ETV Bharat / state

રાજદ્રોહ કેસ: અલ્પેશ કથીરિયા હાજર થતા કોર્ટે બિન-જામીનપાત્ર વોરન્ટ રદ કર્યું - news updates og amdavad

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન કેસ મુદ્દે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે પાસ નેતા અલ્પેશ કથીરિયા સામે બિન-જામીનપાત્ર વોરન્ટ કાઢતા બુધવારે પાટીદાર નેતા કોર્ટમાં હાજર રહ્યાં હતા. બાંહેધરી બાદ તેમની વિરૂદ્ધ કાઢવામાં આવેલો બિન-જામીનપાત્ર વોરન્ટ રદ કરવામાં આવ્યું છે.

રાજદ્રોહ કેસ : અલ્પેશ કથીરિયા હાજર થતાં કોર્ટે બિન-જામીનપાત્ર વોરન્ટ રદ કર્યું
રાજદ્રોહ કેસ : અલ્પેશ કથીરિયા હાજર થતાં કોર્ટે બિન-જામીનપાત્ર વોરન્ટ રદ કર્યું
author img

By

Published : Dec 11, 2019, 7:06 PM IST

પાટીદાર અનામત આંદોલન કેસમાં રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા રાજદ્રોહ કેસની ટ્રાયલમાં અલ્પેશ કથીરિયા અને ચિરાગ પટેલ સતત ગેરહાજર રહેતા કોર્ટે શુક્રવારે તેમની વિરૂદ્ધ બિન-જામીનપાત્ર વોરન્ટ કાઢયું હતું, જો કે, વોરન્ટ કાઢયા બાદ અલ્પેશ કથીરિયા હાજર થતા કોર્ટે વોરન્ટ રદ કર્યું છે. આ મામલે વધુ સુનાવણી 23મી ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

રાજદ્રોહ કેસ : અલ્પેશ કથીરિયા હાજર થતાં કોર્ટે બિન-જામીનપાત્ર વોરન્ટ રદ કર્યું

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને ચિરાગ પટેલ કોર્ટે ચાર્જફ્રેમ કર્યા બાદ ટ્રાયલ શરૂ કરી હતી. જેમાં નિવેદન માટે કોર્ટે બંનેને સમન્સ જારી કર્યા હતા. જો કે, સમયસ હાજર ન રહેતા કોર્ટે બિન-જામીનપાત્ર વોરન્ટ કાઢ્યું છે. અગાઉ કોર્ટે બંને વિરૂધ જામીનપાત્ર વોરન્ટ કાઢ્યું હતું. 20મી નવેમ્બર 2018ના રોજ કોગ્રેસી નેતા હાર્દિક પટેલ વિરૂદ્ધ ચાર્જ ફેમ દાખલ કરવામાં આવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કેસની ટ્રાયલને લંબાવવા માટે આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર થતાં નથી. વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ ફાટી નીકળેલી હિંસામાં જાહેર સંપતિને થયેલા નુકસાન મામલે હાર્દિક સહિત પાટીદાર બંધુઓ પર રાજદ્રોહ કેસ લાદવામાં આવ્યો હતો.

Intro:પાટીદાર અનામત આંદોલન કેસ મુદે અમદાવાદ સિટી સિવિલ એન્ડ શેસન્સ કોર્ટે પાસ નેતા અલ્પેશ કથીરિયા સામે બિન-જામીનપાત્ર વોરન્ટ કાઢતા બુધવારે પાટીદાર નેતા કોર્ટમાં હાજર રહેતા બાંહેધરી બાદ તેમની વિરૂધ કાઢવામાં આવેલો બિન-જામીનપાત્ર વોરન્ટ રદ કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. Body:પાટીદાર અનામત આંદોલન કેસમાં રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા રાજદ્રોહ કેસની ટ્રાયલમાં અલ્પેશ કથીરિયા અને ચિરાગ પટેલ સતત ગેરહાજર રહેતા કોર્ટે શુક્રવારે તેમની વિરૂધ બિન-જામીનપાત્ર વોરન્ટ કાઢયું હતું, જોકે વોરન્ટ કાઢયા બાદ અલ્પેશ કથીરિયા હાજર થતાં કોર્ટે વોરન્ટ રદ કર્યું છે. આ મામલે વધું સુનાવણી 23મી ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. 

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, અને ચિરાગ પટેલ કોર્ટે ચાર્જફ્રેમ કર્યા બાદ ટ્રાયલ શરૂ કરી હતી જેમાં નિવેદન માટે કોર્ટે બંનેને સમન્સ જારી કર્યા હતા જોકે સમયસ હાજર ન રહેતા કોર્ટે બિન-જામીનપાત્ર વોરન્ટ કાઢ્યું છે. અગાઉ કોર્ટે બંને વિરૂધ જામીનપાત્ર વોરન્ટ કાઢ્યું હતું. 20મી નવેમ્બર 2018ના રોજ કોગ્રેસી નેતા હાર્દિક પટેલ વિરૂધ ચાર્જફેમ દાખલ કરવામાં આવ્યો હતો. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કેસની ટ્રાયલને લંબાવવા માટે આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર થતાં નથી. Conclusion:વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ ફાટી નીકળેલી હિંસામાં જાહેર સંપતિને થયેલા નુકસાન મામલે હાર્દિક સહિત પાટીદાર બંધુઓ પર રાજદ્રોહ કેસ લાદવામાં આવ્યો હતો... 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.