ETV Bharat / state

વડાપ્રધાને સભા સ્થળેથી દાંડી યાત્રાનો આરંભ કરાવ્યો - દાંડી યાત્રા 2021

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
author img

By

Published : Mar 12, 2021, 10:14 AM IST

Updated : Mar 12, 2021, 1:36 PM IST

13:33 March 12

વડાપ્રધાનની એરપોર્ટ પર બેઠક

  • વડાપ્રધાનની એરપોર્ટ પર બેઠક 
  • છેલ્લી 25 મિનિટથી વડાપ્રધાનની બેઠક 
  • બેઠકમાં મુખ્યપ્રધાન અને સી.આર. પાટીલ ઉપસ્થિત અને રાજ્યપાલ હાજર 
  • આચાર્ય દેવવ્રત, વિજય રૂપાણી, સી.આર. પાટીલ ઉપસ્થિત 
  • ભાજપના દિગ્ગજ નેતાઓ પણ બેઠકમાં

13:19 March 12

દાંડી યાત્રાને લઈ શંકરસિંહ વાધેલાએ કર્યું ટ્વિટ

  • દાંડી યાત્રાને લઈ શંકરસિંહ વાધેલાએ કર્યું ટ્વિટ

13:13 March 12

વડાપ્રધાન એરપોર્ટ પહોંચ્યા

  • વડાપ્રધાન એરપોર્ટ પહોંચ્યા

12:49 March 12

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાસ્થળેથી રવાના

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાસ્થળેથી રવાના

12:44 March 12

વડાપ્રધાને સભા સ્થળેથી દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યો

  • વડાપ્રધાને સભા સ્થળેથી દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યો

12:34 March 12

અમૃત મહોત્સવની સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પણ મનાવાશે

  • વડાપ્રધાને જુદા-જુદા સત્યાગ્રહોને યાદ કર્યા
  • અમૃત મહોત્સવની સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પણ મનાવાશે
  • વધુમાં વધુ લોકો અમૃત મહોત્સવમાં ભાગ લે

12:26 March 12

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અમૃત મહોત્સવના આમંત્રણનો અસ્વીકાર કાર્યો

"સવિનય અસ્વીકારનુ આંદોલન"

 પુજ્ય ગાંધીના ગુજરાતમાં કરશોષણ, આર્થિક મંદી, મોંધવારી, બેરોજગારી, ભેદભાવ, ભ્રષ્ટાચાર અને અત્યાચાર જેવી વિકરાળ સમસ્યાઓ વિરુદ્ધ..

સત્તાના મદમા સુતેલી સરકારને જગાડવા માટે સરકારી આમંત્રણનો "સવિનય અસ્વીકાર" 

આમંત્રણ બદલ આભાર 

#આઝાદીનોઅમૃતમહોત્સવ

12:19 March 12

દાંડીયાત્રાએ દેશના લોકોને જોડી રાખ્યા

  • દાંડીયાત્રાએ દેશના લોકોને જોડી રાખ્યા
  • આઝાદીની ચળવળમાં ભાગ લેનારા દરેકને નમન
  • અનેક ચળવળોથી લોકો હજુ પણ અજાણ

12:16 March 12

મીઠું એ આત્મનિર્ભરતાનું પ્રતિક છે

  • મીઠું એ આત્મનિર્ભરતાનું પ્રતિક છે
  • અંગ્રેજોઓ આત્મનિર્ભરતાના પ્રતિક પર ઘાત કર્યો હતો
  • દરેક ચળવળ આપણને પ્રેરણા આપે છે
  • આઝાદીની દરેક ચળવળને દેશવાસીઓ ભૂલ્યા નથી

12:08 March 12

વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું શરૂ

વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું શરૂ
વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું શરૂ
  • અમૃત મહોત્સવની ઉજવણીમાં વરુણ દેવે દિલ્હીમાં વર્ષા કરી
  • આ મહોત્સવ 15 ઓગસ્ટ, 2023 સુધી ચાલશે
  • આઝાદીની ચળવળમાં ભાગ લેનાર તમામ મહાનુભાવોને વંદન
  • દેશની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર જવાનોને નમન
  • આ પર્વમાં સાશ્વત ભારતની પરંપરા પણ છે

