ETV Bharat / state

43.7 ડિગ્રી સાથે અમદાવાદમાં ગરમીનો પ્રકોપ યથાવત - gujarat

અમદાવાદ: સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાસી ગયા છે અને અમદાવાદ શહેરના રસ્તાઓ બપોરના સમયમાં સુના બન્યા છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને હજુ વધુ બે ત્રણ દિવસ હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે.

ફોટો
author img

By

Published : Apr 30, 2019, 3:55 AM IST

જ્યાં લાંબી ઇનિંગ બાદ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. એપ્રિલના અંત સુધીમાં અમદાવાદ શહેરનું તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. શહેરમાં અસહ્ય ગરમીને કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમ હવાઓ અને લૂના કારણે માંદગીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણા શેરડીનો રસ નાળિયેર પાણી વગેરેનો સહારો લઈ રહ્યા છે, અત્યંત ગરમીને કારણે શહેરના રસ્તાઓ સૂના થઈ ગયા છે.

હવામાન વિભાગ દ્વારા અગાઉ પણ શહેરમાં હીટવેવની આશંકા હતી. શહેરમાં વાતાવરણમાં ગરમાટો અને તાપમાનમાં સતત વધારો નોંધાયો છે. અમદાવાદ શહેરનું તાપમાન ૪૩.૭ ડિગ્રી નોંધાયુ છે. કંડલા એરપોર્ટનું તાપમાન ૪૬.૮ ડિગ્રી નોંધાયું છે જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ તાપમાન છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન ૪૪.૭ ડિગ્રી નોંધાયું છે.

અમરેલી ૪૪.૪ ડિગ્રી, વડોદરા ૪૪.૪ ડિગ્રી, રાજકોટ ૪૪ ડિગ્રી, અમદાવાદ ૪૩.૭ ડિગ્રી, ગાંધીનગર ૪૩.૬ ડિગ્રી, ડીસા ૪૩.૫ ડિગ્રી, ન્યુ કંડલા ૪૩.૧ ડિગ્રી, ભુજ ૪૨.૮ ડિગ્રી, વલ્લભવિદ્યાનગર ૪૨.૮ ડિગ્રી, ભાવનગર ૪૨.૫ ડિગ્રી અને પોરબંદર ૪૨.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી હીટવેવ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હજી ગરમીનો પ્રકોપ રાજ્યમાં યથાવત રહેશે.

Intro:Body:

અમદાવાદ: સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાસી ગયા છે અને અમદાવાદ શહેરના રસ્તાઓ બપોરના સમયમાં સુના બન્યા છે.હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને હજુ વધુ બે ત્રણ દિવસ હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે.

જ્યાં લાંબી ઇનિંગ બાદ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. એપ્રિલના અંત સુધીમાં અમદાવાદ શહેરનું તાપમાન ૪૪ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. શહેરમાં અસહ્ય ગરમીને કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો ગરમ હવાઓ અને લૂના કારણે માંદગીઓમાં પણ વધારો જોવા મળ્યો છે.ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણા શેરડીનો રસ નાળિયેર પાણી વગેરેનો સહારો લઈ રહ્યા છે, ત્યારે અત્યંત ગરમીને કારણે શહેરના રસ્તાઓ સૂના થઈ ગયા છે.

હવામાન વિભાગ દ્વારા અગાઉ પણ શહેરમાં હીટવેવની આશંકા દર્શાવામાં આવીહતી. ૨૬ થી ૨૮ એપ્રિલ દરમિયાન પણ જાહેર કરવામાંઆવ્યું હતું. ત્યારે શહેરમાં વાતાવરણમાં ગરમાટો અને તાપમાનમાં સતત વધારો નોંધાયો છે. અમદાવાદ શહેરનું તાપમાન ૪૩.૭ ડિગ્રી નોંધાયુ છે. કંડલા એરપોર્ટનું તાપમાન ૪૬.૮ ડિગ્રી નોંધાયું છે જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ તાપમાન છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન ૪૪.૭ ડિગ્રી નોંધાયું છે.

તો અમરેલી ૪૪.૪ ડિગ્રી, વડોદરા ૪૪.૪ ડિગ્રી, રાજકોટ ૪૪ ડિગ્રી, અમદાવાદ ૪૩.૭ ડિગ્રી, ગાંધીનગર ૪૩.૬ ડિગ્રી, ડીસા ૪૩.૫ ડિગ્રી, ન્યુ કંડલા ૪૩.૧ ડિગ્રી, ભુજ ૪૨.૮ ડિગ્રી, વલ્લભવિદ્યાનગર ૪૨.૮ ડિગ્રી, ભાવનગર ૪૨.૫ ડિગ્રી અને પોરબંદર ૪૨.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી હીટવેવ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હજી ગરમીનો પ્રકોપ રાજ્યમાં યથાવત રહેશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.