ETV Bharat / state

Silver gold price will increase in future: સોનાના ભાવમાં દસ ગ્રામે રૂ. 2400નો મસમોટો ઉછાળો, ચાંદી રૂ.2000 વધી - Good opportunity for Investment of silver gold

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ (Russia-Ukraine war ) થતાં સોનાચાંદી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ચાંદીમાં (Silver gold price will increase in future) ભારે લેવાલી આવી હતી, અને ભાવ ઝડપી ઊંચકાયા હતા. સોનચાંદીના ભાવ આગામી દિવસોમાં વધુ વધશે તેવી (Good opportunity for Investment of silver gold) શકયતા પણ વેપારીઓ વ્યકત કરતા હતા.

Silver gold price will increase in future: સોનાના ભાવમાં દસ ગ્રામે રૂ. 2400નો મસમોટો ઉછાળો, ચાંદી રૂ.2000 વધી

author img

By

Published : Feb 24, 2022, 7:34 PM IST

અમદાવાદ: યુક્રેન પર રશિયાના સૈન્યએ હુમલો કરી દીધો છે. તેથી આજે સોનાની કિંમતમાં જંગી ઉછાળો (Russia-Ukraine war effect) આવ્યો છે. એક વર્ષનો સૈાથી ઊંચો ભાવ આજે નોંધાયો હતો. અમદાવાદ સોનાચાંદી બજારમાં 999 ટચ સોનાના ભાવમાં દસ ગ્રામે રૂપિયા 2400નો મસમોટો ઉછાળો આવ્યો હતો. તેમજ ચાંદી ચોરસાના (Ahmedabad Silver gold price) ભાવમાં એક કિલોગ્રામે રૂપિયા 2000નો ઉછાળો આવ્યો હતો.

ઈન્વેસ્ટમેન્ટ માટે સેફ હેવન સોનું ચાંદી

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો ભાવ (International Silver gold price hike ) 53 ડૉલર ઉછળી 1962-1964 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. તેમજ સિલ્વરનો ભાવ 0.76 સેન્ટ્સ ઉછળી 25.34 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. આમ આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ અને સિલ્વર ફયુચરમાં જોરદાર (Good opportunity for Investment of silver gold) લેવાલી આવી હતી. અને ભાવ ઝડપી ઉછળ્યા હતા. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ છેડાઈ ચુક્યું છે. ત્યારે ઈન્વેસ્ટમેન્ટ માટે સેફ હેવન ગણાતાં ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં ઝડપી ઉછાળો આવ્યો હતો.

અમદાવાદ સોનાચાંદી બજાર
999 ટચ સોનું 52,500-54,000
99.5 ટચ સોનું 52,300-53,800
હૉલમાર્ક દાગીના 52,920
ચાંદી ચોરસા 66,000-67,000
રૂપુ 65,800-66,800

હજી ગોલ્ડ સિલ્વરના ભાવ વધશે

સોનાચાંદી બજારના નિષ્ણાતોના કહેવા પ્રમાણે જો યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ લાંબા સમય સુધી ચાલશે તો સોનાની કિંમતમાં (Experts comments on Silver gold price hike) વધુ વધારો થશે, આથી જ ગોલ્ડ સિલ્વર ફ્યુચરમાં (Silver gold price will increase in future) નવું બાઈંગ આવ્યું હતું. ટેકનિકલ એનાલીસ્ટોના અંદાજ પ્રમાણે ગોલ્ડનો ભાવ 2000 ડૉલર અને સિલ્વરનો ભાવ 26 ડૉલરની સપાટીને વટાવી જશે.

આ પણ વાંચો: સોના ચાંદીના ભાવમાં 7 મહિનામાં 11500 ગાબડું

આ પણ વાંચો: Stock Market India: 2 દિવસ પછી શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 332 પોઈન્ટ ઉછળ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.