શહેરની સાબરમતી સેંન્ટ્રલ જેલના જેલર એફ.એસ. મલિક મુલાકાત જેલર તરીકે જેલમાં ફરજ બજાવી રહ્યા છે. જેલના લેન્ડલાઇન નંબર પરથી તેમને ફોન આવ્યો અને જેલ કર્મચારીએ જણાવ્યું કે કોઇ રાહુલ નામના અધિકારી છે. તેમણે તમારી સાથે વાત કરવી છે. અધિકારીએ વાત માટે ના પાડતા જેલમાં બંધ સંજય ચૌહાણ અને ભરત ઉર્ફે જસ્ટીન નામના આરોપીને તેમના સંબંધીઓ મળવા આવતા હોવાથી મિત્રને મળવા દેવાની સ્ટાફ તરફથી મનાઇ કરી દેવામાં આવી હતી.
અમદાવાદ જેલમાં મિત્રોને મળવા અધિકારી હોવાની ખોટી ઓળખ આપતો શખ્સ ઝડપાયો
અમદાવાદ: સાબરમતી જેલમાંથી મોબાઈલ મળવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. તેવામાં વધુ એક ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે આરોપીને મળવા એક શખ્સ આવી પહોંચ્યો હતો અને તેને અધીકારી હોવાની ઓળખ આપી હતી. જેને લઇને સતાધીશોએ પોલિસે ફરીયાદ નોંધી છે.
અમદાવાદ જેલમાં મિત્રોને મળવા અધિકારી હોવાની ખોટી ઓળખ આપતો શખ્સ ઝડપાયો
શહેરની સાબરમતી સેંન્ટ્રલ જેલના જેલર એફ.એસ. મલિક મુલાકાત જેલર તરીકે જેલમાં ફરજ બજાવી રહ્યા છે. જેલના લેન્ડલાઇન નંબર પરથી તેમને ફોન આવ્યો અને જેલ કર્મચારીએ જણાવ્યું કે કોઇ રાહુલ નામના અધિકારી છે. તેમણે તમારી સાથે વાત કરવી છે. અધિકારીએ વાત માટે ના પાડતા જેલમાં બંધ સંજય ચૌહાણ અને ભરત ઉર્ફે જસ્ટીન નામના આરોપીને તેમના સંબંધીઓ મળવા આવતા હોવાથી મિત્રને મળવા દેવાની સ્ટાફ તરફથી મનાઇ કરી દેવામાં આવી હતી.
Intro:અમદાવાદ:સાબરમતી જેલમાંથી મોબાઈલ મળવાના કિસ્સા તો સામે આવે જ છે તો હવે એક ચોકવાનારો કિસ્સો સામે આવ્યો છે. હવે જેલના સ્ટાફ તથા અધિકારીઓને પણ ઓળખાણવાળા ફોન આવતા થયા છે.. સાબરમતી જેલમાં બે આરોપીને મળવા માટે તાજેતરમાં એક શખ્સ પહોંચી ગયો હતો અને જેલના સત્તાવાળાઓએ આરોપીને મળી ન શકાય તેવું કહેતા મળવા આવેલા વ્યક્તિએ સાબરમતી જેલના અધિકારી સાથે અંગ્રેજીમાં વાતો કરી પોતે ગાંધીનગરના પાસા વિભાગના સેક્શન અધિકારી હોવાનું કહીને ભલામણ કરી હતી. જોકે તપાસ કરતા શખ્સ કોઇ અધિકારી ન હોવાથી જેલના સત્તાધીશોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Body:શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલના જેલર એફ.એસ. મલિક મુલાકાત જેલર તરીકે જેલમાં ફરજ બજાવે છે. તેઓ જ્યારે ફરજ પર હતા ત્યારે જેલના લેન્ડલાઇન નંબર પરથી તેમને ફોન આવ્યો હતો. જેલ કર્મચારીએ જણાવ્યું કે કોઇ રાહુલ નામના ભાઇ આવ્યા છે અને તેઓ પોતે અધિકારી છે. તેમણે તમારી સાથે વાત કરવી છે. અધિકારીએ વાત માટે ના પાડી દીધી હતી. જેલમાં બંધ સંજય ચૌહાણ અને ભરત ઉર્ફે જસ્ટીન નામના આરોપીને તેમના સંબંધીઓ મળવા આવતા હોવાથી મિત્રને મળવા દેવાની સ્ટાફ તરફથી મનાઇ કરી દેવામાં આવી હતી.
જોકે, જેલ ખાતે આવી પહોંચેલા રાહુલ નામના વ્યક્તિએ બાદમાં સીધો જ જેલરને ફોન કર્યો હતો. વ્યક્તિએ જેલરને જણાવ્યું હતું કે, 'મારો માણસ ત્યાં ઉભો છે, તેને મળવા જવા દો. હું ગાધીનગર પાસા વિભાગમાં સેક્શન ઓફિસર છું..જેલરને શંકા જતા તેમણે સ્ટાફના માણસોને તપાસ માટે કહ્યું હતું. તપાસ કરતા વ્યક્તિ ત્યાં જ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે વ્યક્તિ કોઈ અધિકારી નથી. જે બાદમાં જેલરે ક્રાઇમ બ્રાંચમાં નરોડાના રાહુલ સામે ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે ક્રાઇમબ્રાંચે તપાસ શરૂ કરી છે.Conclusion: