મહિલાની તબિયત ખરાબ હોવાથી તેઓ તેમની સાસરીયા સાથે રહેતા હોવાથી મહિલાના માતા અને ભાઈ આરામ કરવા માટે મહિલાએ લેવા પહોંચ્યા હતા, ત્યારે મહિલા તથા તેના સાસરિયા વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ મારામારી પણ થઈ હતી.
જે અંગે મહિલાએ એના પતિ તથા સાસરિયાઓ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.