ETV Bharat / state

સાબરમતી પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસને જ ધમકી આપી આવ્યો શખ્સ - ahemdabad letest news

અમદાવાદઃ સાબરમતી પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટીગેશન રૂમમાં ફરજ બજાવતી પોલીસ હાજર હતી. અચાનક જ આ શખ્સે બુમાબુમ શરૂ કરી હતી.

પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસને શખ્સે આપી ધમકી
author img

By

Published : Nov 3, 2019, 2:14 PM IST

પોલીસે તેને બેસવાનું કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને પોલીસ વાળા કેમની નોકરી કરે છે. તે ને જોઇ લઇશ તેવી ધમકી આપી હતી.આ મામલે પોલીસે ગુનો નોંધી ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. તેમના સ્ટાફ સાથે એક ગુમ થનાર વ્યક્તિનું નિવેદન લઇ રહ્યા હતા. ત્યારે ત્યાં પોલીસસ્ટેશનના ઈન્વે. રૂમમાં પૂનમ પટણી નામનો શખ્સ આવ્યો હતો. તેનો મોબાઇલ ફોન ખોવાઈ ગયો હોવા છતાં ચાર દિવસથી પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ તેણે કર્યો હતો.

Intro:અમદાવાદ:અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટીગેશન રૂમમાં ફરજ બજાવતી પોલીસ હાજર હતી ત્યારે એક યુવક ત્યાં આવી પહોંચ્યો હતો. પોલીસ તેનું કામ કરી રહી હતી ત્યારે અચાનક જ આ શખ્સે બુમાબુમ શરૂ કરી હતી. તેનો મોબાઇલ ફોન ખોવાઇ ગયો હોવા છતાં ચાર દિવસથી પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ તેણે કર્યો હતો. પોલીસે તેને બેસવાનું કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને પોલીસ વાળા કેમની નોકરી કરે છે તે જોઇ લઇશ તેવી ધમકી આપી હતી.આ મામલે પોલીસે ગુનો નોંધી ધમકી પ
આપનાર શખ્સ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે...Body:સાબરમતી પોલીસ સ્ટેશનના ASI બળવંતભાઇ પોપટભાઇએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે તેઓ તેમના સ્ટાફ સાથે એક ગુમ થનાર વ્યક્તિનું નિવેદન લઇ રહ્યા હતા ત્યારે ત્યાં પોલીસસ્ટેશનના ઇન્વે. રૂમમાં પૂનમ પટણી નામનો શખ્સ આવ્યો હતો.આ શખ્સ જોરજોરથી બુમો પાડી કહેતો હતો કે ચાર દિવસથી મારો મોબાઇલ ફોન ખોવાયો છે કેમ કોઇ ફરિયાદ લેતું નથી. જેથી પોલીસ કામમાં હોવાથી તેને થોડી વાર બેસવા માટે કહ્યું હતું, પણ આ શખ્સે પોલીસને ધમકી આપી કે તમે કેવી રીતે પોલીસમાં નોકરી કરો છો તે જોઇ લેજો હવે. આટલું જ કહીને શખ્સ ત્યાંથી ભાગવા જતા પોલીસે દોડીને તેને ઝડપી પાડ્યો હતો.પૂનમ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.