ETV Bharat / state

અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને CAAના વિરોધ માટે આવેલા લોકોને પરત મોકલાયા - protest CAA

CAA અને NRCનો વિરોધ દેશભરમાં હજુ યથાવત છે, ત્યારે મંગળવારે ગાંધી આશ્રમ ખાતે અલગ અલગ સંગઠનના લોકો વિરોધ કરવા માટે એકઠા થયા હતા, ત્યાંથી પોલીસે 25 તારીખ સુધી VIP મુવમેન્ટ હોવાનું કહીને પરત મોકલ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને CAAના વિરોધ માટે આવેલા લોકોને પરત મોકલાયા
ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને CAAના વિરોધ માટે આવેલા લોકોને પરત મોકલાયા
author img

By

Published : Feb 11, 2020, 7:51 PM IST

અમદાવાદ : શહેરના ગાંધી આશ્રમ ખાતે જુદા જુદા વિદ્યાર્થી સંગઠનો, સામાજિક સંસ્થાઓ એકઠી થઈ હતી. ગત રાતે આ સંગઠન દ્વારા વિરોધ માટેનો કોલ અપાયો હતો. જેથી ગાંધી આશ્રમ ખાતે લોકો એકઠા થવાના શરૂ થયા હતા. 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી લોકો બેનર સાથે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાના હતાં.

ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને CAAના વિરોધ માટે આવેલા લોકોને પરત મોકલાયા
આ વિરોધ કરવાની જાણ પોલીસને થતા રાણીપ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને વિરોધ કરવા આવેલા લોકોને VIP મુવમેન્ટ હોવાનું કહી પરત મોકલ્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓનો આક્ષેપ હતો કે, તેમને ગઈકાલ રાતની પરવાનગી માગી છે અને પોલીસનું કહેવું છે કે, મંગળવારે બપોરે 1-30 કલાકે પરવાનગી માટે અરજી આવી છે. જેથી પરવાનગી આપવામાં આવી નથી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવતા હોવાને લઇ અત્યારથી જ લોકોને વિરોધ માટેની પરવાનવી આપવામાં આવી નથી.

Intro:અમદાવાદ

CAA અને NRC નો વિરોધ દેશભરમાં હજુ ચાલી રહ્યો છે ત્યારે આજે ગાંધી આશ્રમ ખાતે અલગ અલગ સંગઠનના લોકો વિરોધ કરવા માટે ભેગા થયા હતા ત્યાંથી પોલીસે 25 તારીખ સુધી VIP મુવમેન્ટ હોવાનું કહીને પરત મોકલ્યા હતા.

Body:શહેરના ગાંધી આશ્રમ ખાતે જુદા જુદા વિદ્યાર્થી સંગઠનો,સામાજિક સંસ્થાઓ ભેગી થઈ હતી,ગત રાતે આ સંગઠન દ્વારા વિરોધ માટેનો કોલ અપાયો હતો જેથી ગાંધી આશ્રમ ખાતે લોકો એકઠા થવાના શરૂ થયા હતા.5 વાગ્યાથી 7 વાગ્યા સુધી લોકો બેનર સાથે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાના હતા.

લોકો એકઠા થતા રાણીપ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વિરોધ કરવા આવેલા લોકોને VIP મુવમેન્ટ હોવાનું કહી પરત મોકલ્યા હતા.જ્યારે વિદ્યાર્થીઓની આક્ષેપ હતો કે તેમને ગઈ કાલ રાતની પરવાનગી માંગી છે અને પોલીસનું કહેવું છે કે આજે બપોરર 1-30વાગે પરવાનગી માટે અરજી આવી છે તેથી આપવામાં આવી નથી.અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવતા હોવાને કારણે અત્યારથી જ લોકોને વિરોધ માટેની પરવાનવી આપવામાં આવી નથી..

બાઇટ-બારીયા ભાવેશ-વિદ્યાર્થી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.