INIFDના દર વર્ષે વાર્ષિક ફેશન શોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ વાર્ષિક ફેશન શો 2019માં પણ અલગ અને નવું જોવા મળ્યું હતું. આ શોની ખાસ વસ્તુ એ છે કે એક પણ વર્ષે કોઈ થીમ રિપીટ થતી નથી. INIFD છેલ્લા બે દાયકાથી ફેશનના શિક્ષણમાં કાર્યરત છે.


દર વર્ષે થતા ફેશન શોમાં પેનલમાં પ્રખ્યાત ન્યાયમૂર્તિ અને જૂરી દ્વારા શ્રેષ્ઠ પરિણામ મળે તે માટે નિયમિત અંતરાલ પર તેમના ઇનપુટ્સ આપે છે. જેમાં દરેક કપડાંની ખામી માટે કાળજીપૂર્વક તાપસ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ મેલાન્સ 2019માં આજ પધ્ધતિથી કામ કરવામાં આવ્યું છે. જેમાં ટોપીકળ પેરેડાઇસ, ફેન્ટાસિયા, અપ એન અપ જેવી 14 થીમ્સ રજુ કરવામાં આવી હતી.