ETV Bharat / state

સાકેત ગોખલેને કોર્ટમાં રજૂ કરી પોલીસે મેળવ્યા રિમાન્ડ, મોરબીની ઘટનાને લઈને PM મોદી વિશે કર્યું ટ્વીટ - Saket Gokhale tweets Produced court remanded

TMC પ્રવક્તા સાકેત ગોખલેને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ (Saket Gokhale tweets) મેળવ્યા હતા. સાકેત ગોખલે મોરબીમાં બનેલા ઝુલતા પુલ તૂટી પડવાની ઘટનાને લઈને PM મોદીની મોરબી મુલાકાત પાછળ 30 કરોડનો ખર્ચ RTIમાં ખુલાસો, એવું લખાણ લખેલા ફોટા પોતાના ટ્વીટમાં મૂક્યા હતા. (Saket Gokhale court remanded)

સાકેત ગોખલેને કોર્ટમાં રજૂ કરી પોલીસે મેળવ્યા રિમાન્ડ, મોરબીની ઘટનાને લઈને PM મોદી વિશે કર્યું ટ્વીટ

author img

By

Published : Dec 7, 2022, 10:26 AM IST

અમદાવાદ સાયબર ક્રાઈમે મોરબી દુઘર્ટના લઈ ખોટું ટ્વિટ કરનાર TMCના પ્રવક્તાની (Saket Gokhale tweets) ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે twitter ઉપર સાકેત ગોખલે તેમજ દક્ષ પટેલ નામની આઈડી ધરાવતા વ્યક્તિએ પહેલી ડિસેમ્બરના પહેલા ટ્વીટર એકાઉન્ટના ઉપયોગથી ટ્વિટ કરી ગુજરાતના મોરબીમાં બનેલી ઝુલતા પુલ તૂટી પડવાની હોનારતની સંવેદનશીલતાને સમજી તેનો રાજકીય લાભ ઉઠાવવાના ઇરાદે બનાવટી ઇલેક્ટ્રોનિક ન્યૂઝ પેપરનું કટીંગ બનાવી, જેના હેડિંગમાં નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત પાછળ 30 કરોડનો ખર્ચ RTIમાં ખુલાસો, એવું લખાણ લખેલા ફોટા પોતાના ટ્વીટમાં મૂક્યા હતા. (Saket Gokhale tweets about Morbi)

સાકેત ગોખલેને કોર્ટમાં રજૂ કરી પોલીસે મેળવ્યા રિમાન્ડ

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પેપરનું કટીંગ ખોટું બનાવેલું હોવું પોતે જાણતા હોવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો અને પોતાના ટ્વિટરમાં સ્ક્રીનશોટમાં જણાવેલા ખોટા લખાણો લખી લોકોના જુદા જુદા ગ્રુપમાં ભય, ઘૃણા પેદા થાય જેના લીધે રાજ્યની શાંતિ ડહોળાય અને લોકો કોઈ ગુનો કરી બેસે તેવું કૃત્ય આચર્યું હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ હતી. જેના આધારે સાયબર ક્રાઈમે જયપુર એરપોર્ટ પરથી સાકેત ગોખલેની મોડી રાત્રે ધરપકડ કરી હતી. આ બાબતે અમદાવાદના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં IPCની કલમ 465, 469, 471, 501 અને 505 (ખ) આ પ્રકારની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. (TMC spokesperson Saket Gokhale)

આરોપી ક્યાનો છે આ ગુનામાં સામેલ આરોપી સાકેત ગોખલે જે મૂળ ન્યુ દિલ્હીના રહેવાસી અને હાલ મુંબઈ રહેતા હોય રાજસ્થાનના જયપુર એરપોર્ટ નજીકથી સાઇબર ક્રાઇમે તેની ધરપકડ કરી છે. તેઓને અમદાવાદ શહેરમાં લાવીને પૂછપરછ કરતા તેઓએ આ ગુનો કર્યો હોવાની જણાઈ આવતા આરોપીને 6 ડિસેમ્બર 2022ના 14 કલાકે પકડી અમદાવાદની મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે અન્ય આરોપી પકડાયેલા આરોપી સાથે સામેલ છે કે કેમ તે પૂછપરછ બાકી હોય અને પ્રવાસીના કારણે પૂછપરછનો સમય મળ્યો ન હોય જેને લીધે સાયબર ક્રાઇમએ સાકેત ગોખલેને મેટ્રો કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેમાં નામદાર કોર્ટ દ્વારા સાકેત ગોખલેના તારીખ 8મી ડિસેમ્બર 2022ના બપોરે 12 વાગ્યા સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો છે. (Saket Gokhale arrested)

