જૂઓ વીડિયો...
ગુજરાતી ફિલ્મ 'ટીચર ઓફ થઈ યર'નું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ - અમદાવાદ
અમદાવાદ: શહેરમાં ગુજરાતી ફિલ્મ 'ટીચર ઓફ થઈ યર'નું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ટીચર દ્વારા જ અને તેના જ પોઇન્ટ ઓફ વ્યૂથી બનાવામાં આવી છે. જેમાં સ્ટુડન્ટ્સ ટીચરની પરીક્ષા લઇ રહ્યા છે. અને ફિલ્મમાં એક સોશિયલ મેસેજ પણ આપવામાં આવ્યો છે. ફિલ્મની વાર્તા એક સ્કૂલમાં બતાવામાં આવી છે. જેમાં દર વર્ષે "ટીચર ઓફ થઇ યર" માટેની સ્પર્ધા થાય છે. આ વર્ષે તેમાં 9 સ્પર્ધકો છે. જેમને 20 સૌથી વધુ તોફાની વિદ્યાર્થીઓનો સામનો કરવો પડ્યો છે. આ ફિલ્મમાં શૌનક વ્યાસ, આલિશા પ્રજાપતિ, મેહુલ બુચ, રાગી જાણી, નિસર્ગ તીરવેડી, જશ ઠક્કર તથા અર્ચન ત્રિવેદી સહીત ઘણા કલાકારો છે.
etv bharat ahmedabad
જૂઓ વીડિયો...
Intro:વિઝ્યુઅલ્સ ftp થી મોકલેલ છે.
બાઈટ ૧ : આલિશા પ્રજાપતિ ( એક્ટર)
બાઈટ ૨: શૌનક વ્યાસ(એક્ટર/રાઇટર)
બાઈટ ૩: વિક્રમ પંચાલ (ડિરેક્ટર)
બાઈટ ૪: પાર્થ ટાંક (પ્રોડ્યુસર)
અમદાવાદ:
આ ફિલ્મ ટીચર દ્વારા જ બનાવામાં આવી છે, અને ટીચરના પોઇન્ટ ઓફ વ્યૂ થી બનાવામાં આવી છે. જેમાં સ્ટુડન્ટ્સ ટીચરની પરીક્ષા લઇ રહ્યા છે. અને ફિલ્મમાં એક સોશિઅલ મેસેજ પણ આપવામાં આવ્યો છે.
Body: ફિલ્મની વાર્તા એક સ્કૂલમાં બતાવામાં આવી છે. જેમાં દર વર્ષે "ટીચર ઓફ ધ યર" માટેની સ્પર્ધા થાય છે. આ વર્ષે એમાં ૯ સ્પર્ધકો છે જેમને ૨૦ સૌથી વધુ તોફાની વિદ્યાર્થીઓનો સામનો કરવો પડ્યો છે. આ ફિલ્મમાં શૌનક વ્યાસ, આલિશા પ્રજાપતિ, મેહુલ બુચ, રાગી જાણી, નિસર્ગ તીરવેડી, જશ ઠક્કર તથા અર્ચન ત્રિવેદી સહીત ઘણા કલાકારો છે. Conclusion: