ETV Bharat / state

1લી જુલાઇથી 47 ટ્રેનોના ટાઇમ ટેબલમાં ફેરફાર, જાણો નવા સમય - gujarati news

અમદાવાદઃ રેલ્વેમાં મુસાફરી કરતા યાત્રિકો માટે એક જાણવા જેવા સમાચાર છે.પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા 1 જુલાઈથી અમદાવાદની કુલ 42 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.27 ટ્રેનો સમય કરતાં વહેલી ઉપડશે અને 15 ટ્રેનો સમય કરતાં મોડી ઉપડશે.

ahd
author img

By

Published : Jun 28, 2019, 7:33 PM IST

Updated : Jun 29, 2019, 1:09 PM IST

પશ્ચિમ રેલ્વેના PRO પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ 1 જુલાઈથી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવશે કેટલીક ટ્રેનો વહેલી ઉપડશે તો કેટલીક ટ્રેનો મોડી ઉપડશે.ટ્રેક ડંબલીંગ,યાર્ડના વિકાસ,ગેરમાં સુધારો કરવા જેવી બાબતોથી મુસાફરી સમયમાં પણ બચત થશે માટે તેના સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.મુસાફરોની મંગણીઓને પણ ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.

વહેલી ઉપડનાર ટ્રેનો

  • અમદાવાદ-પુણે - 5 મિનિટ
  • અમદાવાદ વારાણસી- 5મિનિટ
  • અમદાવાદ -દરભંગા સાબરમતી અકેસપ્રેસ-5 મિનિટ
  • અમદાવાદ- દરભંગા જનસાધરણ અકેસપ્રેસ- 5 મિનિટ
  • અમદાવાદ-કોલ્હાપુર- 5મિનિટ
  • વેરાવળ- બાંદ્રા- 5 મિનિટ
  • વેરાવળ-પુણે- 5મિનિટ
  • પોરબંદર-મુંબઇ - 5મિનિટ
  • રાજકોટ-મુંબઇ દુરન્તો -5મિનિટ
  • જામનગર-વૈષ્ણવદેવી- 5મિનિટ
  • હાપા- વૈષ્ણવદેવી-5મિનિટ
  • ગાંધીધામ-વૈષ્ણવદેવી- 5મિનિટ
  • ભુજ-બાંદ્રા- 5મિનિટ
  • બિકાનેર-બાંદ્રા-5 મિનિટ
  • જયપુર-બાંદ્રા-5મિનિટ
  • બરેલી-ભુજ- 10મિનિટ
  • હિસાર-બાંદ્રા-10 મિનિટ
  • દિલ્હી સરાય રોહિલ્લા-બાંદ્રા-10 મિનિટ
  • જેસલમેર-બાંદ્રા- 10મિનિટ
  • ભુજ-દાદર- 10મિનિટ
  • હાપા-મંડગાવ-10 મિનિટ
  • અમદાવાદ-પટણાં એક્સપ્રેસ-10મિનિટ
  • ચેન્નાઇ એગમોર-જોધપુર એક્સપ્રેસ-15 મિનિટ
  • કામાખ્યાં-ગાંધીધામ એક્સપ્રેસ-20 મિનિટ
  • ગોરખપુર-અમદાવાદ -1 કલાક
  • જયપુર-અમદાવાદ-1.15કલાક
    મુસાફરો સાવધાન: અમદાવાદની 47 ટ્રેનોના સમયમાં થશે ફેરફાર

મોડી ઉપડનાર ટ્રેનો

  • અમદાવાદ-નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ-15મિનિટ
  • અમદાવાદ-ઇલ્હાબાદ- 55મિનિટ
  • બાંદ્રા-હિસાર- 5 થી 10 મિનિટ
  • બાંદ્રા દિલ્હી સરાય રોહિલ્લા- 5 થી 10મિનિટ
  • જોધપુર-બેંગ્લોર-5થી 10 મિનિટ
  • અજમેર-મૈસુર-5 થી 10 મિનિટ
  • જોધપુર-બેંગ્લોર- 5થી 10 મિનિટ
  • અજમેર-બેંગ્લોર-5થી 10 મિનિટ
  • જોધપુર-બેંગ્લોર-5થી 10 મિનિટ
  • અજમેર-બેંગ્લોર-5થી 10 મિનિટ
  • ગાંધીધામ-બેંગ્લોર-5થી 10 મિનિટ
  • જમ્મુતાવી-અમદાવાદ-5થી 10 મિનિટ
  • જબલપુર-સોમનાથ- 5થી 10 મિનિટ
  • વડોદરા-અમદાવાદ-5થી 10 મિનિટ
  • અમદાવાદ-ઓખા-5થી 10 મિનિટ

ટ્રેનોની સ્પીડ વધતા મુસાફરી સમય ઘટે છે.અમદાવાદ વિભાગમાં કુલ 18 ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે તેમજ 10 ટ્રેનોની ગતિ ઘટવામાં પણ આવી છે.ફેરફાર બાદ 1 જુલાઈથી ટ્રેનોના સમયમાં 5 મિનિટથી લઈને 1.15 કલાક સુધી ઘટાડો થશે.

