ETV Bharat / state

અમદાવાદના ટ્યુશન ક્લાસિસમાં શિક્ષકે વિદ્યાર્થીને ગળું દબાવી માર માર્યો, ઘટના CCTVમાં કેદ - એલેન ટ્યુશન કલાસિસ

અમદાવાદ: શહેરના ખાનગી ટ્યુશન ક્લાસિસમાં શિક્ષકે પોતાનો ગુસ્સો વિદ્યાર્થી પર ઊતાર્યો હતો. શિક્ષકને ગુસ્સા પર કાબૂ ન રહેતા વિદ્યાર્થીનું ગળું દબાવીને માર માર્યો હતો. આ અંગે વિદ્યાર્થીએ ઘરે વાલીને જાણ કરતા વાલી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યા શિક્ષક પણ હાજર રહ્યા હતા. બંને પક્ષોને અમદાવાદ પોલીસે સમજાવી સમાધાન કર્યું હતું.

Ahmadabad
author img

By

Published : Jul 28, 2019, 7:49 PM IST

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના સિંધુ ભવન રોડ પર એલેન ટ્યુશન કલાસિસ આવેલા છે. જેમાં ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે ગળું દબાવીને માર માર્યો હતો. આ અંગે વિદ્યાર્થીના વાલીને જાણ થતા રોષે ભરાયા હતા અને મામલો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

અમદાવાદ: ટ્યુશન ક્લાસિસમાં શિક્ષકે વિદ્યાર્થીને ગળું દબાવીને માર માર્યો, ઘટના CCTV માં કેદ

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિદ્યાર્થીના વાલીએ પોલીસ સ્ટેશનમાં હોબાળો પણ મચાવ્યો હતો. વિદ્યાર્થીને મારનાર શિક્ષક પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હાજર રહ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે વાલીને સમજાવતા અંતે સમાધાન થયું હતું. વિદ્યાર્થીને ગળું દબાવીને માર મારવાની ઘટના CCTV માં પણ કેદ થઈ હતી.

Intro:અમદવાદ: શહેરના ખાનગી ટ્યુશન ક્લાસિસમાં શિક્ષકે પોતાનો ગુસ્સો વિદ્યાર્થી ઉપર ઉતરતા વિદ્યાર્થીનું ગળું દબાવીને માર-માર્યો હતો.આ અંગે વિદ્યાર્થીએ ઘરે વાલીને જાણ કરતા વાલી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં શિક્ષક પણ હાજર રહ્યા હતા.બંને પક્ષોને પોલીસે સમજવીને સમાધાન કર્યું હતું...

Body:સિંધુ ભવન રોડ પર એલેન ટ્યુશન કલાસિસ આવેલા છે 7માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે ગળું દબાવીને માર-માર્યો હતો.આ અંગે વિદ્યાર્થીના વાલીને જાણ થતાં રોષે ભરાયા હતા અને મામલો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિદ્યાર્થીના વાલીએ પોલીસ સ્ટેશનમાં હોબાળો પણ મચાવ્યો હતો.વિદ્યાર્થીને મારનાર શિક્ષક પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હાજર રહ્યા હતા.મામલે પોલીસે વાલીને સમજાવતા અંતે સમાધાન થયું હતું.વિદ્યાર્થીને ગાડું દબાવીને મારમારવાની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી...Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.