ETV Bharat / state

આ વખતની નવરાત્રીમાં પ્રેક્ષકોને પણ મળશે ઇનામ

અમદાવાદ: જેની ખેલૈયાઓ આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. તે નવરાત્રી ઉત્સવની શરૂઆત થોડા સમયમાં થવાની છે, ત્યારે નવરાત્રી ઉત્સવની મજા માણવા માટે ખેલૈયાઓ છેલ્લા ઘણા સમયથી ઉત્સુક હતાં. તો આ વખતે નવરાત્રીમાં પ્રેક્ષકોને પણ ઈનામ મળશે.

etv bharat amd
author img

By

Published : Sep 19, 2019, 6:43 PM IST

નવરાત્રી નજીક આવી રહી છે, ત્યારે હાલ આ પર્વને ગણતરીના દિવસો બાકી છે. તેની સાથે-સાથે યુવાનો પણ ઘણા પ્રકારના ગરબા ડ્રેસની ખરીદીમાં તથા ગરબાનો સ્ટેપ શીખવામાં વ્યસ્ત થઈ ગયા છે.

આ વખતની નવરાત્રીમાં પ્રેક્ષકોને પણ મળશે ઇનામ

નવરાત્રીને લઇને પાર્ટી પ્લોટવાળા પણ ખેલૈયાઓને આવકારવા માટે તૈયાર છે, ત્યારે ગોસેલેબ દ્વારા અમદાવાદના ગ્રીન અંદાઝ પાર્ટી પ્લોટમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલિવૂડ એક્ટર રિમી સેન, અરવિંદ વેગડા, ભૂમિક શાહ, નિરાલી ફોજદાર, સત્યેન વાઘેલા જેવા અનેક કલાકારો સામેલ થવાના છે.

Intro:અમદાવાદઃ
બાઈટ: ચિરાગ શાહ(આયોજક)
બાઈટ 2: રિમી સેન(બોલિવૂડ એક્ટર)

જેની ખેલૈયાઓ સુખ પૂર્વક રાહ જોઇ રહ્યા છે તે નવરાત્રી ઉત્સવ ની શરૂઆત થોડા સમયમાં થવાની છે નવરાત્રી ઉત્સવ ની મજા માણવા માટે ખેલૈયાઓ છેલ્લા ઘણા સમયથી ઉત્સુક હતા અને હવે તેનો અંત નજીક છે. હાલ આ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેની સાથે સાથે યુવાનો પણ ઘણા પ્રકારના ગરબા ડ્રેસની ખરીદીમાં તથા ગરબાનો સ્ટેપ શીખવામાં વ્યસ્ત થઈ ગયા છે ત્યારે પાર્ટી પ્લોટ વાળા પણ ખેલૈયાઓને આવકારવા માટે છે આવા સમયે જ્યારે ટ્રાફિક ના નિયમો કડક બની ગયા છે અને પાર્કિંગની સુવિધા પણ જ્યારે ખેલૈયાઓને આકર્ષી રહી છે ત્યારે ગોસેલેબ દ્વારા અમદાવાદના ગ્રીન અંદાઝ પાર્ટીપ્લોટમાં નવરાત્રી નું આયોજન કર્યું છે જેમાં બોલિવૂડ એક્ટર રિમી સેન, અરવિંદ વેગડા, ભૂમિક શાહ, નિરાલી ફોજદાર, સત્યેન વાઘેલા જેવા અનેક કલાકારો શામેલ થશે.

Body:આયોજક ચિરાગ શાહના જણાવ્યા પ્રમાણે આ વખતે પ્રથમ વાર થ્રીડી ગરબા યોજાશે અને પ્રેક્ષકોને પણ ઈનામ મળશે. રોજના 15 હજારની કેપિસિટી ધરાવતા આ પાર્ટી પ્લોટ માં રોજ વિવિધ નામો ખેલૈયાઓને મળશે જેમાં ઇસ્ત્રી થી માંડીને બાઈક સુધીના ઇનામો રાખવામાં આવેલ છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.