ETV Bharat / state

CSK Vs GT 1st IPL Match : ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ગુજરાત ટાઇટન્સ જીત્યું

આજથી TATA IPL 2023 સિઝન 16ની શરુઆત થઇ ચુકી છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિટમમાં 6 વાગ્યે ઓપનિંગ સેરેમની પછી, 07:30 કલાકે ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે પ્રથમ મેચ રમાઇ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગની પસંદગી કરી હતી. ચેન્નાઇએ પ્રથમ ઇનિંગમાં 7 વિકેટે 178 રન બનાવ્યા હતા, તેને ગુજરાત ટાઈટન્સે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. અને ગુજરાત ટાઈટન્સે જીત હાંસલ કરી હતી.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 31, 2023, 10:48 PM IST

Updated : Mar 31, 2023, 11:56 PM IST

અમદાવાદ : વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે 07:30 કલાકે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાઇ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને ચેન્નાઇને પ્રથમ બેટીંગ કરવા માટે નિમંત્રીત કરી હતી. જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સે પ્રથમ ઇનિંગ 178 રન બનાવીને ગુજરાત ટાઇટન્સને જીત માટે 178નો લક્ષ્યાંક આપ્યો હતો.

ગુજરાત ટાઈટન્સની જીતઃ ગુજરાત ટાઈટન્સે19.2 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 36 બોલમાં 62 રન,વિજય શંકરે 21 બોલમાં 27 રન બનાવ્યા અને વૃદ્ધિમાન સાહાએ 16 બોલમં 25 રન બનાવ્યાહતા. જેની મદદથી ગુજરાત ટાઈટન્સે જીત હાંસલ કરી હતી.

ચેન્નાઇ સુપર કિંગ્સ બેટીંગ પરફોર્મન્સ : GTની ટીમ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરતા રિદ્ધિમાન સાહાએ 25 રન, સાઇ શુદર્શનએ 22 રન, શુભમન ગિલ 38 (અણનમ), હાર્દિક પંડ્યા 3 (અણનમ).

ચેન્નાઇ સુપર કિંગ્સ બેટીંગ પરફોર્મન્સ : CSKની ટીમે પ્રથમ બેટીંગ કરતા 178 રન બનાવ્યા હતા. જેમાં ડેવોન કોનવેએ 01, રુતુરાજ ગાયકવાડએ 92, બેન સ્ટોક્સએ 07, અંબાતી રાયડુએ 12, મોઈન અલીએ 12, રવિન્દ્ર જાડેજાએ 01, શિવમ દુબેએ 19, એમએસ ધોની 14 (અણનમ) અને મિશેલ સેન્ટનરએ 01 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ગુજરાત ટાઇટન્સ બોલિંગ પરફોર્મન્સ : GTની ટીમે પ્રથમ બોલિંગ કરતા 7 વિકેટ ઝડપી હતી. જેમાં મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ, હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 28 રન આપીને 0 વિકેટ, જોશુઆ લિટલે 4 ઓવરમાં 41 રન આપીને 1 વિકેટ, રાશિદ ખાને 4 ઓવરમાં 26 આપીને 2 વિકેટ, અલઝારી જોસેફે 4 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ અને યશ દલાલે 1 ઓવરમાં 14 રન આપ્યા હતા.

ચેન્નાઇ સુપર કિંગ્સ પ્લેયર લિસ્ટ : ચેન્નાઇ સુપર કિંગ્સની પ્લેઇન્ગ 11 ટીમમાં ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), મિશેલ સેન્ટનર, દીપક ચહર અને રાજવર્ધન હંગરગેકર સમાવેશ કરવામાં આવ્યો હતો.

ગુજરાત ટાઇટન્સ પ્લેયર લિસ્ટ : ગુજરાત ટાઇટન્સની પ્લેઇન્ગ 11 ટીમમાં રિદ્ધિમાન સાહા (wk), શુભમન ગિલ, કેન વિલિયમસન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જોશુઆ લિટલ, યશ દયાલ અને અલઝારી જોસેફનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Last Updated : Mar 31, 2023, 11:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.