અમદાવાદ: ગીફ્ટ સિટીમાં બુલિયન ટ્રેડ એક્સચેન્જ સ્થાપશે, પછી ભારતમાં સોનાના ભાવ હવે ગીફ્ટ સિટીમાંથી નક્કી થશે. દેશનું પહેલું બુલિયન એક્સચેન્જ ગુજરાતમાં બનશે. આંતરરાષ્ટ્રીય બજારમાં લંડન અને અમેરિકામાં સોનાના ભાવ કોમેક્સ અને નાયમેક્સ નક્કી કરે છે, તે જ રીતે હવે દુનિયા અમદાવાદના બુલિયન ટ્રેડ એક્સચેન્જના ભાવની નોંધ લેશે. નાણાં પ્રધાને અમદાવાદ-ગાંધીનગરના ગીફ્ટ સિટીને આપેલી ગીફ્ટ મુદ્દે વધુ જાણકારી મેળવવા અમદાવાદના બ્યૂરો ચીફ ભરત પંચાલે ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ શાંતિભાઈ પટેલની વિશેષ મુલાકાત લીધી છે. જોઈએ આ મુલાકાત.
દેશના ગોલ્ડના ભાવ અમદાવાદના ગીફ્ટ સિટીથી નક્કી થશે
નાણાપ્રધાન નિર્મલા સીતારમને પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે આવેલા ગીફ્ટ સિટીમાં બુલિયન એક્સચેન્જ સ્થાપવાની જાહેરાત કરી છે. જેને પગલે ગુજરાતના બુલિયના વેપારીઓમાં ભારે ખુશી વ્યાપી ગઈ છે. દેશના સોનાના ભાવ અમદાવાદથી નક્કી થશે. એટલે કે, અમદાવાદ એ બુલિયન ટ્રેડિંગનું હબ બનશે.
અમદાવાદ: ગીફ્ટ સિટીમાં બુલિયન ટ્રેડ એક્સચેન્જ સ્થાપશે, પછી ભારતમાં સોનાના ભાવ હવે ગીફ્ટ સિટીમાંથી નક્કી થશે. દેશનું પહેલું બુલિયન એક્સચેન્જ ગુજરાતમાં બનશે. આંતરરાષ્ટ્રીય બજારમાં લંડન અને અમેરિકામાં સોનાના ભાવ કોમેક્સ અને નાયમેક્સ નક્કી કરે છે, તે જ રીતે હવે દુનિયા અમદાવાદના બુલિયન ટ્રેડ એક્સચેન્જના ભાવની નોંધ લેશે. નાણાં પ્રધાને અમદાવાદ-ગાંધીનગરના ગીફ્ટ સિટીને આપેલી ગીફ્ટ મુદ્દે વધુ જાણકારી મેળવવા અમદાવાદના બ્યૂરો ચીફ ભરત પંચાલે ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ શાંતિભાઈ પટેલની વિશેષ મુલાકાત લીધી છે. જોઈએ આ મુલાકાત.
------------------------------------------------------------------------------------------------------------------------------
અમદાવાદ- નાણાંપ્રધાન નિર્મલા સીતારમને પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરેલ બજેટમાં અમદાવાદ- ગાંધીનગર વચ્ચે આવેલા ગીફ્ટ સિટીમાં બુલિયન એક્સચેન્જ સ્થાપવાની જાહેરાત કરી છે, જેને પગલે ગુજરાતના બુલિયના વેપારીઓમાં ભારે ખુશી વ્યાપી ગઈ છે. દેશના સોનાના ભાવ અમદાવાદથી નક્કી થશે. એટલે કે અમદાવાદ એ બુલિયન ટ્રેડિંગનું હબ બનશે.Body:ગીફ્ટ સિટીમાં બુલિયન ટ્રેડ એક્સચેન્જ સ્થાપશે પછી ભારતમાં સોનાના ભાવ હવે ગીફ્ટ સિટીમાંથી નક્કી થશે. તે દેશનું પહેલું બુલિયન એક્સચેન્જ ગુજરાતમાં બનશે. આંતરરાષ્ટ્રીય બજારમાં લંડન અને અમેરિકામાં સોનાના ભાવ કોમેક્સ અને નાયમેક્સ નક્કી કરે છે, તે જ રીતે હવે દુનિયા અમદાવાદના બુલિયન ટ્રેડ એક્સચેન્જના ભાવની નોંધ લેશે. નાણાંપ્રધાને અમદાવાદ-ગાંધીનગરના ગીફ્ટ સિટીને આપેલી ગીફ્ટ મુદ્દે વધુ જાણકારી મેળવવા અમદાવાદના બ્યૂરોચીફ ભરત પંચાલે ઑલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ શાંતિભાઈ પટેલની વિશેષ મુલાકાત લીધી છે, તો આવો જોઈએ આ મુલાકાત…Conclusion:ગીફ્ટ સિટીમાં બુલિયન એક્સચેન્જ સ્થપાશે પછી રોજગારીમાં વધારો થશે, ટુરીઝમ વધશે, ટ્રાન્સપોર્ટેશન વધશે, વેરહાઉસની જરૂરિયાત ઉભી થશે, બુલિયન એક્સચેન્જ સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના વેપારીઓની ઓફિસ અમદાવાદ અને ગાંધીનગરમાં નખાશે, જેના અનેક ફાયદા આગામી સમયમાં ગુજરાતને મળશે.
સુપર- 1
ભરત પંચાલ
બ્યુરો ચીફ, ઈ ટીવી ભારત ગુજરાત
સુપર-2
શાંતિભાઈ પટેલ
પ્રમુખ, ઑલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન