ETV Bharat / state

અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં ભારે વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થયું - tree collapsed due to heavy rains

ચોમાસામાં વરસાદને કારણે સામાન્ય રીતે વૃક્ષો ધરાશાયી થતા હોય છે. તેને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલાં જ વૃક્ષોને ટ્રિમિંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારે,અમદાવાદમાં જુના વાડજ વિસ્તારમાં એક મોટું પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું હતું.

અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં ભારે વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થયું

author img

By

Published : Jul 8, 2020, 10:25 PM IST

અમદાવાદ: શહેરમાં આવેલા જુના વાડજ વિસ્તારમાં એક મોટું પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ ખૂબ જ જૂનું હતું.તેના થડમાં સડાના કારણે પોલાણ સર્જાવાથી આ વૃક્ષ વરસાદનો માર સહન ન કરી શકતા તૂટી પડયું હતું. તે વિસ્તારથી થોડા અંતરે જ બાળકો વરસાદમાં રમતા હતા. પરંતુ સદભાગ્યે વૃક્ષ નીચે કોઈ પણ વ્યક્તિ ન હોવાથી જાનહાનિ સર્જાઈ નથી. ગામનો રસ્તો થોડા સમય માટે બ્લોક થતાં વૃક્ષને કાપીને હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી.

અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં ભારે વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થયું
અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં ભારે વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થયું
આવી ઘટનાઓમાં જાનહાનીથી બચવા વરસાદમાં વૃક્ષ નીચે ઊભા રહેવુ જોઈએ નહીં. કારણ કે, ભીનું વૃક્ષ આકાશી વીજળીને આકર્ષે છે અને ગમે ત્યારે પવનમાં તૂટી પડે છે. સરકાર પણ લોકોને માધ્યમો થકી સાવચેતીઓ રાખવા જણાવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.