રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેર એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે જે રીતે રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે તેને ધ્યાનમાં લઈને જો હવે રાજ્યમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે તો 20 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવશે. રાજ્ય સરકારે જાહેર કરેલી એડવાઇઝરીમાં ટેલિકોમ સર્વિસ રૂલ્સ 2017 પ્રમાણે રાજ્ય સરકાર રાજ્યની ખરાબ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ટેમ્પરરી પેજીસ પર ત્રણ દિવસ સુધી ઇન્ટરનેટ બંધ કરી શકશે. જે 20 ડિસેમ્બર 2019થી 22 ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન ઇન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લઇ શકે છે.
રાજ્યમાં સ્થિતિ વિકટ બનશે તો ઈન્ટરનેટ બંધ કરાશેઃ ગૃહ વિભાગ - રાજ્ય સરકાર
અમદાવાદ : કેન્દ્ર સરકારે નવો લાગુ કરેલો નાગરિકતા સંશોધન કાયદો વિરોધના વંટોળમાં ઘેરાયો છે. આ કાયદા સામે દેશભરમાં આંદોલનો થઈ રહ્યાં છે, હવે તેનો હિસ્સો ગુજરાત રાજ્ય પણ બન્યુ છે. ગુજરાતમાં પણ અમદાવાદ સહિતના મોટા શહેરોમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે. આજે રાજકોટ અને વડોદરામાં છમકલાં થયા. જેથી હવે જો રાજ્યમાં પરિસ્થિતિ વિકટ બને તો સરકારે ઈન્ટરનેટ બંધ કરવાના સંકેત આપ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેર એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે જે રીતે રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે તેને ધ્યાનમાં લઈને જો હવે રાજ્યમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે તો 20 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવશે. રાજ્ય સરકારે જાહેર કરેલી એડવાઇઝરીમાં ટેલિકોમ સર્વિસ રૂલ્સ 2017 પ્રમાણે રાજ્ય સરકાર રાજ્યની ખરાબ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ટેમ્પરરી પેજીસ પર ત્રણ દિવસ સુધી ઇન્ટરનેટ બંધ કરી શકશે. જે 20 ડિસેમ્બર 2019થી 22 ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન ઇન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લઇ શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં જે નાગરિકતા બિલ પસાર કરવામાં આવ્યું હતું જેને લઈને તમામ રાજ્યમાં વિરોધ થ8 રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ ગઈ કાલે પરિસ્થિતિ ખરાબ થઈ હતી જેમાં આજે ફરી રાજકોટ અનવ બરોડા વિસ્તારમાં માં પણ આજે નાના મોટા છમકલાં જોવા મળ્યા હતા ત્યારે હું જો પરિસ્થિતિ ખરાબ થાય તો રાજ્ય સરકાર દ્વારા ઇન્ટરનેટ સેવા પર 3 દિવસ પ્રતિબંધ મુકવાની એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે.
Body:રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેર એડવાઇઝરી માં જણાવવામાં આવ્યું છે કે જે રીતે રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે તેને ધ્યાનમાં લઈને જો હવે રાજ્ય માં પરિસ્થિતિ વધુ ખરાબ થશે તો જ 20 ડિસેમ્બર થી ૨૩ ડિસેમ્બર સુધી ઇન્ટરનેટ બંધ કરવામાં આવશે... રાજ્ય સરકારે જાહેર કરેલી એડવાઇઝરી માં ટેમ્પલ suspension of ટેલિકોમ સર્વિસ રૂલ્સ પણ આવી 2017 પ્રમાણે રાજ્ય સરકાર રાજ્યની ખરાબ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ટેમ્પરરી પેજીસ પર ત્રણ દિવસ સુધી ઇન્ટરનેટ બંધ કરી શકશે જે 20 ડિસેમ્બર 2019 થી 22 ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન ઇન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવશે..
Conclusion:આમ ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જે રીતે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં લઈને ઇન્ટરનેટ બંધ થઈ ગયું હોવાની અફવા પણ મોટી માત્રામાં ઉડી હતી પરંતુ આ ફક્ત ઉપવાસ છે જ્યારે રાજ્ય સરકાર પરિસ્થિતિને આધારે જ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જ ઇન્ટરનેટ સેવા ઉપર પ્રતિબંધ મુકશે..