ETV Bharat / state

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, 71.90 ટકા આવ્યું પરિણામ - AHMEDABAD

અમદાવાદઃ ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2019માં લેવાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. આ વર્ષે 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.47 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સવારે 10 વાગ્યાથી શાળાઓમાં માર્કશીટ મળશે .આ વર્ષે 12 વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયેલા વિદ્યાર્થીઓ ગયા વર્ષની સરખામણીએ 36 હજારનો વધારો થયો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 8, 2019, 7:59 PM IST

Updated : May 9, 2019, 9:49 AM IST

ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2019માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં A અને B ગ્રુપમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે 7 વાગ્યે બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકો છે. 7 માર્ચથી શરૂ થયેલી પરીક્ષામાં મોટાભાગના પ્રશ્નપત્રો સરળ રહ્યા હતા, જેના કારણે આ વખતે પરિણામ સારૂ આવ્યું છે.

તો આ સાથે જ ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2019ના ઉમેદવારોની માર્કશીટ અને પ્રમાણપત્ર તથા ગુજકેટ 2019ની માર્કશીટ સવારે 10 વાગ્યાથી વિદ્યાર્થીઓ જિલ્લા નિયત વિતરણ સ્થળો પરથી મેળવી શકાશે.

તો આ વખતે B ગ્રુપનું પરિણામ 67.26 ટકા આવ્યું છે. સરળ પ્રશ્નપત્રોના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરિણામને લઈને અનેરો ઉત્સાહ છે.

R_GJ_AHD_04_08_MAY_2019_12TH_SCIENCE_RESULAT_PHOTO_STORY_SMIT_CHAUHAN_AHMD 

આવતીકાલે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ: ૧.૪૭ લાખ વિદ્યાર્થીઓના ભાવિનો ફેંસલો 

અમદાવાદ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૯માં લેવાયેલ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું આવતીકાલે પરિણામ જાહેર થશે. આ વર્ષે ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧.૪૭ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં એ,બી, એબી ગ્રુપમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, આવતીકાલે સવારે ૯
વાગ્યે બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. ૭ માર્ચથી શરુ થયેલી પરીક્ષામાં મોટેભાગના પ્રશ્નપત્રો સરળ રહ્યા હતા જેના કારણે આ વખતે પરિણામ સારું આવવાની સંભાવના છે. 

ગુજકેટનું પરિણામ પણ સાથે જ જાહેર કરવામાં આવશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માર્ચ ૨૦૧૯ના ઉમેદવારોની માર્કશીટ અને પ્રમાણપત્ર તથા ગુજકેટ ૨૦૧૯ની માર્કશીટ સવારે ૧૦ વાગ્યેથી વિદ્યાર્થીઓ જિલ્લા નિયત વિતરણ સ્થળો પરથી મેળવી શકશે. 

સરળ પ્રશ્નપત્રોના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરિણામને લઈને અનેરો ઉત્સાહ છે અને પરિણામ ઊંચું આવવાની સંભાવના છે. ત્યારે ૧.૪૭ લાખ વિદ્યાર્થીઓના ભાવિનો આવતીકાલે સવારે ફેંસલો થશે. 

Last Updated : May 9, 2019, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.