ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટનાં વિરોધમાં ઉસ્માનપુરા ખાતેનાં રિવર ફ્રન્ટમાં મોટી સંખ્યામાં ડોકટરો અને વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને એકટનો વિરોધ કર્યો હતો સાથે જ વિદ્યાર્થીઓએ રિવર ફ્રન્ટથી ગાંધી આશ્રમ સુધીની રેલી પણ યોજી હતી.મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આ અંગે અમદાવાદનાં ફિઝિયોથેરાપિસ્ટ તબીબે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનાં આ ડ્રાફ્ટ બિલનાં લીધે દેશનાં ફિઝીયોથેરાપીસ્ટો તબીબોને આર્થિક માઠી અસર થશે તેમજ તેમનો હક છીનવાઈ જશે .દુનિયાનાં મોટાભાગનાં દેશોમાં ફિઝિયોથેરાપીસ્ટોને સન્માન અને સ્વતંત્ર દરજ્જો આપવામાં આવ્યો છે. જો, આ પ્રકારની સરકારની પોલીસી રહેશે તો દેશનું ઘણું ખરું યુવાધન બીજા વિકસિત દેશોમાં ફિઝિયોથેરાપી પ્રેક્ટિસ માટે દેશ છોડીને બીજા દેશમાં જવા મજબૂર બનશે.
અમદાવાદમાં ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટનો હજારો વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ - ફિટ ઇન્ડિયા
અમદાવાદ: તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ક્લિનિકલ એસ્ટા બ્લીશમેન્ટ એક્ટ લાવવાની તૈયારી કરવામાં આવી છે. ક્લિનિકલ એસ્ટા બ્લીશમેન્ટ એક્ટનાં ડ્રાફ્ટ સ્વતંત્ર પ્રેક્ટિસનાં અધિકાર માટેનાં નિયમોમાં ફિઝિયોથેરાપી તબીબો પ્રેક્ટિસ કરવા પર રોક લગાવવામાં આવી છે .આ ડ્રાફ્ટ બિલમાં ફિઝિયોની પ્રેક્ટિસને રેફરલ ગણવામાં આવી છે.જેનો અમદાવાદનાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અને ફિઝિયોથેરાપીસ્ટોએ વિરોધ કર્યો હતો અને રેલી યોજી હતી.
ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટનાં વિરોધમાં ઉસ્માનપુરા ખાતેનાં રિવર ફ્રન્ટમાં મોટી સંખ્યામાં ડોકટરો અને વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને એકટનો વિરોધ કર્યો હતો સાથે જ વિદ્યાર્થીઓએ રિવર ફ્રન્ટથી ગાંધી આશ્રમ સુધીની રેલી પણ યોજી હતી.મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આ અંગે અમદાવાદનાં ફિઝિયોથેરાપિસ્ટ તબીબે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનાં આ ડ્રાફ્ટ બિલનાં લીધે દેશનાં ફિઝીયોથેરાપીસ્ટો તબીબોને આર્થિક માઠી અસર થશે તેમજ તેમનો હક છીનવાઈ જશે .દુનિયાનાં મોટાભાગનાં દેશોમાં ફિઝિયોથેરાપીસ્ટોને સન્માન અને સ્વતંત્ર દરજ્જો આપવામાં આવ્યો છે. જો, આ પ્રકારની સરકારની પોલીસી રહેશે તો દેશનું ઘણું ખરું યુવાધન બીજા વિકસિત દેશોમાં ફિઝિયોથેરાપી પ્રેક્ટિસ માટે દેશ છોડીને બીજા દેશમાં જવા મજબૂર બનશે.
તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા clinical establishment act લાવવાની તૈયારી કરવામાં આવી છે. ક્લિનિકલ એસ્ટા બ્લીશમેન્ટ એક્ટના ડ્રાફ્ટ સ્વતંત્ર પ્રેક્ટિસના અધિકાર માટેના નિયમોમાં ફિઝિયોથેરાપી તબીબો પ્રેક્ટિસ કરવા પર રોક લગાવવામાં આવી છે .આ ડ્રાફ્ટ બિલમાં ફિઝિયો ની પ્રેક્ટિસ અને રેફરલ ગણવામાં આવી છે.જેનો અમદાવાદના ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અને ફિઝિયોથેરાપીસ્ટોએ વિરોધ કર્યો હતો અને રેલી યોજી હતી.
Body:એક્ટના વિરોધમાં ઉસ્માનપુરા ખાતેના રિવર ફ્રન્ટમાં મોટી સંખ્યામાં ડોકટરો અને વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને એકટનો વિરોધ કર્યો હતો સાથે જ વિદ્યાર્થીઓએ રિવર ફ્રન્ટથી ગાંધી આશ્રમ સુધીની રેલી પણ યોજી હતી.મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
આ અંગે અમદાવાદના ફિઝિયોથેરાપિસ્ટ તબીબે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના આ ડ્રાફ્ટ બિલ ના લીધે દેશના ફિઝીયોથેરાપી તબીબોને આર્થિક માઠી અસર થશે તેમજ તેમનો હક છીનવાઈ જશે .દુનિયાના મોટાભાગના દેશોમાં ફિઝિયોથેરાપી ને સન્માન અને સ્વતંત્ર દરજ્જો આપવામાં આવ્યો છે .જો આ પ્રકારની સરકારની પોલીસી રહેશે તો દેશનું ઘણું ખરું યુવાધન બીજા વિકસિત દેશોમાં ફિઝિયોથેરાપી પ્રેક્ટિસ માટે દેશ છોડીને બીજા દેશમાં જવા મજબૂર બનશે.
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે તેમને ફિટનેસ પર ભાર મૂક્યો છે .આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં ફિટનેસ માટે ફિઝીયોથેરાપી નો ખૂબ જ અનિવાર્ય ભાગ છે .આ પ્રકારનો કાર્યક્રમ દુનિયાના મોટાભાગના દેશમાં પણ ચાલતો હોય છે જો હવે સરકારનું જ આરોગ્ય વિભાગ ફિઝિયોથેરાપી ની પ્રેક્ટિસ નહીં કરવા દે તો પ્રધાનમંત્રીના પ્રોજેક્ટને માઠી અસર થશે એવું ફિઝિયોથેરાપિસ્ટ જણાવ્યું હતું...
બાઇટ- ગૌરવ પટેલ-(આચાર્ય- ફિઝિયોથેરાપી)
બાઇટ- ફિઝિયોથેરાપીસ્ટ
Conclusion: