ETV Bharat / state

ભાજપે આગામી વિધાનસભાની પેટા ચૂંટણીઓને લઈને જવાબદારીઓ નક્કી કરી - BY ELECTION

રાજ્યસભાની ચૂંટણીઓ બાદ હવે આગામી સમયમાં ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે તેને લઈને ભાજપ દ્વારા ચૂંટણીનું બ્યુગલ ફૂંકી દેવામાં આવ્યું છે.

આગામી વિધાનસભાની પેટા ચૂંટણીઓને લઈને જવાબદારીઓ નક્કી કરી

author img

By

Published : Jun 29, 2020, 5:37 PM IST

Updated : Jun 29, 2020, 7:00 PM IST

અમદાવાદ : આજે સોમવારે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની આગેવાનીમાં ભાજપા દ્વારા પેટા ચૂંટણીને લઈને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય પ્રધાન પુરસોત્તમ રૂપાલા, ભાજપ રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી.સતીષ વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આગામી વિધાનસભાની પેટા ચૂંટણીઓને લઈને જવાબદારીઓ નક્કી કરી

આ મિટિંગમાં ભારતીય જનતાપાર્ટી પાર્ટી દ્વારા જે 8 વિધાનસભામાં પેટા ચૂંટણી યોજાવવાની છે. તેની જવાબદારી નક્કી કરીને તેના ઇન્ચાર્જ નક્કી કરવામાં આવ્યા હતાં. જેમાં સરકાર અને સંગઠન એમ બંને પક્ષમાંથી એક-એક વ્યક્તિની નિંમણૂક કરાઈ હતી.

  1. અબડાસા: ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કે.સી પટેલ
  2. લીંબડી: આર.સી.ફળદુ અને નીતિન ભારદ્વાજ
  3. કરજણ: પ્રદીપસિંહ જાડેજા અને શબ્દશરણ બ્રહ્મભટ્ટ
  4. ડાંગ: ગણપત વસાવા અને પુર્ણેશ મોદી
  5. કપરાડા: ઈશ્વરસિંહ પટેલ અને ભરતસિંહ પરમાર
  6. .મોરબી: સૌરભ પટેલ અને આઈ.કે.જાડેજા
  7. ગઢડા: કુંવરજી બાવળીયા અને ગોરધન ઝડફિયા
  8. ધારી: ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા) અને ધનસુખ ભંડેરી

ઉલ્લેખનીય છે કે, ખાલી પડેલી વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાવવાની છે. જે આઠ વિધાનસભા બેઠકોની ચૂંટણીના ઇન્ચાર્જો નક્કી કર્યા છે. તે તમામ સાથે સીધી રીતે સંકલન ભાર્ગવ ભટ્ટ અને શંકર ચૌધરી દ્વારા કરવામાં આવશે.

Last Updated : Jun 29, 2020, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.