ETV Bharat / state

સેટેલાઇટ પોલીસે ઓસિયા મૉલમાં કર્યું સરપ્રાઈઝ ચેકિંગ

અમદાવાદઃ શહેર પોલીસ કમિશ્નરે મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામામાં મૉલમાં ખરીદી કરવા માટે આવતી મહિલાઓ જ્યારે કપડાં ચેન્જ કરવા માટે ચેજિંગ રૂમનો ઉપયોગ કરે છે ત્યારે આ રુમની બહાર મહિલા ગાર્ડ ખાસ રાખવામાં આવે તેવુ કહેવામાં આવ્યું છે. જે આધારે સેટેલાઇટ પોલીસે ઓસિયા મૉલમાં ચેકીંગ હાથ ધર્યું હતું.

સેટેલાઇટ પોલીસ
author img

By

Published : Apr 1, 2019, 3:19 PM IST

માહિતી પ્રમાણે, 25 માર્ચે વસ્ત્રાપુર પોલીસે ક્રોસવલ્ડ નામના મોલમાં સગીરાનો વીડિયો ઉતારવાની ઘટનામાં પોલીસે તે સમયે જ આરોપીની ધરપકડ કરી હતી.આ ઘટનાની ગંભીરતાને લઈને શહેર પોલીસ કમિશ્નરે દરેક મોલમાં મહિલાઓની સુરક્ષા માટે મોલના માલિકોને સૂચના આપવામાં આવી હતી જેને લઈને આજે સેટેલાઇટ પોલીસે ઓસિયા મોલમાં ચેકીંગ હાથ ધર્યું હતું. પોલીસે ખાસ મહિલાઓના ચેન્જિંગ રૂમમાં ચેકીંગ કર્યું હતું કે, ત્યાં કોઈ કેમેરા લગાવવામાં આવ્યા છે કે નહીં.

સેટેલાઇટ પોલીસે મોલમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું

ખાસ તોમહિલાઓ પોતાના કપડા ચેન્જ કરવા જાય ત્યારે બહાર મહિલા ગાર્ડ રાખવામાં આવી છે કે નહીં અનેપોલીસે મૉલમાં ચેકીંગ કરીને મૉલના મેનેજર સહિત લોકોને જરૂરી સૂચના આપી હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારનું ચેકીંગ આવનાર સમયમાં યથાવત રીતે ચાલુ રાખવામાં આવશે.

R_GJ_AHD_09_31_MAR_2019_MALL_CHEKING_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ 

સેટેલાઇટ પોલીસે મોલમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું...

અમદાવાદ શહેર   પોલીસ કમિશનરે મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને જાહેર નામું બહાર પાડ્યું હતું જેમાં મોલમાં ખરીદી માટે આવતી મહિલાઓ કપડાં ચેન્જ કરવા માટે ચેનિંગ રૂમનો ઉપયોગ કરે છે ત્યારે તે રૂમની બહાર મહિલા ગાર્ડ ખાસ રાખવામાં આવે જેને લઈને સેટેલાઇટ પોલીસે એસજી હાઇવે નજીક આવેલા મોલમાં સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું 

25 માર્ચે  વસ્ત્રાપુર  પોલીસ સ્ટેશનમાં ક્રોસવલ્ડ નામના મોલમાં સગીરાનો વિડિઓ ઉતારવાની ઘટના  માં પોલીસે જેતે સમયે આરોપીની ધરપકડ કરી હતી  આ ઘટના ની ગઁભીરતા ને લઈને શહેર પોલીસ કમિશનરે દરેક મોલમાં મહિલાઓની સુરક્ષા માટે મોલ માલિકોને સૂચના આપવામાં આવી હતી જેને લઈને આજે સેટેલાઇટ પોલીસે ઓસિયા મોલમાં ચેકીંગ હાથ ધર્યું હતું પોલીસે ખાસ મહિલાઓના ચેન્જિંગ  રૂમમાં ચેકીંગ કર્યું હતું જેમાં કોઈ કેમેરા લગાવામાં આવ્યા છે કે નહીં મહિલાઓ ચેંજિંગ  રૂમના દરવાજા ની ઉપર કે નીચે કોઈ જગ્યા નથી ને ખાસતો મહિલાઓ પોતાના કપડાં ચેન્જ કરવા જાય ત્યારે બહાર મહિલા ગાર્ડ રાખવામાં આવ્યા છે કે નહીં પોલીસે મોલમાં ચેકીંગ કરીને મોલના મેનેજર સહિત લોકોને જરૂરી સૂચના આપી હતી પોલીસના ચેકીંગથી મોલમાં હાજર ગ્રાહક મહિલાઓ ને યુવતીઓ એક પ્રકારનો સાલમતી નો અહેસાસ કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો  પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારનું ચેકીંગ આવનાર સમયમાં યથાવત રીતે ચાલુ રાખવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.