રિમાન્ડના કારણો

  • આ ગુનામાં અટકાયત કરેલા આરોપીએ પોતાના ટ્વિટર આઈડી Saket gokhale પરથી "RTI reveals that modi's visit to morbi for a few hours coast 30 cr of this, 5.5 cr was purely for 'welcome, event management & photography" . 135 victim who died got 4 lac ex-gratia each i.e 5cr. Just modi's event management and PR costs more than life of 135 people. મુજબનું લખાણ લખેલા બનાવટી અને ખોટું રીટ વેઇટ કરેલ જે રીત કયા ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી કર્યું છે અને રેટેડ કરવા પાછળનો તેનો હેતુ શું છે તે બાબતે આરોપીએ કોઈ સત્ય હકીકત જણાવેલી નથી. જે માહિતી મેળવી પુરાવાઓ એકત્રિત કરવા માટે આરોપીની પોલીસ કસ્ટડીની જરૂર છે.
  • અટકાયત કરેલા આરોપીએ પોતાના રી ટ્વીટમાં નીચે બે ફોટા મુકેલા હતા, જે ખોલતા તેમાં કોઈ દક્ષ પટેલ નામના ટ્વીટર આઇડી ઉપરથી પણ ઉપર જણાવેલ કન્ટેન્ટને લગતું લખાણ અપલોડ કરેલું હતું. જેમાં કોઈ ન્યૂઝપેપરનું કટીંગ મુકેલ હતું. જેનું હેડિંગ જોતા "નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત પાછળ 30 કરોડનો ખર્ચ RTIમાં ખુલાસો" તેવું લખાણ લખેલું હતું. જે દક્ષ પટેલ અટકાયત કરેલ આરોપીના સંપર્કમાં છે કે કેમ, તે બાબતે તેમજ ન્યુઝ પેપરના કટીંગ બાબતે તપાસ કરી પુરાવાઓ એકત્રિત કરવા માટે આરોપીની પોલીસ કસ્ટડીની જરૂર છે.
  • અટકાયત કરેલા આરોપી સિવાય આ ગુનો આચરવામાં બીજા કેટલા આરોપીઓની સંડોવણી છે તે બાબતે તપાસ કરવા માટે આરોપીની પોલીસ કસ્ટડીની જરૂર છે.
  • અટકાયત કરેલા આરોપીએ ખોટા નામથી કોઈ twitter આઈડી બનાવી આવા પ્રકારના કોઈ ગુનાઓ આચર્યા છે કે કેમ તે બાબતે તપાસ કરવા સારું આરોપીની પોલીસ કસ્ટડીની જરૂર છે.
  • બનાવટી ન્યુઝ પેપરના કટીંગ બાબતે અટકાયત કરેલા આરોપીની શું ભૂમિકા છે તે બાબતે તપાસ કરવા માટે આરોપીની પોલીસ કસ્ટડીની જરૂર છે.
  • અટકાયત કરેલા આરોપી પાસેથી મોબાઇલ ફોન મળી આવેલ છે. જે મોબાઈલ ફોનનું ટેકનિકલ એનાલિસિસ કરી આ ગુના સિવાય બીજા અન્ય કેટલા ગુના આચાર્ય છે. તે બાબતે પુરાવાઓ એકત્રિત કરવા માટે અટક કરેલા આરોપીની પોલીસ કસ્ટડીની જરૂર છે. (Saket Gokhale tweets Produced court remanded)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.