ETV Bharat / state

રાજકોટના ઉદ્યોગ સાહસિકે બનાવ્યાં સસ્તાં વેન્ટિલેટર, વિશ્વને ગુજરાતની ઉત્તમ ભેટ - રાજકોટ

અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે આજે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમ જ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મુલાકાત કરી હતી. મુલાકાતનો હેતુ રાજકોટના વતની પરાક્રમસિંહ જાડેજા દ્વારા બનાવવામાં આવેલ વેન્ટિલેટરનો સફળ પ્રયોગ હતો.

રાજકોટના ઉદ્યોગ સાહસિકે બનાવ્યાં સસ્તાં વેન્ટિલેટર, વિશ્વને ગુજરાતની ઉત્તમ ભેટ

author img

By

Published : Apr 4, 2020, 9:25 PM IST

અમદાવાદઃ કોરોના સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. ત્યારે વેન્ટિલેટરની અછત છે. રાજકોટ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનું હબ છે.ત્યારે સસ્તાં વેન્ટિલેટર બનાવવામાં આપણાં લોકલ ઉધોગ સાહસિકો કામિયાબ થયાં છે. આવેન્ટિલેટર દર્દીઓ પર સફળતાપૂર્વક કામ પણ કરી રહ્યું છે.

રાજકોટના ઉદ્યોગ સાહસિકે બનાવ્યાં સસ્તાં વેન્ટિલેટર, વિશ્વને ગુજરાતની ઉત્તમ ભેટ
રાજકોટના ઉદ્યોગ સાહસિકે બનાવ્યાં સસ્તાં વેન્ટિલેટર, વિશ્વને ગુજરાતની ઉત્તમ ભેટ

આ વેન્ટિલેટરને ધમણ-1 નામ આપવામાં આવ્યું છે. આની શોધ અને સંશોધન માત્ર દસ દિવસમાં વેન્ટિલેટર બનાવવાનું મિશન સફળ રહ્યું.

ગુજરાતમાં હવે વેન્ટિલેટરની અછત નહીં રહે. ગુજરાતમાં હવે વેન્ટિલેટરની અછત નહીં રહે. વેન્ટિલેટર સક્સેફૂલી લોન્ચ થઈ ગયું છે. આ વેન્ટિલેટરનું નામ "ધમણ-1" રાખવામાં આવ્યું છે. આ વેન્ટિલેટર મેડ ઇન રાજકોટ છે. 26 કંપનીઓએ પ્રોડ્યુસરને પાર્ટ્સ આપ્યાં હતાં.

150 ઇજનેરોએ 24 કલાક કામ કર્યું. વેન્ટિલેટરને સર્ટિફાઇડ કરવામાં આવ્યું છે. કોરોના દર્દીઓ માટે આ વેન્ટિલેટર બનાવવામાં આવ્યું છે. 6.5 લાખમાં મળતું વેન્ટિલેટર 1 લાખમાં તૈયાર થયું છે.

શરૂઆતના 1000 મશીન ગુજરાત સરકારને ડોનેટ કરવામાં આવશે. ધમણ-1 વેન્ટિલેટરના મેકેનિકલ પેરામીટર ચેક કરી લેવામાં આવ્યાં છે.સિવિલમાં દર્દીઓ ઉપર તેનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આ બેઝિક વર્જન છે.

લૉક ડાઉન ખુલ્યાં બાદ ધમણ-1ના અપડેટ વર્જન આવશે. સમગ્ર દેશ અને વિશ્વને ગુજરાત તરફથી આ એક મોટી ભેટ મળી છે.

આ વેન્ટિલેટરની માગ આસપાસના રાજ્યોમાં પણ થઈ રહી છે. ગુજરાતને વેન્ટિલેટર પૂરા પાડયાં બાદ મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરેની સરકારને પણ આ વેન્ટિલેટર આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.