12:06 March 12

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના ક્રાંતિકારીઓને યાદ કર્યા

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના ક્રાંતિકારીઓને યાદ કર્યા

12:03 March 12

વડાપ્રધાને ગાંધીઆશ્રમની રેકોર્ડ બુકમાં સંદેશ લખ્યો

  • વડાપ્રધાને ગાંધીઆશ્રમની રેકોર્ડ બુકમાં સંદેશ લખ્યો

11:59 March 12

આઝાદી અમૃત મહોત્સવમાં અનુપમ ખેર રહ્યા ઉપસ્થિત

  • આઝાદી અમૃત મહોત્સવમાં અનુપમ ખેર રહ્યા ઉપસ્થિત

11:47 March 12

કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન પ્રહલાદ સિંહ પટેલે મંચ પર ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું

  • કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન પ્રહલાદ સિંહ પટેલે મંચ પર ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું

11:44 March 12

આંધ્રપ્રદેશની કાપડ બનાવવાની સ્ટોરી પ્રસ્તુત કરાઈ

  • આંધ્રપ્રદેશની કાપડ બનાવવાની સ્ટોરી પ્રસ્તુત કરાઈ
  • દરેક રાજ્ય જયાંથી હાથથી સુતરાઉ કાપડ બનાવવાનું કાર્ય ચાલે છે. તેની સ્ટોરી રજૂ કરાઇ

11:40 March 12

#vocalforlocal અંતર્ગત સ્વદેશી વસ્તુ ખરીદવા અપીલ

  • #vocalforlocal અંતર્ગત સ્વદેશી વસ્તુ ખરીદવા અપીલ
  • મોટો ચરખો સાબરમતી આશ્રમમાં મુકાશે

11:36 March 12

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ' આઝાદી અમૃત મહોત્સવ' વેબસાઈટ લોન્ચ કરી

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ' આઝાદી અમૃત મહોત્સવ' વેબસાઈટ લોન્ચ કરી

11:30 March 12

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને પોલીસ દ્વારા તેમની ઓફિસ ઉપર નજરકેદ કર્યા

  • ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને પોલીસ દ્વારા તેમની ઓફિસ ઉપર નજરકેદ કર્યા

11:28 March 12

  • દેશની તમામ સંસ્કૃતિનુંં એક મંચ પર પર્ફોર્મન્સ
  • દેશપ્રેમ અને મોટીવેશનલ ગીતોથી ડોમ ગુંજયો

11:18 March 12

પ્રસિદ્ધ ગાયક હરિહરને રજુ કર્યું 'વંદે માતરમ' ગીત

  • પ્રસિદ્ધ ગાયક હરિહરને રજુ કર્યું 'વંદે માતરમ' ગીત

11:03 March 12

બોલિવુડનો પ્રખ્યાત સિંગર 'જૂબિન નોટિયાલ' કાર્યક્રમમાં ગીત રજુ કર્યું

  • બોલિવુડનો પ્રખ્યાત સિંગર 'જૂબિન નોટિયાલ' કાર્યક્રમમાં ગીત રજુ કર્યું
  • તમિલનાડુનું ગીત રજુ
  • તો સાથે સાથે ભરતનાટ્યમની પ્રસ્તુતિ
  • 'વંદે માતરમ' ગવાશે

11:01 March 12

સાબરમતી આશ્રમ ટ્રસ્ટના સેક્રેટરી અમૃત મોદી, વડાપ્રધાન સાથે મંચ ઉપર

  • સાબરમતી આશ્રમ ટ્રસ્ટના સેક્રેટરી અમૃત મોદી, વડાપ્રધાન સાથે મંચ ઉપર

10:59 March 12

વડાપ્રધાને સૂતરની આટી ગાંધી પ્રતિમાને પહેરાવી

  • વડાપ્રધાને સૂતરની આટી ગાંધી પ્રતિમાને પહેરાવી

10:54 March 12

દાંડી યાત્રાને લઈ ઈમરાન ખેડાવાલાએ ટ્વિટ કર્યું છે.

