ETV Bharat / state

બોપલમાં હિટ એન્ડ રનની ઘટનામાં આરએસએસ સ્વયંસેવકનું મોત, કારમાંથી દારૂની બોટલ મળી?

અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રન અકસ્માત (RSS Swayam sevak Death in hit and Run Accident )ની ઘટનામાં આરએસએસ સ્વયંસેવક કાળુભાઇ રાખોલીયાનું મોત (Kalu Rakholiya Death case )નીપજ્યું હતું. આ કેસમાં કાર છોડીને ફરાર થઇ ગયેલા ડ્રાયવરનો અતોપતો ન મળતાં પોલીસ કારચાલકને પકડવા કામે લાગી છે. જ્યારે લોકોનો આરોપ છે કે કારમાં દારુની બોટલો ( Liquor Bottles Found in Car ) હતી.

બોપલમાં હિટ એન્ડ રનની ઘટનામાં આરએસએસ સ્વયંસેવકનું મોત, કારમાંથી દારૂની બોટલ મળી?
બોપલમાં હિટ એન્ડ રનની ઘટનામાં આરએસએસ સ્વયંસેવકનું મોત, કારમાંથી દારૂની બોટલ મળી?
author img

By

Published : Dec 19, 2022, 9:38 PM IST

પોલીસ કારચાલકને પકડવા કામે લાગી છે

અમદાવાદ અમદાવાદના બોપલ ઘુમા રોડ પર હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો હતી. એક કારચાલક મુખ્ય રોડ પરથી પચીસેક ફૂટ અંદર મેદાનમાં આવી ગયો હતો અને ત્યાં કસરત કરી રહેલા વૃદ્ધને (Kalu Rakholiya Death case )અડફેટે લીધા હતાં. ઇજાગ્રસ્ત વૃદ્ધ આરએસએસ સ્વયંસેવક કાળુભાઇ રાખોલીયાનું મોત(RSS Swayam sevak Death in hit and Run Accident ) થયું હતું. કાર ઝાડીમાં જઈને ફસાઈ ગઈ હતી. લોકોનો આરોપ છે કે કારમાં દારૂની બોટલો, ( Liquor Bottles Found in Car ) ગ્લાસ અને પડીકા મળ્યાં હતાં.

આ પણ વાંચો રાજકોટમાં સ્કૂલ બસે એક્ટિવાને અડફેટે લેતા યુવાનનું મોત; ઘટના CCTVમાં થઈ કેદ

આરએસએસ સ્વયંસેવકનું મૃત્યુ બોપલ ઘુમા રોડ પર લાલ ગેબી આશ્રમ (Lal Gebi Ashram Ghuma Ahmedabad )પાસે વહેલી સવારે અકસ્માત (RSS Swayam sevak Death in hit and Run Accident ) સર્જાયો હતો. એક ગાડીમાં આવનાર લોકો મુખ્ય રોડથી પચીસેક ફૂટ અંદર મેદાનમાં ધસી આવ્યો અને ત્યાં મેદાનમાં કસરત કરી રહેલા કાળુભાઇ રાખોલીયા પર કાર ફરી વળી હતી. કાર ફરી વળતા જ કાળુભાઈનું મૃત્યુ(Kalu Rakholiya Death case ) થયું હતું. કાળુભાઇ સાથે આરએસએસ (RSS)ની શાખામાં આવનાર લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો પણ તેઓ ન બચી શક્યાં.

આ પણ વાંચો બાઇક સવારે મહિલાને મારી ટક્કર, વીડિયો થયો વાયરલ

કારમાં દારુની બોટલ લોકોનો આરોપ છે કે કારચાલક અને તેની સાથેના લોકો ગાડી મૂકી ફરાર થઇ ગયાં. કેમકે અંદર દારૂની બોટલો ( Liquor Bottles Found in Car )હતી. ઘટના(RSS Swayam sevak Death in hit and Run Accident ) બનતા જ આરોપીઓ ફરાર થઇ ગયાં હતાં. વહેલી સવારે બનેલી ઘટનામાં પોલીસે ( Ahmedabad Police )તપાસ શરૂ કરી હતી. પોલીસની એક ટીમ કાર માલિકના ઘરે પહોંચી તો ઘર બંધ હતું અને ઘરના લોકો પણ તાળું મારી ફરાર થઇ ગયાં હતાં. પોલીસે ગાડીમાં તપાસ (Ahmedabad Police Searched absconding driver ) કરી તો કાર મયૂર પટેલના નામે રજિસ્ટર્ડ હોવાના ડોક્યુમેન્ટ્સ મળ્યાં હતાં. જેથી હવે કાર મયૂર પટેલ ચલાવી રહ્યા હતા કે કેમ તેને લઈને તપાસ શરૂ કરાઇ છે. હાલ મૃતકની લાશનું (Kalu Rakholiya Death case )પીએમ કરાવવાની સાથે આરોપીના ઘર પર અને મોબાઈલ લોકેશન આધારે પોલીસે તપાસ (Ahmedabad Crime News ) શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.