ETV Bharat / state

સાવધાન: અમદાવાદમાં વધુ સ્પિડથી વાહન ચલાવશો તો ટ્રાફિક પોલીસની નજર તમારા પર જ હશે

અમદાવાદ : શહેરમાં વધતા જતા અકસ્માતોની પાછળનું એક કારણ વાહનની ગતિ પણ છે. કેટલાક કિસ્સાઓમાં ગંભીર રીતે અકસ્માત સર્જાય છે. શહેરમાં અકસ્માત અને ટ્રાફિકમાં ઘટાડો થાય તે હેતુથી અમદાવાદ શહેર પોલીસે જાહેરનામું રજૂ કર્યું છે. જેમાં શહેર પોલીસની હદમાં ચાલતા તમામ વાહનોની ગતિ નક્કી કરવામાં આવી છે. જે કોઈ આ નિયમનો ભંગ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

etv bharat ahmedabad
author img

By

Published : Aug 13, 2019, 5:53 AM IST

Updated : Aug 13, 2019, 10:40 AM IST

અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ પોલીસ કમિશ્નરની હદમાં આવતા એક્સપ્રેસ હાઇવે,નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તથા શહેરના અન્ય માર્ગ ઉપર પસાર થતા વાહનોના અકસ્માતો ઘટાડવા અને વધારે ગતિવાળા વાહનોના અકસ્માતોથી થતી નુક્સાન અને ઇજાની માત્રા ઘટાડી માર્ગ સલામતી સ્તરમાં સુધારણા સાથે રાહદારી અને મુસાફરી કરતા નાગરિકો સહિત જાહેર જનતાને સુરક્ષા પ્રદાન કરવા હેતુથી વાહનોની ગતિ મર્યાદા સંબંધે હુકમ કરવામાં આવ્યો છે.

તમારા વાહનની વધુ સ્પીડ પર ટ્રાફિક પોલીસ રાખશે નિયંત્રણ
  • વાહનનો પ્રકાર. ગતિ મર્યાદા
  1. ભારે અને મધ્યમ વાહન. 40કિમી
  2. ફોર વ્હીલર. 60કિમી
  3. થ્રિ વ્હીલર. 40કિમી
  4. ટુ વ્હીલર. 50કિમી

Intro:અમદાવાદ

વધતા જતા અકસ્માતોની પાછળનું એક કારણ વાહનની ગતિ પણ છે,કેટલાક કિસ્સાઓમાં તો એટલો ગંભીર હદે અકસ્માત સર્જાય છે કે શરીરના અંગ પણ મુશ્કેલથી ભેગા થાય છે ત્યારે શહેરમાં અકસ્માતોમાં અને ટ્રાફિકમાં ઘટાડો થાય તે હેતુથી અમદાવાદ શહેર પોલીસે જાહેરનામું રજૂ કર્યું છે જેમાં શહેર પોલીસની હદમાં ચાલતા તમામ વાહનોની ગતિ નક્કી કરવામાં આવી છે.જે કોઈ આ નિયમનો ભંગ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે...

Body:અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘના જાહેરનામા મુજબ પોલીસ કમિશનરની હદમાં આવતા એક્સપ્રેસ હાઇવે,નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તથા શહેરના અન્ય માર્ગ ઉપર પસાર થતા વાહનોના અકસ્માતો ઘટાડવા અને વધારે ગતિવાળા વાહનોના અકસ્માતોથી થતી નુક્સાન અને ઇજાની માત્રા ઘટાડી માર્ગ સલામતી સ્તરમાં સુધારણા સાથે રાહદારી અને મુસાફરી કરતા નાગરિકો સહિત જાહેર જનતાને સુરક્ષા પ્રદાન કરવા હેતુથી વાહનોની ગતિ મર્યાદા સંબંધે હુકમ કરવામાં આવ્યો છે.

વાહનનો પ્રકાર. ગતિ મર્યાદા (કિમિ/કલાક)

-ભારે અને મધ્યમ વાહન. 40કિમિ
-ફોર વ્હીલર. 60કિમિ
-થ્રિ વ્હીલર. 40કિમિ
-ટુ વ્હીલર. 50કિમિ

નોંધ- ફાઇલ ફૂટેજ મોકલેલા છે..

Conclusion:
Last Updated : Aug 13, 2019, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.