ETV Bharat / state

Science is revered everywhere: ગુજરાત યુનિવર્સિટીમાં 22 થી 28 ફ્રેબ્રુઆરી સુધી વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવશે - ભારતમાં વિજ્ઞાન પ્રદર્શન

22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ખાતે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં( Science Exhibition at Gujarat University )આવશે. દેશમાં વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે (Science is revered everywhere)નામનું અઠવાડિક વિજ્ઞાન પ્રદર્શન 75 સ્થાનો પર કરવામાં આવનાર છે. આ વિજ્ઞાન પ્રદર્શનની એક સહયોગી સંસ્થા ગુજરાત યુનિવર્સિટી પણ છે જેથી અહીં આયોજન કરવામાં આવનાર છે.

Science is revered everywhere: ગુજરાત યુનિવર્સિટીમાં 22 થી 28 ફ્રેબ્રુઆરી સુધી વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવશે

author img

By

Published : Feb 21, 2022, 12:56 PM IST

અમદાવાદઃ આગામી 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ખાતે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં ( Science Exhibition at Gujarat University )આવશે. આઝાદીના અમૃત મહોત્સવ (Amrut Mahotsav of Independence )અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે.

વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન

આ પણ વાંચોઃ Gujarat Vibrant Summit 2022: ગુજરાત યુનિવર્સિટી 100 ઇન્ટરનેશનલ અને નેશનલ કક્ષાના MOU કરશે સાઈન

દેશમાં વિજ્ઞાન પ્રદર્શન 75 સ્થાનો પર થશે

જેના ભાગરૂપે સમગ્ર દેશભરમાં (Science exhibition in India)વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે નામનું અઠવાડિક વિજ્ઞાન પ્રદર્શન 75 સ્થાનો( Science is revered everywhere)પર કરવામાં આવનાર છે. આ વિજ્ઞાન પ્રદર્શનની એક સહયોગી સંસ્થા ગુજરાત યુનિવર્સિટી (Gujarat University )પણ છે જેથી અહીં આયોજન કરવામાં આવનાર છે. આ સમગ્ર આયોજન અંગે ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોકેમિસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સના આસિસ્ટનટ પ્રોફેસર ડૉ. ઋષિકેશ જોષીએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીમાં આ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં વિવિધ વિજ્ઞાનનું પ્રદર્શન કરવામાં આવશે. 22 જાન્યુઆરીમાં આ પ્રદર્શનનું લોકાર્પણ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવનાર છે. આ પ્રકારના આયોજનથી વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો થશે. આ પ્રદર્શનમાં માત્ર ગુજરાત યુનિવર્સિટીના ભવનોના વિદ્યાર્થીઓ જ ભાગ લઈ શકશે. ત્યારે સમગ્ર રાજ્યમાંથી વિદ્યાર્થીઓ પ્રદર્શન જોવા આવી શકશે.
આ પણ વાંચોઃ Gujarat University Exam 2022: ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઇન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 28મી ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.