R_GJ_AHD_10_28_JUN_2019_TRAIN_SCHEDULE_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

મુસાફરો સાવધાન: અમદાવાદની 47 ટ્રેનોના સમયમાં થશે ફેરફાર...

રેલ્વેમાં મુસાફરી કરતા યાત્રિકો માટે એક જાણવા જેવા સમાચાર છે.પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા 1 જુલાઈથી અમદાવાદની કુલ 42 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.27 ટ્રેનો સમય કરતાં વહેલી ઉપડશે અને 15 ટ્રેનો સમય કરતાં મોડી ઉપડશે.

પશ્ચિમ રેલ્વેના PRO પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ 1 જુલાઈથી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવશે કેટલીક ટ્રેનો વહેલી ઉપડશે તો કેટલીક ટ્રેનો મોડી ઉપડશે.ટ્રેક ડંબલીંગ,યાર્ડના વિકાસ,ગેરમાં સુધારો કરવા જેવી બાબતોથી મુસાફરી સમયમાં પણ બચત થશે માટે તેના સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.મુસાફરોની મંગણીઓને પણ ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.

વહેલી ઉપડનાર ટ્રેનો

અમદાવાદ-પુણે - 5 મિનિટ
અમદાવાદ વારાણસી- 5મિનિટ
અમદાવાદ -દરભંગા સાબરમતી અકેસપ્રેસ-5 મિનિટ
અમદાવાદ- દરભંગા જનસાધરણ અકેસપ્રેસ- 5 મિનિટ
અમદાવાદ-કોલ્હાપુર- 5મિનિટ
વેરાવળ- બાંદ્રા- 5 મિનિટ
વેરાવળ-પુણે- 5મિનિટ
પોરબંદર-મુંબઇ - 5મિનિટ
રાજકોટ-મુંબઇ દુરન્તો -5મિનિટ
જામનગર-વૈષ્ણવદેવી- 5મિનિટ
હાપા- વૈષ્ણવદેવી-5મિનિટ
ગાંધીધામ-વૈષ્ણવદેવી- 5મિનિટ
ભુજ-બાંદ્રા- 5મિનિટ
બિકાનેર-બાંદ્રા-5 મિનિટ
જયપુર-બાંદ્રા-5મિનિટ

બરેલી-ભુજ- 10મિનિટ
હિસાર-બાંદ્રા-10 મિનિટ
દિલ્હી સરાય રોહિલ્લા-બાંદ્રા-10 મિનિટ
જેસલમેર-બાંદ્રા- 10મિનિટ
ભુજ-દાદર- 10મિનિટ
હાપા-મંડગાવ-10 મિનિટ
અમદાવાદ-પટણાં એક્સપ્રેસ-10મિનિટ

ચેન્નાઇ એગમોર-જોધપુર એક્સપ્રેસ-15 મિનિટ

કામાખ્યાં-ગાંધીધામ એક્સપ્રેસ-20 મિનિટ

ગોરખપુર-અમદાવાદ -1 કલાક

જયપુર-અમદાવાદ-1.15કલાક

મોડી ઉપડનાર ટ્રેનો

અમદાવાદ-નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ-15મિનિટ

અમદાવાદ-ઇલ્હાબાદ- 55મિનિટ

બાંદ્રા-હિસાર- 5 થી 10 મિનિટ
બાંદ્રા દિલ્હી સરાય રોહિલ્લા- 5 થી 10મિનિટ
જોધપુર-બેંગ્લોર-5થી 10 મિનિટ
અજમેર-મૈસુર-5 થી 10 મિનિટ
જોધપુર-બેંગ્લોર- 5થી 10 મિનિટ
અજમેર-બેંગ્લોર-5થી 10 મિનિટ
જોધપુર-બેંગ્લોર-5થી 10 મિનિટ
અજમેર-બેંગ્લોર-5થી 10 મિનિટ
ગાંધીધામ-બેંગ્લોર-5થી 10 મિનિટ
જમ્મુતાવી-અમદાવાદ-5થી 10 મિનિટ
જબલપુર-સોમનાથ- 5થી 10 મિનિટ
વડોદરા-અમદાવાદ-5થી 10 મિનિટ
અમદાવાદ-ઓખા-5થી 10 મિનિટ

ટ્રેનોની સ્પીડ વધતા મુસાફરી સમય ઘટે છે.અમદાવાદ વિભાગમાં કુલ 18 ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે તેમજ 10 ટ્રેનોની ગતિ ઘટવામાં પણ આવી છે.ફેરફાર બાદ 1 જુલાઈથી ટ્રેનોના સમયમાં 5 મિનિટથી લઈને 1.15 કલાક સુધી ઘટાડો થશે.

બાઈટ- પ્રદીઓ શર્મા(પશ્ચિમ રેલ્વે-PRO)

નોંધ-સ્ટોરીમાં ગ્રાફિક્સ રાખવા...

Last Updated : Jun 29, 2019, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.