ETV Bharat / state

Union Pre Budget 2022: આમ આદમીને કેવું બજેટ જોઈએ છે?

પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ(Union Budget 2022) થવા જઈ રહ્યું છે. ત્યારે આ બજેટ કેવું હોવું જોઈએ તે અંગે મહિલાઓ ગૃહિણીઓ, સીનીયર સીટીઝન યુવાનો સાથે ETV Bharat તે જુદા જુદા લોકો સાથે વાત કરતા અલગ અલગ મુદ્દે જાણવા મળ્યું. લોકોએ મોંઘવારી, પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ,સીએનજી ગેસના ભાવ (Parliament Budget Session )કોરોના કાળ દરમિયાન કથળેલું શિક્ષણ સ્તર, સિનિયર સિટીઝનોને પેન્શનમાં વધારો વગેરે મુદ્દાઓ જણાવ્યા હતા.

Union Budget 2022: કેન્દ્રીય બજેટ અંગે સામાન્ય લોકોની આશા અપેક્ષાઓ

author img

By

Published : Jan 31, 2022, 6:11 PM IST

અમદાવાદઃ નાણા પ્રધાન નિર્મલા સીતારામન(Finance Minister Nirmala Sitharaman) પહેલી ફેબ્રુઆરીએ પોતાનું ચોથું કેન્દ્રીય ડિઝીટલ પેપર લેસ બજેટ રજૂ(Union Budget 2022) કરશે. આ બજેટમા આમ નાગરિક ,સિનિયર સિટીઝન ,ગૃહિણીઓ ,યુવાનો વગેરેને અનેક આશાઓ છે. અને બજેટને લઈને તેમના કેવા પ્રતિભાવો છે તે જોઈએ.

કેન્દ્રીય બજેટ અંગે લોકોના આશાઓ

પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ(Parliament Budget Session ) રહ્યું છે ત્યારે આ બજેટ કેવું હોવું જોઈએ તે અંગે મહિલાઓ ગૃહિણીઓ, સીનીયર સીટીઝન યુવાનો સાથે ETV Bharat તે જુદા જુદા લોકો સાથે વાત કરતા અલગ અલગ મુદ્દે જાણવા મળ્યું.

લોકોની આશા અપેક્ષાઓ

મધ્યમ વર્ગના પરિવારને પોસાયતે પ્રમાણે બજેટ રજૂ થાય

2022-23 કેન્દ્ર સરકારના બજેટમાં (Union Budget 2022) લોકોએ મોંઘવારી પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ ,સીએનજી ગેસના ભાવ કોરોના કાળ દરમિયાન કથળેલું શિક્ષણ સ્તર, રાંધણ ગેસના ભાવ, શાકભાજીના ભાવ, જીએસટીમાં થયેલો વધારો, સિનિયર સિટીઝનોને પેન્શનમાં વધારો, સરકારની સબસીડીઓમાં રાહત, બેરોજગારી, યુવાનોને નવા આયામો આવા મુદ્દે લોકોને રાહત મળે એવી લોકોએ ઈચ્છા વ્યક્ત કરે છે. મધ્યમવર્ગીય પરિવારના નૂતન બહેન જે એક ગૃહિણી છે તેમણે બજેટ વિષે જણાવ્યું કે, મધ્યમ વર્ગના પરિવારને પોસાય એ પ્રમાણે સરકારે બજેટ રજૂ કરવું જોઈએ.

સમયસર પેન્શનનાં લાભો મળે

સીનીયર સીટીઝન દેવભાઈ ત્રિવેદી જણાવે છે કે અમને સમયસર પેન્શનનાં લાભો મળે અને સિનિયર સિટીઝન હોવાના નાતે સરકાર અમને લાભ આપે એવી આશા વ્યક્ત કરે છે. દેશનું ભવિષ્ય એવા યુવાન નિશા પટેલ કહે છે કે, યુવાનોને રોજગારીની નવી તકો ઊભી થાય એવું સરકાર બજેટમાં રજૂ કરે.

આ પણ વાંચોઃ Gujarat Legislative Budget 2022 : ભુપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ 3 માર્ચે રજૂ થશે

સરકાર પાસેથી બજેટ અંગે ઘણી આશા

આમ લોકો સરકાર પાસેથી બજેટ અંગે ઘણી આશા - અપેક્ષાઓ રાખીને બેઠા છે, તેમજ ટુક સમયમાં વિધાનસભાનું બજેટ પણ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે લોકોની આશા પર સરકાર ખરી ઉતરશે કે નહિ તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ Economic Survey 2022 : નાણાકીય વર્ષ 2023માં વિકાસ દર 8થી 8.50 ટકા રહેવા અનુમાન, જાણો મહત્ત્વની બાબતો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.