ઈમરાન ખેડાવાલાનું ટ્વિટ
ઈમરાન ખેડાવાલાનું ટ્વિટ
  • દાંડી યાત્રાને લઈ ઈમરાન ખેડાવાલાએ ટ્વિટ કર્યું છે.

10:51 March 12

તે સમયે ટાઈમ મેગેઝીન પરના ગાંધીજીના ફોટાને વડાપ્રધાને નિહાળ્યો

  • તે સમયે ટાઈમ મેગેઝીન પરના ગાંધીજીના ફોટાને વડાપ્રધાને નિહાળ્યો
  • વડાપ્રધાન મંચ પર પહોંચ્યા
  • વડાપ્રધાન સંબોધન સ્થળ પાછળનું ચિત્ર પ્રદર્શન નિહાળી રહ્યા છે

10:49 March 12

ગાંધીઆશ્રમમાં વડાપ્રધાન મોદીએ પ્રદર્શન નિહાળ્યું

  • ગાંધીઆશ્રમમાં વડાપ્રધાન મોદીએ પ્રદર્શન નિહાળ્યું

10:48 March 12

વડાપ્રધાન સંબોધનના સ્થળે 'અભય ઘાટ' પહોંચ્યા

  • વડાપ્રધાન સંબોધનના સ્થળે 'અભય ઘાટ' પહોંચ્યા

10:47 March 12

  • વડાપ્રધાન આશ્રમમાંથી બહાર નીકળ્યા

10:47 March 12

અમદાવાદના મેયર કિરીટ પરમાર પણ ઉપસ્થિત

  • અમદાવાદના મેયર કિરીટ પરમાર પણ ઉપસ્થિત

10:43 March 12

કોંગી આગેવાનોને હજુ પણ નથી આપવામાં આવી દાંડી યાત્રાની પરવાનગી

  • કોંગ્રેસના આગેવાનોએ દાંડી યાત્રાની પરવાનગી માંગી
  • અંતિમ સમય સુધી હજુ પણ નથી આપવામાં આવી મંજૂરી 
  • મોડી રાત્રે ગાંધીનગર પોલીસે MLA કવાટર્સમાં કોંગ્રેસના નેતાઓને બંદી બનાવ્યા

10:40 March 12

વડાપ્રધાને સૂતરની દોર ગાંધી પ્રતિમાને પહેરાવી

  • વડાપ્રધાને સૂતરની દોર ગાંધી પ્રતિમાને પહેરાવી
  • વડાપ્રધાન મોદી દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે

10:39 March 12

વડાપ્રધાનનું સ્વાગત કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પહોંચ્યા

  • વડાપ્રધાનનું સ્વાગત કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પહોંચ્યા

10:36 March 12

વડાપ્રધાન મોદી પહોંચ્યા ગાંધી આશ્રમ

  • વડાપ્રધાન મોદી પહોંચ્યા ગાંધી આશ્રમ

10:31 March 12

લદ્દાખથી અમદાવાદ આવ્યો મોદીનો ફેન

  • વડાપ્રધાન મોદી સાબરમતી આશ્રમ જવા રવાના
  • લદ્દાખથી અમદાવાદ આવ્યો મોદીનો ફેન
  • "લદ્દાખ લવ્સ મોદી" સાથે યાત્રાના પ્રારંભમાં જોડાયો

07:48 March 12

વડાપ્રધાને સભા સ્થળેથી દાંડી યાત્રાનો આરંભ કરાવ્યો

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
  • રાજ્યપાલ તેમજ મુખ્યપ્રધાન વિજય રુપાણી કરશે સ્વાગત

Last Updated : Mar 12, 2021, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.