ETV Bharat / state

AMC સ્કૂલ બોર્ડની શાળામાં વિદ્યાર્થીઓએ લીધો રેકોર્ડબ્રેક પ્રવેશ

author img

By

Published : Apr 6, 2021, 10:23 PM IST

અમદાવાદમાં ખાનગી શાળાઓની વાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાવવા ની વૃત્તિ હવે શાળા સંચાલકોને ભારે પડી રહી છે. AMC સ્કૂલ બોર્ડની સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું રેકોર્ડબ્રેક પ્રવેશ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં પ્રવેશ લીધો હતો.

AMC સ્કૂલ બોર્ડની શાળામાં વિદ્યાર્થીઓએ લીધો રેકોર્ડબ્રેક પ્રવેશ
AMC સ્કૂલ બોર્ડની શાળામાં વિદ્યાર્થીઓએ લીધો રેકોર્ડબ્રેક પ્રવેશ
  • ખાનગી શાળાઓની વાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાવવાની વૃત્તિ સંચાલકોને ભારે પડી
  • ખાનગી શાળામાંથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓનો રેકોર્ડ બ્રેક પ્રવેશ
  • ચાલુ વર્ષે તે 3,334 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

અમદાવાદઃ શહેરમાં ખાનગી શાળાઓની વાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાવવાની વૃત્તિ હવે શાળા સંચાલકોને ભારે પડી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બૉર્ડ સંચાલિત શાળાઓમાં એડમિશન લેવા ધસારો વધ્યો છે નવાઇની વાત એ છે કે, ખાનગી શાળાઓમાંથી વાલીઓ પોતાના બાળકોને એડમિશન રદ કરી સ્કૂલ બૉર્ડની સરકારી શાળાઓમાં કરાવી રહ્યા છે ચાલુ વર્ષે ખાનગી શાળામાંથી સ્કૂલ બૉર્ડની શાળામાં એડમિશન કરાવી હોય તે આંકડો 3,334 પર પહોંચ્યો છે.

ચેરમેન નરેન્દ્રસિંહ તોમર જણાવ્યું

કોરોનાનું સંક્રમણ વધતા લોકોને આર્થિક સંકડામણને કારણે ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે છેલ્લા એક વર્ષથી શાળાઓમાં અભ્યાસ બંધ હોવા છતાં શાળાઓ દ્વારા ફી વસૂલવામાં આવી હતી. તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓની એડમિશન માટે રેકોર્ડ બ્રેક વધારો થયો છે, ત્યારે સ્કૂલ બોર્ડના ચેરમેન નરેન્દ્રસિંહ તોમર જણાવ્યું કે ગત વર્ષે સ્કૂલ બોર્ડની શાળાઓમાં અંદાજે એક લાખ બાવીસ હજાર વિદ્યાર્થીઓની સંખ્યા હતી.

આ પણ વાંચોઃ AMC સ્કૂલ બોર્ડની ગંભીર બેદરકારી: સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવ્યાં

એડમિશન પ્રક્રિયા હજુ ચાલુ

આ વખતે જિલ્લા પંચાયતના 30 હજાર બાળકોનો ઉમેરો થયો છે. જ્યારે ખાનગી શાળામાંથી એડમિશન રદ કરીને 3,334 બાળકો એડમિશન લીધા છે. એડમિશન પ્રક્રિયા હજુ ચાલુ છે અને ઓગસ્ટ માસના અંત સુધીમાં સ્કૂલબોર્ડના બાળકોની સંખ્યા 16,00,00 પહોંચે તેવી શક્યતા છે.

  • ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓનો રેકોર્ડબ્રેક પ્રવેશ
  • મોંઘી ફી ઉઘરાવતી સ્કૂલો સામે સરકારી સ્કૂલ મેદાને
  • છેલ્લા પાંચ વર્ષમાં સતત આંકડો વધી રહ્યો છે.
  • 2014-15 માં 4397 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો
  • 2015-16 માં 5481 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
  • 2016-17 માં 5005 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો
  • 2017-18 માં 5219 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો
  • 2018-19 માં 5791વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો
  • 2019-20 માં 5272 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો

આ પણ વાંચોઃ અમદાવાદ કોર્પોરેશને વર્ષ 2020- 21માં 1122 કરોડ પ્રોપર્ટી ટેક્સ વસુલ કર્યો

પાંચ વર્ષમાં 31,165 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી સ્કૂલમાં પ્રવેશ લીધો

વિદ્યાર્થીઓની સંખ્યા વધવા પાછળ અધિકારીઓ જણાવી રહ્યા છે કે, ખાનગી શાળાઓ માંથી સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે એડમિશનનો ધસારો વધારે છે તેમજ ગત વર્ષે સ્માર્ટ શાળાઓમાં વધારો કરાયો છે જે સુવિધા ખાનગી શાળામાં રહી છે તેનાથી વધુ સારી સુવિધા સરકારી શાળામાં અપાઈ રહી છે એ મહત્વનું છે કે પૂરના કપરા કાળમાં દરેક લોકોએ મુશ્કેલીઓનો સામનો કર્યો તેમજ બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવવા મોબાઈલ અને ઈન્ટરનેટ પાછળ રૂપિયા ખર્ચ્યા તેમ છતાં કેટલાક ખાનગી શાળાના સંચાલકોએ ફી ઉઘરાવવા પાછળ મનમાની ચલાવી આવી ખાનગી શાળાઓએ વાલીઓનો વિશ્વાસ ગુમાવ્યો છે અને આ જ કારણ છે કે વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા છે. આ સમગ્ર મામલે આગામી સમયમાં ફુલ બૉર્ડ દ્વારા વધુ સારી અને અદ્યતન સ્કૂલો બનાવવામાં આવશે ક્યારે વાલીઓને ખાનગી શાળાઓની મનમાનીથી છૂટકારો મળે તેવી સંભાવના છે આ ઉપરાંત વધુમાં વધુ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવે તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.