ETV Bharat / state

ભારતના આગામી 40 થી 45 દિવસ જોખમી, આવી શકે છે કોરોનાનું ચોથું મોજું - fourth wave of Corona

કોરોનોની પ્રથમ બે લહેરમાં દવા અને ઓક્સિજનની અછતના કારણે રાજ્યમાં ઘણા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. પરંતુ આ વખતે દવાઓની કંપનીઓ દ્વારા ત્રણ મહિનાનો સ્ટોક(Corona medicine stock Ahmedabad) કર્યો છે. સાથે જ કોરાનાની લહેર પણ આગામી 40 થી 45 દિવસની અંદર જોવા મળશે તેઓ અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે. તબીબો એવું પણ જણાવી રહ્યા છે કે દેશમાં અને રાજ્યમાં વેક્સિનેશન ખૂબ જ મોટા (Corona vaccine Ahmedabad) પ્રમાણમાં થયું હોવાથી કોરોનાની નહિવત અસર (fourth wave of Corona ) જોવા મળશે.

ભારતના આગામી 40 થી 45 દિવસ જોખમી, આવી શકે છે કોરોનાનું ચોથું મોજું

author img

By

Published : Dec 30, 2022, 6:58 PM IST

અમદાવાદ સમગ્ર વિશ્વની અંદર ઓમીક્રોન વેરિયન્ટ BF7 કોરોના(Omicron Variant BF7) મહામારી જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને ચીનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં અસર જોવા મળી રહી છે. ત્યારે ભારતની વાત કરવામાં આવે તો કોરોનાની(Corona medicine stock Ahmedabad) પ્રથમ બે લહેરમાં મોટા પાયે અસર જોવા મળી હતી. જેમાં દવા અને ઓક્સિજનની અછતના કારણે જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. પરંતુ આ વખતે દવાઓનો(Corona vaccine Ahmedabad) પૂરતા પ્રમાણમાં સ્ટોક જોવા મળી રહ્યો છે.

ગાઈડ લાઈન જાહેર કરી કેમિસ્ટ એસોશિયેએશન પ્રમુખ જશવંત ભાઈએ ETV BHARAT સાથે ટેલીફોનીલ વાત કરતા જણાવ્યુ હતુ કે જે રીતે બીજા દેશોની અંદર કોરોનાની મહામારીની અસર થઈ રહી છે. તે મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જે કોરોનાને લગતી ગાઈડલાઈન આપવામાં આવી છે. તે મુજબ રાજ્યની સરકારો પણ અમલ કરાવવા જઈ રહી છે. જનતાએ પણ કોરોના ગાઈડલાઈનનું જે સરકાર દ્વારા અમલ કરવામાં આવી છે તેનું પાલન કરવું જોઈએ.

દવાનો ત્રણ મહિનાનો સ્ટોક વધુમાં જણાવ્યું હતું કે દવાઓની વાત કરવામાં આવે તો પૂરતો સ્ટોક છે. ભૂતકાળમાં પણ પૂરતો સ્ટોક હતો અને અત્યારે પણ પૂરતો સ્ટોક છે. માત્ર ગુજરાતની દવાની કંપનીઓ આખા ભારતની અંદર તેમજ સમગ્ર વિશ્વમાં 70 ટકા દવાઓ પહોંચાડવામાં આવી રહી છે. તેથી ગુજરાતમાં દવાની અછત જોવા નહિ મળે. હાલમાં જ વાત કરવામાં આવે તો એન્ટિબાયોટિક દવાઓ કે કફ સીરપ પણ પૂરતો સ્ટોક જોવા મળી રહ્યો છે. જે દવાઓનો મુખ્ય ગોડાઉનમાં ત્રણ મહિનાનો સ્ટોક છે, જ્યારે ડિસ્ટ્રીબ્યુટર જોડે દોઢ મહિનાનો સ્ટોક છે અને રિટેલર પાસે 15 થી વધુ દિવસનો સ્ટોક છે. જેના સંદર્ભમાં કહી શકાય કે ગુજરાતમાં દવાની અછત જોવા મળશે નહીં.

દવાની અછત નહિ સર્જાય વધુમાં ઉમેર્યું હતું કે પરંતુ ગત વખતે એકાએક (fourth wave of Corona ) કોરોના મહામારી આવવાને કારણે દવાની અછત ઊભી થઈ હતી. પરંતુ જેમ જેમ સીઝન બદલાય છે તેમ તેમ ફિવર પણ બદલાય છે. આવા સંજોગોમાં લોકોએ દવાઓનો ખોટો સંગ્રહ કરવો ન જોઈએ. ભૂતકાળમાં લોકોએ દવાઓનો ખોટો સંગ્રહ કર્યો હતો જેના કારણે દવાઓની અછત ઉદ્ભવી હતી. પરંતુ આ વખતે તેવી કોઈ પણ પ્રકારની અછત ઉદ્દભવશે નહીં. જેથી લોકોએ ખોટો દવાઓનો સંગ્રહ કરવા જોઈએ નહીં.

આ પણ વાંચો Omicron Cases Rajkot: રાજકોટમાં 17 BRTS બસસ્ટેન્ડમાં સ્ક્રીનીંગ શરૂ, કમિશ્નરે કરી કામની ચકાસણી

ગાઈડ લાઈન ચુસ્ત પ્રમાણે થવું જોઈએ રાજ્યમાં 60 ટકાથી વધુ લોકો વેક્સિનેશન (Free booster dose in Ahmedabad) લઈ લીધું હોવાથી કોરોનાની અસર નહિવત પ્રમાણમાં જોવા મળશે. લોકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ જે લોકોએ હજુ વેક્સિન કે બુસ્ટરડોઝ બાકી છે. તે લોકોએ વહેલી તકે લઈ લેવો જોઈએ. જેથી કોરોનાની અસર જોવા ન મળે. સરકાર જે દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી રહી છે તેનું ચુસ્તપણે અમલ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

40થી 45 દિવસમાં લહેર આવશે ગુજરાતમાં અને સમગ્ર દેશની અંદર પણ કોરાની અસર જોવા તો મળશે. પરંતુ વેક્સિનેશન મોટા પ્રમાણમાં થયેલું હશે તેની તેથી પહેલી અને બીજી લહેર કરતા ખૂબ જ ઓછા પ્રમાણમાં કેસ સામે આવે તેવી શકતતાઓ છે. હાલ જે લહેર ચાલી રહી છે. તે ગુજરાતમાં આગામી 40 કે 45 દિવસની અંદર જોવા મળશે. જનતાએ સરકારની ગાઇડલાઇનનું પાલન કરવું જોઈએ. સાથે અમે પણ ખાતરી આપીએ છીએ કે ગુજરાતમાં દવાની અછત થશે નહીં. હાલમાં રાજ્યમાં ઠંડીનો માહોલ હોવાથી શરદી, ઉધરસની દવાઓનો લગભગ 10 થી 15 ટકા વધારો જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.