ETV Bharat / state

પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને ઉત્પાદન કરનારા વેપારીઓ સામે થશે કડક કાર્યવાહી - productio of banned plastic

અમદાવાદ: AMCએ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ડ્રાઇવ કરી અનેક દુકાનો સીલ કરાઈ હતી, તો તેની સાથે જ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને ઉત્પાદન કરનારા વેપારીઓ પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર
author img

By

Published : Aug 18, 2019, 2:30 PM IST

શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણને લઇ જુદા-જુદા વિસ્તારમાં AMCના સોંલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરમાં આવેલી દુકાનો તથા પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા એકમોમાં તપાસ હાથ ધરી છે.

અમદાવાદ
પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને ઉત્પાદન કરનાર સામે કડક કાર્યવાહી

વેજલપુર વિસ્તારમાં આવેલા અર્બુદા ડિસ્પોસેબલ યુનિટને સીલ માર્યું હતું.ઉપરાંત કેએનજી ટ્રેડર્સને પણ સીલ કર્યું હતું.પ્લાસ્ટિક બેગોના વેચાણ બદલ અનેક શાકભાજીવાળા તેમજ દુકાનદારો પાસેથી મોટો દંડ વસૂલવાનું તેમજ સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ
પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને ઉત્પાદન કરનાર સામે કડક કાર્યવાહી

પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને ઉત્પાદન સામેની ઝૂંબેશમાં અનેક એકમોને સીલ કરવામાં આવ્યા છે. તો તેમની પાસેથી મોટી રકમનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. કેરી બેગ રાખવા બદલ લક્ષ્મી ગ્રુહ ઉદ્યોગ પાસેથી 15000 રૂપિયાનો દંડ વસૂલાયો છે.

Intro:અમદાવાદ :AMCએ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ડ્રાઇવ કરી, અનેક દુકાનો સીલ કરાઇ તેમજ દંડ વસૂલવામાં આવ્યો
Body:શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણને લઇ જુદા-જુદા વિસ્તારમાં AMCના સોંલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરમાં આવેલી દુકાનો તથા પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા એકમોમાં તપાસ હાથ ધરી છે. વેજલપુર વિસ્તારમાં આવેલા અર્બુદા ડિસ્પોસેબલ યુનિટને સીલ માર્યું હતું. ઉપરાંત કેએનજી ટ્રેડર્સને પણ સીલ કર્યું હતું. પ્લાસ્ટિક બેગોના વેચાણ બદલ અનેક શાકભાજીવાળા તેમજ દુકાનદારો પાસેથી મોટો દંડ વસૂલવાનું તેમજ સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યો છે. આજે સવારથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને ઉત્પાદન સામેની ઝૂંબેશમાં અનેક એકમોને સીલ કરવામાં આવ્યા છે. મોટી રકમનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. કેરી બેગ રાખવા બદલ લક્ષ્મી ગ્રુહ ઉદ્યોગ પાસેથી 15000 રૂપિયાનો દંડ વસૂલાયો છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.