આ મામલે હાઇકોર્ટે વીમા કંપનીને 17મી ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. ખેડૂતોએ કરેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, વર્ષ 2017-18માં ખેડૂતોને પાક વીમાનો લાભ મળ્યો નથી. ખેડૂતોની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે, પાક નિષ્ફળ જાય ત્યારે યોગ્ય સર્વેના અભાવે તેમને પાક વીમાના પૈસા મળતા નથી અને સર્વેના થયો હોય ત્યાં સુધી તેઓ અન્ય પાક લે તો પાક વીમો ના મળે તેવી પરિસ્થિતિનો ખેડૂતો સામનો કરી રહ્યાં છે.
પાક વીમા મુદ્દે રાજ્ય સરકારે બ્લેક લિસ્ટ કંપનીઓની યાદી કેન્દ્ર સરકારને મોકલી - ahmedabad latest news
અમદાવાદ: પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો ગુજરાતમાં યોગ્ય અમલ નહીં થઈ રહ્યો હોવાની ફરિયાદ સાથે હાઇકોર્ટમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ અરજી કરી છે. જે મામલે રાજ્યસરકારે હાઇકોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું હતું. જેમાં પાકના નુકસાનને લઈ વળતર ચૂકવવું જોઈએ તેમજ હાઇકોર્ટના આદેશ મુજબ વીમા કંપનીઓનું એક બ્લેક લિસ્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવ્યું છે.
પાક વીમા મુદ્દે રાજ્ય સરકારે બ્લેક લિસ્ટ કંપનીઓની યાદી કેન્દ્ર સરકારને મોકલી
આ મામલે હાઇકોર્ટે વીમા કંપનીને 17મી ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. ખેડૂતોએ કરેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, વર્ષ 2017-18માં ખેડૂતોને પાક વીમાનો લાભ મળ્યો નથી. ખેડૂતોની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે, પાક નિષ્ફળ જાય ત્યારે યોગ્ય સર્વેના અભાવે તેમને પાક વીમાના પૈસા મળતા નથી અને સર્વેના થયો હોય ત્યાં સુધી તેઓ અન્ય પાક લે તો પાક વીમો ના મળે તેવી પરિસ્થિતિનો ખેડૂતો સામનો કરી રહ્યાં છે.
Intro:પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો ગુજરાતમાં યોગ્ય અમલ નહીં થઈ રહ્યો હોવાની ફરિયાદ સાથે હાઇકોર્ટમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ અરજી કરી છે જે મામલે મંગળવારે રાજ્યસરકારે હાઇકોર્ટમાં એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં પાકના નુકસાનને લઈ વળતર ચૂકવું જોઈએ તેમજ ગુજરાત સરકારે હાઇકોર્ટના આદેશ મુજબ બ્લેક લિસ્ટ માટેના વીમા કંપનીઓનું એક લિસ્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારમાં દરખાસ્ત મુકલવામાં આવી છે.Body:આ મામલે હાઇકોર્ટે વીમા કંપનીને 17મી ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.ખેડૂતો એ કરેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે વર્ષ 2017 -18 માં.ખેડૂતો ને પાક વિમાનો લાભ મળ્યો નથી..ખેડૂતોની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે પાક નિષ્ફળ જાય ત્યારે યોગ્ય સર્વેના અભાવે તેમને પાક વિમાના પૈસા મળતા નથી અને સર્વે ના થયો હોય ત્યાં સુધી તેઓ અન્ય પાક લે તો પાક વિમો ના મળે તેવી પરિસ્થિતિ નો ખેડૂતો સામનો કરી રહ્યા છે લોન લેતી વખતે પાક વીમાના પ્રીમિયમના પૈસા તો કાપી લેવાય છે પરંતુ પાક નિષ્ફળ જાય અને ચુકવણી કરવાની આવે ત્યારે ઇન્શ્યોરન્સ કંપની ઠાગાઠૈયા કરે છે જે બાબત ને ધ્યાને રાખીને હાઈ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર, ઇન્સ્યોરન્સ કંપની, કૃષિ વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ ઇશ્યુ કરી હતી.
બાઈટ..- પથિક આચાર્ય, વકીલ, અરજદાર, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ.Conclusion:
બાઈટ..- પથિક આચાર્ય, વકીલ, અરજદાર, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ.Conclusion: