ट्विटर: https://t.co/qlU94gyX0l
व्हाट्सऐप… pic.twitter.com/nXsovrW0W0
જ્યારે અમદાવાદના પાલડી ખાતે સાંજે 4:45 કલાકે મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે, ત્યાર બાદ અમદાવાદના સાઉથ બોપલ સ્થિત ક્લબ ઓ સેવનમાં આયોજીત યુરોલોજી એસોસિએશનની છઠ્ઠી એડવાન્સમેન્ટ ઈન એન્ડરોલોજી કોન્ફરન્સમાં હાજરી આપશે.