ETV Bharat / state

અમદાવાદમાં ભારતીય સંત પરંપરાના સમર્થક જ્ઞાની પુરૂષની વિદાય

અમદાવાદઃ જિલ્લાના કોબા ખાતે તેવર પૂજ્ય આત્માનંદજીન સ્વર્ગવાસ થયો હતો. ગુજરાતમાં ગાંધીની પ્રેરણાથી આર્થિક રીતે સાધારણ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર મળી રહે તે, હેતુથી કુબામા વિદ્યા ભક્તિ આનંદ ધામ ગુરુકુળની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ અને સંસ્કાર ઘડતરનું કાર્ય કરવામાં આવે છે.

author img

By

Published : Jan 19, 2020, 11:32 PM IST

etv
ભારતીય સંત પરંપરાના સમર્થક જ્ઞાની પુરુષની વિદાય

તદુપરાંત જરૂરિયાત મંદ દર્દીઓ અને મેડિકલ સારવાર મળી રહે તે, હેતુથી સંસ્થામાં મેડિકલ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે. પૂજ્ય આત્માનંદ જીના દિવ્ય આત્માને રવિવારે સવારે 10.58 કલાકે આત્મજ્ઞાન સંતો વિશાળતા ગૌણ તથા મોક્ષની ઉપસ્થિતિમાં શાંતિ પૂર્વક દેહત્યાગ કરી સમાધિ પ્રાપ્ત કરી છે.

ભારતીય સંત પરંપરાના સમર્થક જ્ઞાની પુરુષની વિદાય

પૂજ્યશ્રીની અંતિમ સંસ્કાર વિધિ આશ્રમના સંકુલમાં સંપન્ન થયેલી હતી, તેમની વિદાયથી ભારતીય સંત પરંપરા એક ઉજ્જવળ સિતારો આપણી વચ્ચેથી વિદાય પામ્યો છે. પરંતુ તેમની પ્રેરણા તેમણે તૈયાર કરેલા મૂકશો તેમ જ ગ્રંથો અને તેમની સ્મૃતિ વિશાળ જનસમુદાયને સદાય માર્ગદર્શક બની રહેશે.

ગુજરાતની સંત પરંપરાના ધ્રુવતારક સમાન તેજસ્વી આધ્યાત્મિક પુરુષ શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મીક સાધના કેન્દ્ર કોબાના પ્રણેતા સંત આત્માનંદજીના પવિત્ર જીવન વિશાળ શાસ્ત્ર જ્ઞાન અને તીર્થંકર તથા સંતો પ્રત્યેના અપાર ભક્તિ ભાવને કારણે તેમના ઉપદેશને અનુસરનારા તેમના હજારો અનુયાયીઓ દેશ વિદેશમાં વસે છે.

Intro:ગુજરાતની સંત પરંપરાના ધ્રુવતારક સમાન તેજસ્વી આધ્યાત્મિક પુરુષ શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મીક સાધના કેન્દ્ર કોબા ના પ્રણેતા સંત શ્રી આત્માનંદ જીના પવિત્ર જીવન વિશાળ શાસ્ત્ર જ્ઞાન અને તીર્થંકર તથા સંતો પ્રત્યેના અપાર ભક્તિ ભાવને કારણે તેમના ઉપદેશને અનુસરનારા તેમના હજારો અનુયાયીઓ દેશ વિદેશમાં વસે છે

Body:તેવર પૂજ્ય આત્માનંદજીનું આજરોજ કોબા ખાતે સ્વર્ગવાસ થયો હતો ગુજરાતમાં ગાંધીની પ્રેરણાથી આર્થિક રીતે સાધારણ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર મળી રહે તે હેતુથી કુબામા વિદ્યા ભક્તિ આનંદ ધામ ગુરુકુળ ની સ્થાપના કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ અને સંસ્કાર ઘડતરનું કાર્ય કરવામાં આવે છે તદુપરાંત જરૂરિયાત મંદ દર્દીઓ અને મેડિકલ સારવાર મળી રહે તે હેતુથી સંસ્થામાં મેડિકલ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે પૂજ્ય આત્માનંદ જીના દિવ્ય આત્માને રવિવારે સવારે 10.58 કલાકે આત્મજ્ઞાન સંતો વિશાળતા ગૌણ તથા મોક્ષ ની ઉપસ્થિતિમાં શાંતિ પૂર્વક દેહત્યાગ કરી સમાધિ મરણ નો પ્રાપ્ત કરેલ છે પૂજ્યશ્રીની અંતિમ સંસ્કાર વિધિ ખૂબ આશ્રમના સંકુલમાં સંપન્ન થયેલી હતી તેમની વિદાયથી ભારતીય સંત પરંપરા એક ઉજ્જવળ સિતારો આપણી વચ્ચેથી વિદાય પામ્યો છે પરંતુ તેમની પ્રેરણા તેમણે તૈયાર કરેલા મૂકશો તેમ જ ગ્રંથો અને તેમની સ્મૃતિ વિશાળ જનસમુદાયને સદાય માર્ગદર્શક બની રહેશે

Conclusion:એપ્રુવલ ભરત પંચાલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.